________________
१५२८
• अज्ञानस्य महादोषरूपता • द्वात्रिंशिका-२२/२४ वृत्ति) इति । यथोक्तं कर्मस्तववृत्तौ देवेन्द्रसूरिभिरपि → भगवदर्हत्प्रणीतसकलमपि द्वादशाङ्गार्थमभिरोचयमानोऽपि यदि तद्गदितमेकमप्यक्षरं न रोचयति तदानीमप्येष मिथ्यादृष्टिरेवोच्यते - (द्वितीयकर्मग्रन्थ-गा.२ वृ.) इति । अयमेवार्थः प्रज्ञापना- प्रवचनसारोद्धारवृत्त्यादावपि (प्र.सारो.१३०२ वृ.) दर्शितः । मिथ्यात्व, दर्शनमोहनीयविपाकोदयादवश्यं सूक्ष्माऽपि तत्त्वाऽरुचिर्जायते एव । तदुक्तं कर्मप्रकृतौ कषायप्राभृते च
→ मिच्छादिट्ठी णियमा उवइ8 पवयणं न सद्दहदि । सद्दहइ असब्भावं उवइटुं वा अणुवइटुं ।। 6 (क.प्र. उपशमनाकरण-२५, क.प्रा.भाग-१२/गा.५५) इति । तदुक्तं नेमिचन्द्राचार्येण अपि गोम्मटसारे → मिच्छत्तं वेयंतो जीवो विवरीयदसणो होइ । ण य धम्मं रोचेदि हु महुरं रसं जहा जरिदो ।। (गो.सा.जीवकां.१०६) तं मिच्छत्तं जमऽसद्दहणं तच्चाण होइ अत्थाणं - (गो.सा.जीवकां-१०७) इति । यद्वाऽनाभोगमिथ्यात्वेन तत्र अवश्यं भवितव्यम् । एकेन्द्रियादीनामिव तत्त्वाऽतत्त्वानध्यवसायवतां मुग्धलोकानामपि अनाभोगमिथ्यात्वं धर्मपरीक्षावृत्त्यादौ (ध.परी.८ पृ.८०) दर्शितमित्यवधेयम् । यद्वाऽज्ञानमिथ्यात्वप्रभावेनाऽधर्मादौ धर्मादिसंज्ञा सूक्ष्माऽपि सम्भवति । तदुक्तं स्थानाङ्गसूत्रे → दसविधे मिच्छत्ते पन्नत्ते, तं जहा- अधम्मे धम्मसण्णा, धम्मे अधम्मसण्णा, अमग्गे मग्गसण्णा, मग्गे अमग्गसण्णा, अजीवेसु जीवसण्णा, जीवेसु अजीवसन्ना, असाहुसु साहुसन्ना, साहुसु असाहुसण्णा, अमुत्तेसु मुत्तसण्णा, मुत्तेसु अमुत्तसण्णा - (स्था.१०/सू.७३४)। ___दीप्रायां च दृष्टौ तत्त्वश्रवणाऽऽहितप्रशान्तवाहिता-गुरुभक्ति-भावप्राणायामादिमाहात्म्येन मूलाऽज्ञानमिथ्यात्वमुन्मूलयितुमारभ्यते । तत्त्रिविधमिथ्यात्वाऽनुविद्धमवेद्यसंवेद्यपदम् । तत्र मूलाऽज्ञानमिथ्यात्वमतिदुरुद्धरं, तन्मूलत्वादशेषदोषाणाम् । तदुक्तं ग्रन्थकृतैव वैराग्यकल्पलतायां → अज्ञानमेतद् घनकष्टरूपं, प्रवर्तकं मोहपरिच्छदस्य । न भोगतृष्णाऽपि तनोति मूलाऽज्ञानं विना दुष्टतरां प्रवृत्तिम् ।। 6 (वै.क. ल. ४/१२२) इति । यथोक्तं समयसारे अपि → अण्णाणमओ जीवो कम्माणं कारगो होदि (स.सा.९२) इति । → अन्नाणं परमं दुक्खं, अन्नाणा जायते भयं । अण्णाणमूलो संसारो, विविहो सव्वदेहिणं ।। 6 (ऋ.भा.२१/३) इति ऋषिभाषितवचनमप्यत्राऽनुसन्धेयम् । तदुक्तं अध्यात्मगीतायामपि → अज्ञानसदृशं दुःखं नास्ति किञ्चिज्जगत्त्रये 6 (अध्या.गी.३५) इति । प्रागपि(पृ.६४४) → अज्ञानं खलु कष्टं क्रोधादिभ्योऽपि सर्वपापेभ्यः - (आचारांगवृत्तौ-२२२ उद्धृतः) इत्युक्तमेव । समरादित्यकथायां अपि → सव्वहा दारुणं अन्नाणं - (स.क.भव-९/ पृष्ठ-९६४) इत्युक्तम् । ततश्च यथा કરવામાં આવે છે. પંખી આકાશમાં ઉડે ત્યારે નદીના પાણીમાં તેનો પડછાયો તેના જેવો જણાય છે. તેથી ભૂખ્યા જલચર માછલા વગેરે પ્રાણીઓને તે પડછાયામાં પંખીની બુદ્ધિ થાય તે આરોપ કહેવાય. તે આરોપનું અધિકરણ છે પડછાયો. તેનો સંસર્ગ જલમાં છે. તેથી તે જલ આરોપના અધિષ્ઠાનનું સંસર્ગી થયું. તેમાં પશિત્વ જાતિ રહેલી નથી. તે જલ પંખી સ્વરૂપ બની જતું નથી. માટે તે પાણી અતાત્ત્વિક પંખી કહેવાય. તે રીતે મિત્રા, તારા, બલા કે દીપ્રા દૃષ્ટિમાં રહેલા યોગી ધ્યાન વગેરેમાં આરૂઢ થાય ત્યારે તેને ધ્યાનાદિ અવસરે લાલ-પીળા-ઉજળા અજવાળા અંતઃકરણમાં કે આજ્ઞાચક્ર વગેરેમાં જણાય ત્યારે તેમને “પરમાત્માનો સાક્ષાત્કાર થયો”, “સ્વાનુભૂતિ થઈ આવી પ્રતીતિ થાય છે. આ અહીં આરોપ તરીકે માન્ય છે. તેવા આરોપનું અધિષ્ઠાન છે લાલ-પીળા અજવાળા વગેરે. તેમ જ તેનો સંસર્ગ તથાવિધ પુદ્ગલોમાં છે. કારણ કે વર્ણગંધ વગેરે તો પુદ્ગલના ગુણધર્મો છે. વાસ્તવિક પરમાત્માને કે શુદ્ધ આત્માને કોઈ વર્ણ વગેરે હોતા નથી. આત્મા-પરમાત્મા તો નિરંજન-નિરાકાર-રૂપાતીત છે. તેથી ધ્યાનાદિ અવસરે જે અજવાળાં વગેરે દેખાય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org