________________
• एकमनादृत्याऽपरानुष्ठानादरस्याऽकर्तव्यता •
(किल) इष्टेऽर्थेऽङ्गारवृष्ट्याभा, अत्यनादरस्य = गाढा बहुमानस्य विधानतः (= अत्यानादरविधानतः), अवसरोचितरागाभाव-रागविषयानवसराभ्यां प्रतिपक्षरागाच्च । यथा चैत्यवन्दन-स्वाध्यायकरणादिषु प्रतिनियतकालविषयेषु श्रुताऽनुरागादन्याऽऽसक्तचित्ततया वा चैत्यवन्दनाद्यनाद्रियमाणस्य । तदुक्तं- “ अन्यमुदि तत्र रागात्तदनादरताऽर्थतो महाऽपाया ।
सर्वाऽनर्थनिमित्तं मुद्विषयाऽङ्गारवृष्ट्याभा । । ” ( षो. १४/९) । । १९ ।।
अर्थे अङ्गारवृष्ट्याभा
=
नवसराभ्यां अनुष्ठीयमानगोचर- स्वभूमिकानुरूपबहुमानभावविरहेणाऽभिष्वङ्गगोचरस्याऽनुष्ठीयमानेतरस्याऽर्थस्याऽनवसरेण चाऽऽक्षिप्तस्याऽनुष्ठीयमानगोचरस्य गाढाऽबहुमानस्य = तीव्राऽनादृतिपरिणामस्य विधानतः करणात्, प्रतिपक्षरागाच्च = प्रकृताऽनुष्ठानसिद्धिप्रतिपन्थीतराऽर्थाऽभिष्वङ्गाच्च । दृष्टान्तमाह'यथे 'ति चैत्यवन्दनाद्यनाद्रियमाणस्य = स्थान- शब्दाऽर्थाऽऽलम्बनादिप्रणिधानविरहेण स्व-कालोपस्थितविहित-चैत्यवन्दनाद्यनादरकरणप्रवृत्तस्य ।
प्रकृते षोडशकसंवादमाह- ' अन्यमुदी'ति । अत्र योगदीपिकाव्याख्यैवम्
अनुष्ठीयमानादन्यत्र
मुत् = प्रमोदः, तस्यां सत्यां तत्र = अन्यस्मिन् रागात् = अभिलाषाऽतिरेकात् तदनादरता = अनुष्ठीयमानाऽनाद्रियमाणता, अर्थतः सामर्थ्यात्, तत्क्रियाकालेऽन्यरागस्य तदरागाऽऽक्षेपकत्वात् । सा च तदनादरता महाऽपाया महाधर्मविघ्नवती तथा सर्वेषामनर्थानां निमित्तं लेशतोऽपि विहिताऽनुष्ठानाऽनादरस्य दुरन्तसंसारहेतुत्वात् ।
तदनादरदोषेऽप्यन्यादरगुणात्तुल्याऽऽय-व्ययत्वमित्याशङ्कायामाह - मुद्विषये इतराऽनुष्ठाने अङ्गारवृष्ट्याभा = अङ्गारवृष्टिसदृशी, अकालरागस्य तत्फलोपघातकत्वादिति भावः । इयञ्चाऽन्यमुत्सुन्दरेष्वपि शास्त्रोक्तेषु चैत्यवन्दन-स्वाध्यायादिषु श्रुताऽनुरागाच्चैत्यवन्दनादिकरणवेलायामपि तदनाद्रियमाणस्य तदुपयोगाऽभावेन इतराऽऽसक्तचित्तवृत्तेः सदोषा । न हि शास्त्रोक्तयोरनुष्ठानयोरयं विशेषोऽस्ति यदेकमादरणीयमन्यत्तु नेति ← (षो.१४/९ यो. दी.) ।।१८/१९ ।।
=
=
=
१२४७
ज्वाला-जटालाऽङ्गारप्रवाहपातसदृशी, अवसरोचितरागाऽभाव-रागविषयाऽ
=
દોષ જાણવો. ઇષ્ટ અર્થમાં તે અંગારાની વૃષ્ટિ સમાન થાય છે. કારણ કે ત્યારે ગાઢ અબહુમાન ભાવથી યોગસાધના થાય છે. આનું કારણ છે કે અવસરોચિત અનુષ્ઠાનમાં રાગ નથી અને જેનો રાગ-પ્રેમ છે તેનો અત્યારે અવસર નથી. તેમ જ પ્રતિપક્ષનો = અપ્રસ્તુત બાબતનો રાગ પણ ત્યારે હાજર છે. આ બે કારણસર અન્યમુદ્ દોષ અંગારાની વૃષ્ટિ તુલ્ય બને છે. ઉદાહરણ તરીકે લઇ શકાય કે ચૈત્યવંદન કે સ્વાધ્યાય કરવાની ક્રિયા ચોક્કસ સમયે થતી આરાધના છે. પરંતુ શ્રુતના અનુરાગથી કે બીજામાં મનને આસક્ત કરવાથી ચૈત્યવંદન કરતી વખતે ચૈત્યવંદનમાં આદર ન રાખે તો તે શ્રુતરાગ કે અન્યરાગ ખરેખર ઇષ્ટ એવી શ્રુતસાધનાદિમાં અંગારાની વૃષ્ટિતુલ્ય થાય છે. ષોડશક ગ્રંથમાં જણાવેલ છે કે → અન્યમુદ્ દોષ હોય ત્યારે અન્યત્ર રાગ હોવાના કારણે અર્થતઃ પ્રસ્તુત અનુષ્ઠાનમાં અનાદર થાય છે. તે મહાવિઘ્નકારી છે. તે ભયંકર અનર્થનું નિમિત્ત બને છે. રાગના વિષયભૂત અપ્રસ્તુત અનુષ્ઠાનમાં તે અંગારાની વૃષ્ટિ સમાન થાય છે - (૧૮/૧૯)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org