________________
१६१२
• हेतुवादेनाऽतीन्द्रियार्थाऽसिद्धिः • द्वात्रिंशिका-२३/३१ •अभ्युच्चयमाह - ज्ञायेरन् हेतुवादेन पदार्था यद्यतीन्द्रियाः । कालेनैतावता प्राज्ञैः कृतः स्यात्तेषु निश्चयः ।।३१।।
ज्ञायेरन्निति । हेतुवादेन = अनुमानवादेन यदि अतीन्द्रिया धर्मादयः पदार्थाः ज्ञायेरन् तदा एतावता• कालेन प्राज्ञैः = तार्किकैः तेषु अतीन्द्रियेषु पदार्थेषु निश्चयः कृतः स्यात्, उत्तरोत्तरतर्कोपचयात् ।।३१।। लोकेऽपि → एकेऽभियुक्ता अमुकं पदार्थं यथानुमानैः परिकल्पयन्ति । अन्येऽभिरूपा अमुमेव भावमन्यस्वरूपं प्रतिपादयन्ति ।। ८ (अ.तत्त्वा.३/११०) इति । तथाहि - न्यायकुसुमाञ्जलौ उदयनेन → शका चेदनुमाऽस्त्येव, न चेच्छड्का ततस्तराम् । व्याघातावधिराशका तर्कः शकावधिर्मतः ।। - (न्या.कु.३/७) इत्युक्ते सति हर्षेण खण्डनखण्डखाद्ये → व्याघातो यदि, शकास्ति, न चेच्छड्का ततस्तराम् । व्याघातावधिराशका तर्कः शङ्कावधिः कुतः ? || - (खं.खं.खा.परि.१/पृ.३७१) इत्येवमन्यथैवोपपादितम् ।
प्रकृते → शाब्दिकैस्तार्किकैर्वादैरलभ्योऽहं निरञ्जनः - (म.गी.२/४००) इति महावीरगीतावचनमपि यथागममनुयोज्यम् । आर्षचक्षुषाऽतीन्द्रियार्थोपलम्भे तु नैव बाधकं किञ्चिदापद्यते । तदुक्तं भर्तृहरिणैव वाक्यपदीये → अतीन्द्रियानसंवेद्यान् पश्यन्त्यारेण चक्षुषा । ये भावान् वचनं तेषां नाऽनुमानेन बाध्यते ।। (वा.प. १/३८) चैतन्यमिव यश्चाऽयमविच्छेदेन वर्तते । आगमस्तमुपासीनो हेतुवादैर्न बाध्यते ।। (वा.प.१/ ४१) इति । अविच्छिन्नाऽऽगमस्तु द्रव्यार्थाऽऽदेशेन तत्त्वतो द्वादशाङ्ग्येवेति ध्येयम् ।।२३/३०।।
योगदृष्टिसमुच्चयकारिकया (१४६) अत्रैव अभ्युच्चयं = नियमेनाऽन्वयं आह- 'ज्ञायेरनिति । ज्ञानसारे (२६/४) अपीयं कारिकोद्धृता वर्तते। उत्तरोत्तरतर्कोपचयात् = प्रबल-प्रबलतरन्यायप्रयोगात् । तदुक्तं न्यायविजयेनाऽपि अध्यात्मतत्त्वालोके → अतीन्द्रियाऽर्था यदि हेतुवादैः विनिश्चयस्यैकपदीमुपेयुः । एतावतः कालत एव ते स्युर्विनिश्चिता विश्वविशारदेषु ।। - (अ.त.३/१११) इति ।।२३/३१ ।। ગુણ-દોષની વ્યુત્પત્તિમાં વધુ કુશળ એવા અન્ય અનુમાનકારો જુદી જ રીતે સંગત કરી દેખાડે છે. અર્થાત્ અસિદ્ધત્વ વગેરે હેત્વાભાસોથી દુષ્ટ તરીકે હેતુને ઠરાવે છે. (૨૩/૩૦)
વિશેષાર્થ :- એક વાદી ગમે તેટલી સાવધાનીથી પોતાને માન્ય એવા સાધ્યની સિદ્ધિ કરી આપે પણ બીજો કુશળ પ્રતિવાદી તેનાથી વિપરીત રીતે પદાર્થની સિદ્ધિ કરે છે. આ દુનિયામાં શેરને માથે સવાશેર મળવા દુર્લભ નથી. માટે સર્વજ્ઞના વચનને જ સાધકે મુખ્ય બનાવવું જોઈએ. (૨૩/૩૦)
આ જ વાતનું નિયમા સમર્થન કરતાં ગ્રંથકારશ્રી જણાવે છે કે -
ગાથાર્થ - જો અતીન્દ્રિય પદાર્થો હેતુવાદથી જ જણાતા હોત તો તાર્કિક પ્રાજ્ઞ પુરુષોએ આટલા કાળ સુધી તે અતીન્દ્રિય પદાર્થોનો નિર્ણય કરી લીધો હોત. (૨૩/૩૧).
ટીકાર્ય :- જો પુણ્ય-પાપ વગેરે અતીન્દ્રિય પદાર્થો અનુમાનવાદથી = હેતુવાદથી જણાતા હોત તો તાર્કિક એવા પ્રાજ્ઞ પુરુષોએ આટલા કાળ સુધીમાં ઉત્તરોત્તર નવા નવા અકાટ્ય તર્કોને ભેગા કરીને તે અતીન્દ્રિય પદાર્થોનો નિશ્ચય કરી લીધો હોત. (૨૩/૩૧)
વિશેષાર્થ:- યોગદૃષ્ટિસમુચ્ચય ગ્રંથમાંથી ઉદ્ધત કરેલી ઉપરોક્ત ગાથાનો આશય એ છે કે અતીન્દ્રિય ....... चिह्नद्वयमध्यवर्ती पाठो हस्तादर्श नास्ति ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org