________________
१७- दैव- पुरुषकार द्वात्रिंशिका
સત્તરમી બત્રીસીની પ્રસાદી
सामान्यतस्तु दैवं पुरुषकारं वा विना न किंचित्कार्यं जायते ।।१७/५ ।। (पृ. ११५५) સામાન્યથી ભાગ્ય વિના કે પુરુષાર્થ વિના કોઈ પણ કાર્ય ઉત્પન્ન થતું નથી.
प्रायोऽत्र चरमावर्ते दैवं यत्नेन बाध्यते ।। १७ / २६ ।। (पृ. १२०२) ચરમ પુદ્ગલપરાવર્ત કાળમાં પ્રાયઃ પ્રયત્ન દ્વારા કર્મ બાધિત થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org