________________
१५३४
• व्यावहारिकवेद्यसंवेद्यपदविचारः •
द्वात्रिंशिका -२२/२६
अपायेति । अपायशक्तिमालिन्यं = नरकाद्यपायशक्तिमलिनत्वं सूक्ष्मबोधस्य विघातकृत् (= सूक्ष्मबोधविघातकृत्), अपायहेत्वासेवनक्लिष्टबीजसद्भावात्, तस्य सज्ज्ञानावरणक्षयोपशमाऽभावनियतत्वात्, न वेद्यसंवेद्यपदे उक्तलक्षणे वज्रतण्डुलसन्निभे, प्रायो दुर्गतावपि मानसदुःखाभावेन तद्वद्वेद्यसंवेद्यपदवतो भावपाकाऽयोगात् । एतच्च व्यावहारिकं वेद्यसंवेद्यपदं भावमाश्रित्योक्तं ।
वेद्यसंवेद्यपदे कस्मात् सूक्ष्मत्वं बोधस्य ? इत्याशङ्कायामाह - 'अपाये 'ति । अपायहेत्वासेवनक्लिसद्भाव = नरकाद्यनर्थहेतुभूतमहारम्भपरिग्रहाद्यासेवनलक्षणाऽतिकलुषितबीजसत्त्वात् तस्य = अपायहेत्वासेवनक्लिष्टबीजस्य सज्ज्ञानावरणक्षयोपशमाऽभावनियतत्वात् = पूर्वोक्तस्य (द्वा.द्वा.६/५ भाग२ पृ.३८६) सज्ज्ञानाऽऽवरणह्रासविशेषस्याऽवश्यं विवक्षितसूक्ष्मबोधप्रयोजकस्य योऽभावः तद्व्याप्यत्वात् । एतावताऽपायशक्तिमालिन्यस्य सूक्ष्मबोधप्रतिबन्धकत्वमुपपादितम् । तदुक्तं योगदृष्टिसमुच्चये
अपायशक्तिमालिन्यं सूक्ष्मबोधविबन्धकृत् । नैतद्वतोऽयं तत्तत्त्वे कदाचिदुपजायते ।। अपायदर्शनं तस्माच्छ्रुतदीपान्न तात्त्विकम् । तदाभाऽऽलम्बनं त्वस्य तथापापे प्रवृत्तितः ।। ( यो. दृ.स. ६८,६९ ) ← इति ।
वज्रतण्डुलसन्निभे वेद्यसंवेद्यपदे न निरुक्तं अपायशक्तिमालिन्यम् । अत एव स्थिरादिषु सूक्ष्मबोधोऽनाविलः । वज्रतण्डुलोपमामत्र योजयति- प्रायो दुर्गतावपि = नरकादावपि वेद्यसंवेद्यपदे सति मासदुःखाभावे ‘न मत्स्वरूपस्यैते शीतोष्ण - बुभुक्षा- पिपासादयः परमाधार्मिकोत्थापिताश्च नेत्रोत्पाटन-कर्णकर्तनादयो लेशतोऽपि बाधका' इति संवेदनतो मानसिकदुःखविरहेण तद्वद् वज्रतण्डुलवद्
वेद्यसंवेद्यपदवतो भावपाकाऽयोगात्
अनन्ताऽनुबन्धिकषायाद्युदय-स्वात्मभानाऽपगमादिलक्षणभावपाका
=
Jain Education International
ऽसम्भवात् ।
ટીકાર્થ :- અપાય એટલે અનર્થ. નરકાદિ દુર્ગતિ અનર્થસ્વરૂપ છે. નરકાદિ અપાયની શક્તિસ્વરૂપ મલિનતા સૂક્ષ્મબોધનો વ્યાઘાત કરે છે. કારણ કે તેવી મલિનતા હોય ત્યારે નરકાદિ અનર્થના કારણભૂત મહારંભ-મહાપરિગ્રહ વગેરેનું આસેવન કરવા સ્વરૂપ ક્લિષ્ટ બીજ હાજર હોય છે. તથા તે ક્લિષ્ટ બીજ તો સજ્ઞાનાવરણ કર્મના ક્ષયોપશમના અભાવનું વ્યાપ્ય છે. (મતલબ કે તથાવિધ ક્લિષ્ટ બીજ જ્યાં જ્યાં હોય ત્યાં ત્યાં સજ્ઞાનાવરણ કર્મનો ક્ષયોપશમ ન જ હોય. એનો અર્થ એ થયો કે મહાઆરંભમહાપરિગ્રહનું આસેવન સૂક્ષ્મ બોધનું પ્રતિબંધક બને છે. કારણ કે તે સજ્ઞાનાવરણ કર્મનો ક્ષયોપશમ થવા નથી દેતો. તથાવિધ ક્ષયોપશમ ન થાય તો સૂક્ષ્મબોધ કેવી રીતે પ્રગટી શકે ? પરંતુ) સૂક્ષ્મબોધનું પ્રતિબંધક અપાયશક્તિરૂપ માલિન્ય વેદ્યસંવેદ્યપદમાં નથી હોતું. કારણ કે વેઘસંવેઘપદ વજ્રના ચોખા સમાન છે. વેદ્યસંવેદ્યપદવાળા જીવને પ્રાયઃ દુર્ગતિમાં પણ માનસિક દુઃખ નથી હોતું. તે જ કારણે વેદ્યસંવેદ્યપદવાળા જીવને દુર્ગતિના દુઃખો પણ પકવી શકતા નથી. વજ્રના ચોખા સળગતા ચૂલા-ગેસ ઉપર પકવવામાં આવે તો પણ જેમ પાકતા નથી તેમ વેઘસંવેદ્યપદવાળો જીવ દુર્ગતિના દુઃખસ્વરૂપ દાવાનળમાં પકવવામાં આવે તો પણ તેમાં ભાવ પાક થતો નથી. ભાવ પાક એટલે અનંતાનુબંધી કષાયનો ઉદય, શુભ ભાવ-આત્મભાવ છૂટી જવો, આત્મભાન રવાના થવું વગેરે. આ વાત વ્યાવહારિક વેદ્યસંવેદ્યપદસ્વરૂપ ભાવને આશ્રયિને કહેલી છે એમ જાણવું.
For Private & Personal Use Only
=
-
www.jainelibrary.org