________________
१२६२
• सम्यग्दृष्टेरपि योगपूर्वसेवैव, न तु योगः •
द्वात्रिंशिका - १८/३१ उपायत्वेऽत्र पूर्वेषामन्त्य एवाऽवशिष्यते । तत्पञ्चमगुणस्थानादुपायोऽर्वागिति स्थितिः ।। ३१ ।। उपायत्व इति । अत्र = अध्यात्मादिभेदेषु योगेषु पूर्वेषां अध्यात्मादीनां उपायत्वे = योगोपायत्वमात्रे वक्तव्ये अन्त्य एव = वृत्तिक्षय एव योगः अवशिष्यते । तत् = तस्मात् पञ्चमगुणस्थानादर्वाक् पूर्वसेवारूप उपायः, तत आरभ्य तु सानुबन्धयोगप्रवृत्तिरेव इति स्थितिः
=
नन्वध्यात्मादीनां न मोक्षमुख्यहेतुत्वमपि तु भावनादियोग हेतुत्वमिति न योगत्वं किन्तु योगोपायत्वमेवेत्याशङ्कायामाह- ‘उपायत्वे' इति । अध्यात्मादिभेदेषु पञ्चसु योगेषु मध्ये पूर्वेषां अध्यात्मादीनां भावनादिहेतुतया योगोपायत्वमात्रे केवलपूर्वसेवारूपत्वे वक्तव्ये तु वृत्तिक्षय एव योगः अवशिष्यते । भावनाहेतुत्वेनाऽध्यात्मस्य न योगत्वमपि तु योगोपायत्वमित्यभ्युपगमे तु भावनाया अपि ध्यानहेतुतया तथात्वं ध्यानस्याऽपि च समताहेतुतया तथात्वं स्यादिति केवलो वृत्तिसङ्क्षय एव योगः स्यात्, तदन्ये चत्वारस्तु योगोपाया एव स्युः । न चैतदिष्टम् । ततश्चाऽत्राऽध्यात्म-भावनादीनां योगत्वं योगोपायत्वं वा न तत्स्वरूपाऽपेक्षया मीमांसनीयम्, किन्तु तत्स्वाम्यपेक्षयैव ।
तस्मात् कारणात् पञ्चमगुणस्थानाद् अर्वाग् अचारित्रिणोः अपुनर्बन्धक- सम्यग्दृष्ट्योः पूर्वसेवारूपः योगपुरश्चरणस्वरूपः उपायः = निश्चयतो योगोपाय एष्टव्यः । ततः = पञ्चमगुणस्थानकाद् आरभ्य तु सानुबन्धयोगप्रवृत्तिः निश्चयतः कुशलाऽनुबन्धोपेतयोगप्रवृत्तिः एव ।
=
=
=
પ્રકારનો અધ્યાત્માદિ પંચવિધ યોગમાં કઇ રીતે સમાવેશ કરી શકાય ? તે ૨૮મી ગાથામાં ઉપાધ્યાયજી મહારાજે સ્પષ્ટ નિર્દેશ કરીને દેખાડેલ છે. તે લક્ષમાં રાખીને, શાસ્ત્રમર્યાદા મુજબ બાકીના ૭ પ્રવચનમાતાનો અધ્યાત્માદિ પાંચેય યોગોમાં સમાવેશ કરવાની સૂચના તેઓશ્રીએ અહીં આપેલ છે. જેમ કે પ્રાથમિક અભ્યાસદશામાં અલ્પશુદ્ધિવાળી વચનગુપ્તિ વગે૨ે ૭ પ્રવચનમાતાનો સમાવેશ અધ્યાત્મયોગમાં થાય. શુદ્ધિ વધે પછી તેનો સમાવેશ ભાવનાયોગમાં થાય. શુદ્ધિ અને બળ વધતાં વધતાં ક્રમશઃ ધ્યાન -સમતાવૃત્તિસંક્ષયમાં તેનો સમાવેશ થઇ શકે. આ રીતે અથવા આનાથી વધુ સારી બીજી કોઇક શાસ્ત્રાનુસારી રીતે અધ્યાત્માદિ પાંચમાં અવશિષ્ટ સાત પ્રવચનમાતાના સમાવેશનો બહુશ્રુત પુરુષોએ વિચાર કરવો. અન્ય એક પદ્ધતિ અમે નયલતા ટીકામાં ઉપર બતાવેલ છે.(૧૮/૩૦)
Jain Education International
* અધ્યાત્મ આદિ પણ યોગસ્વરૂપ જ છે
ગાથાર્થ :- જો અહીં પૂર્વને ઉપાય માનો તો માત્ર અંત્ય વૃત્તિસંક્ષય જ યોગ તરીકે બાકી રહેશે. તેથી પાંચમા ગુણસ્થાનકથી પૂર્વે પૂર્વસેવારૂપ ઉપાય હોય છે- એવી શાસ્રમર્યાદા છે. (૧૮/૩૧) * પાંચમા ગુણસ્થાનક પૂર્વે પૂર્વસેવા હોય #
ટીકાર્થ :- અધ્યાત્મ વગેરે પાંચેય યોગોમાં જો પૂર્વના અધ્યાત્મ વગેરેને યોગ માનવાના બદલે માત્ર યોગઉપાયસ્વરૂપ માનવામાં આવે તો વૃત્તિસંક્ષય નામનો પાંચમો અંતિમ પ્રકાર જ યોગ તરીકે બાકી રહેશે. તે કારણથી પાંચમા ગુણસ્થાનકની પૂર્વે પૂર્વસેવાસ્વરૂપ યોગઉપાય હોય છે. તથા પાંચમા ગુણસ્થાનકથી માંડીને સાનુબંધ યોગની પ્રવૃત્તિ જ થાય છે. આ પ્રમાણે સાચા દર્શનની જૈન દર્શનની
व्यवस्था छे (१८/३१)
For Private & Personal Use Only
=
www.jainelibrary.org