________________
१०४८ • पद्मनाभलक्षणेऽव्याप्तिः •
द्वात्रिंशिका-१५/२४ नैवं तदुत्तरे विप्रेऽव्याप्तेः प्राक्प्रतिपत्तितः । प्रामाण्योपगमात्तन्न प्राक् तत्रेति न सेति चेत् ।।२४।।
नैवमिति । नैवं = यथा विवक्षितं प्राक, तदुत्तरे विप्रे = काकभवोत्तरमवाप्तब्राह्मणभवे प्राक्प्रतिपत्तितः = प्राग्भवीयवेदप्रामाण्यग्रहमाश्रित्य अव्याप्तेः । तदानीं तदीयवेदाऽप्रामाण्याऽभ्युपगमविरहस्य प्राक्तनब्राह्मणभवीयवेदप्रामाण्याऽभ्युपगमसमानकालीनयावदपकृष्टज्ञानावच्छेदकशरीरसम्बन्धविरहाउसमानकालीनत्वाद्, आन्तरालिककाकभव एव काकशरीरसम्बन्धप्रागभावनाशात् ।
___ अव्याप्त्यापादनद्वारा ग्रन्थकारः तन्निराकुरुते - 'नैवमिति । काकभवोत्तरं = स्वारसिकवेदप्रामाण्याभ्युपगन्तृब्राह्मणभवोत्तरकालीनकाकभवानन्तरं अवाप्तब्राह्मणभवे = सम्प्राप्तश्रोत्रियशरीरे प्राग्भवीयवेदप्रामाण्यग्रहं = काकपूर्वभवीयस्वारसिकवेदप्रामाण्याभ्युपगमं आश्रित्य अव्याप्तेः वज्रलेपायमानत्वात् । अत्र हेतुमाह- तदानीं = काकभवोत्तरकालीनब्राह्मणदेहदशायां तदीयवेदाऽप्रामाण्याऽभ्युपगमविरहस्य = तादृशब्राह्मणनिष्ठस्य स्वारसिकवेदाऽप्रामाण्यानभ्युपगमस्य प्राक्तनब्राह्मणभवीयवेदप्रामाण्याभ्युपगमसमानकालीनयावदपकृष्टज्ञानावच्छेदकशरीरसम्बन्धविरहाऽसमानकालीनत्वात् = काकभवपूर्वकालीनब्राह्मणभवीयस्वारसिकवेदप्रामाण्यग्रहसमकालीना ये यावन्तोऽपकृष्टज्ञानावच्छेदकदेहसम्बन्धविशेषाभावाः तत्समानकालीनत्वशून्यत्वात् । न चेदमज्ञायि भवता कथम् ? इति शङ्कनीयम्, आन्तरालिककाकभवे = पूर्वतनब्राह्मणभवाधुनातनब्राह्मणभवयोर्मध्यवर्तिनि काकजन्मनि एव प्राक्तनब्राह्मणभवीयवेदप्रामाण्यग्रहसमानकालीनयावदपकृष्टज्ञानावच्छेदकदेहसम्बन्धाभावप्रविष्टस्य काकभवीयदेहसम्बन्धविशेषप्रतियोगिकप्रागभावस्योच्छेदात् = काकशरीरसम्बन्धप्रागभावनाशात् ।
હ પદ્મનાભમત નિરાક્રણ જ પદ્મનાભના મતનું નિરાકરણ કરવા માટે ગ્રંથકારશ્રી કહે છે કે
ગાથાર્થ :- પદ્મનાભની ઉપરોક્ત વાત બરાબર નથી. કારણ કે કાગડો બ્રાહ્મણ થાય ત્યારે પૂર્વભવીય વેદપ્રામાણ્યસ્વીકારની અપેક્ષાએ અવ્યાપ્તિ આવશે.
વેદપ્રામાણ્યના સ્વીકારની પૂર્વે તેમાં શિષ્ટત્વ ન રહેવાથી અવ્યાપ્તિ નથી' આવું જો પૂર્વપક્ષી કહે [તો તે વ્યાજબી નથી- આ વાત આગળની ગાથામાં ગ્રંથકારશ્રી સ્પષ્ટ કરશે.] (૧૫/૨૪)
ટીકાર્ય - જે રીતે પદ્મનાભે ૨૨/૨૩ શ્લોકયુગલમાં વિવક્ષા કરી છે તે બરાબર નથી. આનું કારણ એ છે કે બ્રાહ્મણ કાગડો થયા બાદ ફરીથી ત્રીજા ભવમાં બ્રાહ્મણ થશે ત્યારે પ્રથમ બ્રાહ્મણભવસંબંધી વેદપ્રામાણ્યસ્વીકારની અપેક્ષાએ તેમાં શિષ્ટલક્ષણની અવ્યાપ્તિ આવશે. તે આ રીતે પ્રથમ બ્રાહ્મણ ભવમાં વેદપ્રામાણ્યનો સ્વીકાર કરતી વખતે તે જ બ્રાહ્મણમાં જેટલા અપકૃષ્ટજ્ઞાનાવદકશરીરસંબંધાભાવો હતા તેનું સમાનકાલીનત્વ વેદઅપ્રામાણ્યઅસ્વીકારમાં ત્યારે – ત્રીજા ભવમાં રહેતું નથી. કારણ કે તે અપકૃષ્ટજ્ઞાનાવચ્છેદકદેહસંબંધાભાવસમૂહમાં કાકદેહસંબંધનો પ્રાગભાવ પણ હતો અને તેનો તો વચલા કાગડાના ભવમાં જ નાશ થઈ ગયો છે. કાકદેહ ધારણ કરે એટલે કાકશરીરસંબંધનો પ્રાગભાવ નષ્ટ જ થઈ જાય. આથી ત્રીજા ભવમાં જે વેદઅપ્રામાણ્યઅસ્વીકાર છે તેમાં પ્રથમભવીય વેદપ્રામાણ્યસ્વીકારસમકાલીન એવા અપકૃષ્ટજ્ઞાનાવચ્છેદકશરીરસંબંધાભાવસમૂહનું સમકાલીનત્વ ન રહેવાના લીધે ત્રીજા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org