________________
दैवात् पुरुषकाराद् वा सिद्धिः ? इति निर्णयः • ।। अथ दैवपुरुषकारद्वात्रिंशिका ।।१७।।
महेश्वराऽनुग्रहादेव योगसिद्धिरिति मतं निरस्य 'दैवादेवेयं पुरुषकारादेव 'वेयमित्येकान्तमतनिरासायोपक्रमते
दैवं पुरुषकारश्च तुल्यौ द्वावपि तत्त्वतः । निश्चय व्यवहाराभ्यामत्र कुर्मो विचारणाम् ।। १ ।। दैवमिति । स्पष्टः ।।१।।
•
दैवं पुरुषकारश्च' स्वकर्मोद्यम संज्ञौ । निश्चयेनाऽनयोः सिद्धिरन्योऽन्यनिरपेक्षयोः ।।२।। दैव । दैवं स्वकर्मसंज्ञकं, पुरषकारश्च स्वोद्यमसंज्ञकः । निश्चयेन निश्चयनयेन
=
=
* नयलता
इयं
=
यन्नाम स्मरतां कर्म-संसारो गोष्पदायते । तं श्रीवीरजिनं नत्वा भाग्योद्यमकथोच्यते ।।१।। 'पुरुषप्रयत्नादिव्यतिरेकेण महेश्वराऽनुग्रहादेव केवलाद् योगसिद्धिः जायते' इति पातञ्जलानां मतं सिद्धान्तं निरस्य निराकृत्य 'दैवादेव दैवपरिपाकादेव इयं = योगसिद्धिः, पुरुषकारादेव वा योगसिद्धिः' इति एकान्तमतनिरासाय उपक्रमते 'दैवमिति । दैवं पूर्वकृतकर्म, पुरुषकारः = पुरुषव्यापारः चकारः समुच्चये । तत्त्वतः परमार्थतो द्वावपि इमौ तुल्यौ योगसिद्धिं प्रति समसामर्थ्यं । एवमेवेदं युज्यते । तदुक्तं योगबिन्दौ दैवं पुरुषकारश्च तुल्यावेतदिति स्फुटम् । एवं व्यवस्थिते तत्त्वे युज्यते न्यायतः परम् ।। ← ( यो. बिं. ३१८ ) इति । निश्चय - व्यवहाराभ्यां निश्चयनय-व्यवहारनयाभ्यां अत्र = दैव-पुरुषकारतुल्यबलत्वे, इह वा द्वात्रिंशिकायां विचारणां मध्यस्थनीत्या कुर्मः ।।१७/१।।
=
= मीमांसां
'देवस्येदमि'ति व्युत्पत्तेः देवताकृताऽनुग्रहादि दैवं स्वकर्मसंज्ञकं = स्वकीयशुभाऽशुभकर्माऽपराभि
=
=
११५१
=
=
=
* દૈવ પુરુષાર દ્વાત્રિંશિક પ્રકાશ
‘મહેશ્વરના અનુગ્રહથી જ યોગસિદ્ધિ થાય છે’ -આવા પાતંજલમતનું નિરાકરણ કરીને ‘ભાગ્યથી જ યોગસિદ્ધિ થાય છે અથવા પુરુષાર્થથી જ યોગસિદ્ધિ થાય છે' આવા એકાન્તમતના નિરાકરણ માટે ગ્રંથકારશ્રી પ્રયાસ કરે છે.
* પરમાર્થથી ભાગ્ય-પુરુષાર્થ સમબળીયા
ગાથાર્થ :- ૫૨માર્થથી ભાગ્ય અને પુરુષાર્થ બન્ને તુલ્યબળવાળા છે. પ્રસ્તુતમાં નિશ્ચય અને વ્યવહાર નયથી વિચારણા કરીએ છીએ. (૧૭/૧)
વિશેષાર્થ :- વાસ્તવિક સિદ્ધાન્તને જણાવીને મીમાંસાને કરવાની એક નવી સુંદર પદ્ધતિ આ બત્રીસીમાં ગ્રંથકારશ્રીએ અપનાવેલ છે. આગળ જે મીમાંસા કરવામાં આવશે તેના દ્વારા કામ કરવામાં નસીબ અને પુરુષાર્થ સમાન બળવાળા છે- આમ સિદ્ધ થશે. (૧૭/૧)
ગાથાર્થ :- સ્વકર્મ નામે નસીબ અને ઉદ્યમ નામે પુરુષકાર ઓળખાય છે. નિશ્ચય નયથી આ બન્નેની એક-બીજાથી નિરપેક્ષરૂપે સિદ્ધિ થાય છે. (૧૭/૨)
ટીકાર્થ :- દૈવનું બીજું નામ સ્વકર્મ
પોતાનું નસીબ છે. પુરુષકારનું બીજું નામ ઉદ્યમ છે.
१. हस्तादर्शे ‘चेय'मित्यशुद्धः पाठः । २. हस्तादर्शे '... रस्य' इत्यशुद्धः पाठः । ३. हस्तादर्शे '...द्यकासं...' इत्यशुद्धः पाठः ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org