________________
१०७६
• वेदविहितकृत्स्नार्थानुष्ठातृत्वाऽसम्भवः • द्वात्रिंशिका-१५/३२ यत्त्वदृष्टसाधनताविषयकमिथ्याज्ञानाऽभाववत्त्वं शिष्टलक्षणमुच्यते तत्त्वस्मदुक्तशिष्टत्वव्यञ्जकमेव युक्तमाभाति, न तु परनीत्या 'स्वतन्त्रलक्षणमेव । शिष्टलक्षणविधयाऽङ्गीकारे असम्भवदोषः । न हि कोऽपि ब्राह्मणो ज्योतिष्टोमादियज्ञ-श्राद्ध-गायत्रीजपसन्ध्योपासना-दानाऽध्ययन-सर्वभूताहिंसा-कृत्स्नसत्याऽचौर्य-ब्रह्मचर्याऽपरिग्रह-तपः-शौच-सन्तोषेश्वरप्रणिधानादीन् सकलान् वेदविहितानऽर्थाननुतिष्ठति। एतेन → दुर्लभा वेदविद्वांसो वेदोक्तेषु व्यवस्थिताः 6 (म.भा.शांति.२१२/२) इति महाभारतवचनमपि व्याख्यातम् । वेदविहितकतिपयार्थानुष्ठातृत्वस्य शिष्टलक्षणत्वोपगमे तु दया-दान-दमन-शौचादीन् वेदविहितार्थान् सम्पादयति बौद्धादावतिव्याप्तिर्दुर्वारैव ।
'यत्तु' इत्यस्य 'तत्तु' इत्यनेनान्वयः । अदृष्टसाधनताविषयकमिथ्याज्ञानाऽभाववत्त्वं शिष्टलक्षणम् । 'हिंसादिकं पुण्यसाधनं दया-दान-दमनादिकं च पापसाधनमि'तिस्वरूपं यद् अदृष्टसाधनताविषयकं मिथ्याज्ञानं तदभाववत्त्वं शिष्टत्वमित्यर्थः । न चाऽदृष्टसाधनतागोचरसम्यग्ज्ञानवत्त्वमेव शिष्टलक्षणमुच्यतां, लाघवादिति शङ्कनीयम्, स्वापादिदशायामव्याप्त्यापत्तेः । तादृशमिथ्याज्ञानाऽभाववत्त्वं तु स्वापादिदशायामप्यव्याहतमिति नाऽव्याप्तिः । तादृशमिथ्याज्ञानं तु द्विविधं अन्वयमुखेन व्यतिरेकमुखेन च । 'कूपजलमदृष्टसाधनमिति प्रथमं, 'गङ्गाजलं नाऽदृष्टसाधनमिति च द्वितीयम् । अदृष्टसाधनताप्रकारकद्विविधभ्रमरहितत्वं शिष्टलक्षणमित्याशयः ।
ग्रन्थकृदत्राह- तत्तु अस्मदुक्तशिष्टत्वव्यञ्जकं = आंशिकदोषक्षयवत्त्वस्वरूपशिष्टत्वज्ञापकं एव सत् युक्तमाभाति, न तु परनीत्या = एकान्तवादसिद्धान्तानुसारेण स्वतन्त्रलक्षणमेव, अव्याप्त्याद्यापत्तेः । વેદવચનોનું પાલન બૌદ્ધ વગેરે પણ કરતા હોવાથી તેમાં આંશિક વેદવિહિતઆરાધનાકર્તૃત્વ સ્વરૂપ શિષ્ટલક્ષણ રહી જશે. આ બે સિવાય ત્રીજો કોઈ પણ વિકલ્પ શકય નથી. તથા ઉપરોક્ત બન્ને વિકલ્પ દોષગ્રસ્ત છે. માટે ઉપરોક્ત શિષ્ટલક્ષણનું નિરાકરણ થઈ જાય છે.
અષ્ટસાધનતા વિશે મિથ્યાજ્ઞાનાભાવરૂપ શિષ્ટલક્ષણની મીમાંસા છે, यत्त्व. । अमु विद्वानो 'अष्टसाधनत। विशे मिथ्या शान न होते शिष्टपुरुषनु सक्ष छ' આમ જણાવે છે. (તેમનો આશય એ છે કે પ્રસ્તુત પ્રવૃત્તિ દ્વારા પુણ્ય બંધાશે કે પાપ ? આ વિષયમાં જેને કોઈ પણ પ્રકારની ગેરસમજ ન હોય તો તે વ્યક્તિને શિષ્ટ કહી શકાય. ‘હિંસા દ્વારા પુણ્ય બંધાશે. પ્રભુપૂજાથી પાપકર્મ બંધાશે.” આવી માન્યતા મિથ્યા હોવાના લીધે તેવી માન્યતા ધરાવનારને શિષ્ટ કહી ન શકાય.)
ગ્રંથકારશ્રી આ બાબતમાં એમ કહે છે કે- આ શિષ્ટલક્ષણ તો અમે કહેલા શિષ્ટત્વનું જ જ્ઞાપક છે. કેમ કે મિથ્યાત્વાદિ દોષોનો ક્ષય થયા પછી પુણ્ય-પાપની પ્રવૃત્તિ વિશે કોઈ ગેરસમજ નથી હોતી. પુણ્યપ્રાપક પ્રવૃત્તિમાં પાપજનકતાનો કે પાપસંપાદક પ્રવૃત્તિમાં પુણ્યજનકતાનો ભ્રમ સમકિતી જીવને હોતો નથી. પરંતુ આવું માનવામાં પરદર્શનના સિદ્ધાન્ત મુજબ સ્વતંત્ર એવું કોઈ પણ પ્રકારનું શિષ્ટલક્ષણ તો નથી જ બની શકતું. આનું કારણ એ છે કે (૧) “અણબોટ્યા ગંગાજલમાં સ્નાન કરવાથી પુણ્ય બંધાય છે, નહિ કે કૂવાના જળમાં સ્નાન કરવાથી.' - આવા વેદવચનને ખ્યાલમાં રાખીને જે १. हस्तादर्श 'स्वतन्त्रलक्षण' इति पाठो नास्ति ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org