________________
• स्वभावातिक्रमेणाऽनुग्रहाऽसम्भवः
एतद् दूषयति
नैतद्युक्तमनुग्राह्ये' तत्स्वभावत्वमन्तरा । नाऽणुः कदाचिदात्मा स्याद्देवतानुग्रहादपि ।। ५ ।। नैतदिति । एतद् = ईश्वराऽनुग्रहजन्यत्वं योगस्य न युक्तं अनुग्राह्ये तत्स्वभावत्वं अनुग्राह्यस्वभावत्वं अन्तरा = विना, यतो ( देवतानुग्रहादपि = ) देवताया अनुग्रहादपि 'अणुरात्मा भवतु' इतीच्छालक्षणात् कदाचिदपि अणुरात्मा न स्यात्, स्वभावाऽपरावृत्तेः ।।५।।
एतत् पातञ्जलोक्तं दूषयति- 'नैतदिति । योगस्य ईश्वराऽनुग्रहजन्यत्वं अनुग्राह्ये = अनुग्रहविषये जीवे अनुग्राह्यस्वभावत्वं = अनुग्रहयोग्यतास्वभावं विना न युक्तम् । अमुमेवार्थं प्रतिवस्तूपमया भावयतियतो देवतायाः दिव्यविशेषरूपायाः 'अणुरात्मा भवतु' इतीच्छालक्षणाद् अनुग्रहादपि कदाचिदपि ऽपि काले अणुः न = नैव आत्मास्यात्, स्वभावाऽपरावृत्तेः मौलस्वभावपरावर्तनाऽयोगात् । तदुक्तं योगबिन्दौ →
= क्वा
=
११०१
=
=
‘अनुग्रहोऽप्यनुग्राह्ययोग्यतापेक्ष एव तु । नाणुः कदाचिदात्मा स्याद् देवतानुग्रहादपि ।। कर्मणो योग्यतायां हि कर्ता तद्व्यपदेशभाक् । नान्यथाऽतिप्रसङ्गेन लोकसिद्धमिदं ननु ।। अन्यथा सर्वमेवैतदौपचारिकमेव हि 1 प्राप्नोत्यशोभनं चैतत्तत्त्वतस्तदभावतः
יון
← (यो.बिं.१२-१३-१४ ) इत्यादि । ततश्च मोक्षादयोऽप्यात्मनः तथास्वभावमृते महेश्वरानुग्रहादेव पातञ्जलैरभ्युपगम्यमाना न पारमार्थिकतामाबिभ्रतीति फलितम् ।
किञ्चाऽप्रतिस्खलितवैराग्योपेतत्वात् कथमसौ कञ्चनानुगृह्णीयाद् निगृह्णीयाद्वा । किञ्च जीवानां योग्यतामपेक्ष्य प्रवर्तत इतरथा वा ? इति द्वयी गतिः । यदि प्रथमः पक्षः, तदा सैव योग्यता हेतुः । किमीश्वरानुग्रह-निग्रहाभ्याम् ? अथेतरथा तदा सार्वत्रिकावेवानुग्रहनिग्रहौ स्यातां न वा क्वचित् निमित्ताऽभावादिति (यो.बि.गा.१९७ वृ.) व्यक्तं योगबिन्दुवृत्तौ ।।१६ / ५ ।।
* યોગ એઅંતે ઇશ્વરાનુગ્રહજન્ય નથી *
ગાથાર્થ :- પાતંજલ વિદ્વાનોની ઉપરોક્ત વાતને ગ્રંથકારશ્રી અપ્રામાણિક સાબિત કરે છે. અનુગ્રાહ્યમાં તથાવિધ સ્વભાવ માન્યા વિના ઉપરોક્ત વાત યુક્તિસંગત થઇ ન શકે. કારણ કે દેવતાના અનુગ્રહથી પણ જડ એવો અણુ ક્યારેય આત્મા થઈ ન શકે.(૧૬/૫)
ટીકાર્થ :- અનુગ્રાહ્યમાં = અનુગ્રહ કરવા યોગ્ય વસ્તુમાં અનુગ્રહને સ્વીકારવાનો સ્વભાવ સ્વીકાર્યા વિના ‘ઇશ્વરના અનુગ્રહથી યોગ ઉત્પન્ન થાય છે' આવું માનવું યુક્તિસંગત સિદ્ધ થતું નથી. કારણ કે ‘આ અણુ આત્માસ્વરૂપે બની જાવ' આવા પ્રકારની ઈશ્વરીય ઇચ્છાસ્વરૂપ દૈવી અનુગ્રહથી અણુ ક્યારેય પણ આત્મા બની શકતો નથી. કેમ કે સ્વભાવ ક્યારેય બદલાતો નથી.(૧૬/૫)
વિશેષાર્થ :- ‘જીવમાં યોગ્યતા હોય કે ન હોય છતાં ઈશ્વરના અનુગ્રહથી જ જીવનો મોક્ષ થાય છે.’ આવી પાતંજલ વિદ્વાનોની માન્યતા તથ્યહીન છે. કારણ કે જીવમાં મોક્ષની કે ઈશ્વરીય અનુગ્રહને સ્વીકારવાની યોગ્યતા જ જો ન હોય તો ઈશ્વર શું કરી શકે ? બાકી તો ઈશ્વર જડને ચેતન બનાવી દે, ચેતનને જડ બનાવી દે. પણ આવું થતું નથી. વસ્તુનો મૂળભૂત સ્વભાવ ક્યારેય પણ બદલાતો નથી. તેથી ‘જીવયોગ્યતાથી નિરપેક્ષ એવા મહેશ્વરીય અનુગ્રહથી જ જીવોને યોગસિદ્ધિ અને મોક્ષપ્રાપ્તિ થાય છે’- આ વાત બરાબર નથી.(૧૬/૫)
१. हस्तादर्शे '... ग्राह्यत...' इति पाठः । हस्तादर्शान्तरे च 'मनुग्राह्यत...' इत्यशुद्धः पाठः ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org