________________
१४७४
(એ) નીચેના પ્રશ્નોના વિસ્તારથી જવાબ આપો.
૧. મિત્રાદૃષ્ટિનું સ્વરૂપ સમજાવો. ૨. અદ્વેષગુણની વિચારણા કરો.
યમ મહાવ્રત ક્યારે બને ?
3. ૪.
ચરમાવર્તમાં જ શુદ્ધયોગબીજની પ્રાપ્તિ થાય છે તેનું કારણ સમજાવો.
૫. ભવવૈરાગ્યાદિ યોગબીજને સમજાવો.
• શાસ્રદોહન •
* ૨૧- નયલતાની અનુપ્રેક્ષા *
૬. સુશાસ્ત્રલેખનાદિ ૧૦ યોગબીજને સમજાવો.
૭. ચરમયથાપ્રવૃત્તકરણ અપૂર્વ જ છે તે કઈ રીતે ?
૮.
મિથ્યાદૅષ્ટિમાં ગુણસ્થાનશબ્દ પ્રવર્તે છે તે વાસ્તવિક મિત્રાદષ્ટિમાં કઈ રીતે સંગત થાય ?
(બી) નીચેના પ્રશ્નોના સંક્ષેપમાં જવાબ આપો.
૧. પહેલી ષ્ટિમાં યમ કેટલા પ્રકારે સંભવી શકે છે ને કઈ રીતે ?
૨.
યમ અને મહાવ્રત કોને કહેવાય ?
૩.
યમ યોગનું કારણ શા માટે બને છે ?
૪.
અજ્ઞાન કોને કહેવાય ?
૫.
મિત્રાદષ્ટિવાળા યોગબીજને ગ્રહણ કરે છે તેમાં કારણ જણાવો.
૬.
બીજશ્રમણમાં શું પ્રગટે છે ?
૭. પ્રથમદૃષ્ટિવાળા જીવનું દર્શન બીજાને કેવું લાગે ?
૮.
અવંચકયોગ કોને કહેવાય ?
૯.
મિથ્યાત્વના ૫ પ્રકાર જણાવો.
૧૦. મિત્રાદૃષ્ટિમાં તત્ત્વરૂચિનો ગુણ કેમ પ્રવર્તે છે ?
(સી) ખાલી જગ્યા પૂરો.
૧. સર્વ સંકલેશનું મૂળ ૨. વિતર્કના
૩.
૪.
૫.
૬.
૭.
છે. (ક્રોધ, માયા, મોહ)
ભેદ પડી શકે છે. (૪૦૫, ૪૧૦, ૫૦૫)
દ્વારા જાતિસ્મરણજ્ઞાન મળે છે. (યમ, નિયમ, દર્શન)
સિદ્ધિ પણ સત્યનિષ્ઠયોગીને પ્રાપ્ત થાય છે. (વચન, કાર્ય, યોગ)
.........
Jain Education International
ગૌતમસ્વામીનો મહાવીરસ્વામી પ્રત્યે રાગ હતો તે
સરાગ હોવા છતાં
યતિને વીતરાગદશા હોય છે.
મિત્રાદૃષ્ટિમાં વર્તતા જીવને દર્શનમોહનો ક્ષયોપશમ ન હોવાથી
નામનાં ચિત્તદોષ સ્વરૂપ હતો. (ખેદ, ઉદ્વેગ, આસંગ) (અપ્રમત્ત, પ્રમત્ત, છદ્મસ્થ)
અભિગ્રહ હોઈ શકે.
For Private & Personal Use Only
(ભાવ, દ્રવ્ય, ઉભય)
www.jainelibrary.org