________________
• सर्वस्योत्पत्ति - परिणामयोः परापेक्षा •
११६५
पराsपेक्षा स्वाऽतिरिक्तहेत्वपेक्षा 'इष्यते, तदा कार्येऽपि जननीये सा =
हेत्वन्तराऽपेक्षा युक्ता,
न युक्तं दृष्टबाधनं = अनुभूयमानस्य सहकारिसमवधानेन कार्योत्पादकत्वस्याऽन्यथाकरणम् ।।९।। विशिष्येत्यादिनोक्तं दूषयति
=
कालाद्यन्तरङ्ग-प्रवृत्त्यादिबहिरङ्गनिमित्तापेक्षा
हेत्वन्तरापेक्षा
विशिष्य कार्यहेतुत्वं कार्यभेदे भवेदपि । अन्यथा त्वन्यथासिखिरन्यत्राऽतिप्रसङ्गकृत् ।।१०।। विशिष्येति । विशिष्य कार्यहेतुत्वं च कार्यभेदे प्रामाणिके' सति भवेदपि, यथा विजातीये च विजातीयक्षणसन्तत्यपराभिधाने स्वातिरिक्तहेत्वपेक्षा प्रतिनियतकालीनस्वोत्पादादिव्यवस्थोपपत्तये निश्चयनयेन इष्यते तदा विवक्षिते कार्येऽपि जननीये तस्य पुरुषकाराद्यपेक्षा युक्ता एव । न चाऽधिकृतकुर्वद्रूपस्य स्वोत्पत्तौ स्वपरिणामे च नास्त्येव परापेक्षेति द्वितीयविकल्पोऽपि श्रेयान् यतः प्रत्यक्षप्रमाणसिद्धस्य कुर्वद्रूपोत्पत्तिपरिणामगतसमनन्तरपूर्ववर्तिस्वेतराऽपेक्षत्वस्य बाधनं न युक्तम् । 'सापेक्षमसमर्थमित्युक्तेः विकल्पद्वयकवलितत्वात् न युक्तं अनुभूयमानस्य सहकारिसमवधानेन दैवादिसन्निधानेन कार्योत्पादकत्वस्य पुरुषकारादिहेत्वन्तरनिष्ठस्य अन्यथाकरणं पुरुषकाराद्यसत्त्वाऽकारणत्वाद्याऽऽक्षेपकत्वव्यवस्थापनम् । अन्यथा तुल्यन्यायेन कुर्वद्रूप - स्याऽपि स्वोत्पत्त्यादौ परापेक्षत्वादकारणतयाऽसत्त्वमेव प्रसज्येतेति व्यवहारनयाऽभिप्रायः ।।१७/९।। निश्चयनयेन प्राक् (द्वा.द्वा.१७/४ पृ. ११५४) 'विशिष्य' इत्यादिना यद् उक्तं तद् व्यवहारनयोऽधुना दूषयति-'विशिष्ये 'ति । विशिष्य कार्यहेतुत्वं च = 'विशेषरूपेण कार्योत्पादं प्रति विशेषरूपेण कारणत्वमिति તો વિવક્ષિત કારણમાં પ્રત્યક્ષ પ્રમાણથી અનુભવાય છે. તેનો અપલાપ કરવો વ્યાજબી નથી. (૧૭/૯)
=
=
વિશેષાર્થ :- ‘કાર્યને ઉત્પન્ન કરવામાં બીજાની અપેક્ષા રાખે તે અસમર્થ કહેવાય, કાર્યજનકસામર્થ્યશૂન્ય કહેવાય’- આવી નિશ્ચયનયની વાત વ્યાજબી નથી- એમ વ્યવહારનય કહે છે. આનું કારણ એ છે } निश्चयनयमान्य अरए = કુર્વવ્રૂપ પણ પોતાની ઉત્પત્તિમાં અને પોતાના વિવિધ પરિણામોમાં વિસભાગસંતતિમાં – વિજાતીયસંતાનમાં વિલક્ષણક્ષણપ્રવાહમાં બીજાની અપેક્ષા રાખે જ છે. અમુક સમયે જ કુર્વવ્રૂપ ઉત્પન્ન થાય છે તેમાં નિમિત્ત કાળવિશેષ છે. તથા કાપડ વગેરે રાખસ્વરૂપે પરિણમે છે તેમાં અગ્નિ વગેરે નિમિત્ત કારણની અપેક્ષા નિશ્ચયનય પણ માન્ય કરે જ છે. બાકી તો ગમે ત્યારે અથવા સર્વદા તે ઉત્પન્ન થયે જ રાખે. આમ કુર્વદ્રુપ પણ બીજાની અપેક્ષા રાખતું હોવાથી અસમર્થ = ञडारण जनी ४शे. वणी, व्यवहारमां हेपाय छे - यहनी गेरहा४रीमा डुंभार, भाटी, दंड वगेरे ઘડાને ઉત્પન્ન કરી શકતા નથી. ચક્ર આવે કે તરત તે બધા ભેગા થઇને ઘડાને ઉત્પન્ન કરે છે. જો ચક્ર આવવા છતાં દંડ, માટી, કુંભાર ખસી જાય તો પણ ઘડો ઉત્પન્ન થઇ શકતો નથી. આથી એકબીજાની અપેક્ષા તે બધા રાખે છે જ. આવું હોવા છતાં પણ તે બધા ઘટકારણ બને જ છે. (૧૭/૯) थोथा सोऽमां निश्चयनये 'विशिष्ट...' त्याहि थे उन्हेल तेनुं खंडन उरतां व्यवहार नय उहे छे.
=
=
=
* કાર્યવૈજાત્ય અસિદ્ધ હોય તો અન્ય કારણ અન્યથાસિદ્ધ નથી
ગાથાર્થ :- કાર્યભેદ સિદ્ધ થાય તો વિશેષરૂપે કાર્યહેતુતા હોઇ શકે છે. કાર્યભેદ ન હોય તે છતાં અન્યથાસિદ્ધ કહેવામાં આવે તો અન્યત્ર અતિપ્રસંગ આવશે. (૧૭/૧૦)
ટીકાર્થ :- કાર્યગત વિશેષ ગુણધર્મ = વૈજાત્ય કે વૈલક્ષણ્ય જો પ્રમાણસિદ્ધ હોય તો વિશેષરૂપે
१. हस्तादर्शे 'इष्यते' पदं नास्ति । २. हस्तादर्शे 'प्रामाणिक सति' इत्यशुद्धः पाठः । ३. मुद्रितप्रतौ 'तथा' इत्यशुद्धः पाठः ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org