________________
९०४
•
मुक्त्यद्वेषस्य क्रियायां विशेषाऽऽधायकता
तथैवाऽनुभवादिति कल्पलतायां विपञ्चितत्वात् ।। ८ ।।
द्वात्रिंशिका - १३/८
रहेण घटादिसमवहितमुद्गरत्वादिनाऽपि तथा वक्तुं शक्यतयाऽतिगौरवाऽऽपातात् । न च कपालसामग्रीत्वेन कपालव्याप्यता, सामग्र्या एवाऽनिरुक्तेः । तथाहि न तावद् यावन्ति कारणानि सामग्री, क्रमिककारणसमुदायेऽतिव्याप्तेः । नाप्येकक्षणाऽवच्छिन्नानि यावन्ति कारणानि यागादेश्चिराऽतीतत्वेन स्वर्गादिसामग्र्यामव्याप्तेः । न च तादृशयावत्कारणसमवधानं सा, अस्ति च चिरातीतस्याऽपि हेतोः व्यापाररूपसमवधानमिति वाच्यम्, विशकलितयावत्कारणसमवधानाऽसामग्रीभावात्, तथापि तत्राऽतिव्याप्तेः ।
=
ननु इतरकारणविशिष्टचरमकारणमेव सा, न च विनिगमनाविरहः, कार्यैकदेशताया विनिगमकत्वादिति चेत् ? न, इतरेपामपि कयाचित् प्रत्यासत्त्या कार्यैकदेशत्वात्, अन्यथा चरमकारणे तद्वैशिष्ट्याऽनिरुक्तेः । न च सामग्र्याः समग्रव्यतिरिक्ताऽव्यतिरिक्तपरिणामविशेषरूपत्वमेव जैनेन्द्रमुद्रयेति वाच्यम्, तथापि गौरवेण फलोपधायकताऽनवच्छेदकत्वात्, लाघवेन कारणविशेषस्यैव कुर्वद्रूपस्थानीयस्य स्वाऽव्यवहितोत्तरक्षणावच्छेदेन फलवैशिष्ट्याऽवच्छेदकत्वकल्पनौचित्यात् । न चैवं बौद्धमतप्रवेशाऽऽपत्तिः, तदन्यनयाऽनपोहेनैकान्तवादाऽनवकाशात् । प्रकृते च देवगुरुपूजनादौ स्वेतरसहकारिकारणसमवधानाऽवच्छेदकविधयाऽवश्यक्लृप्तो मुक्त्यद्वेषाऽऽहितविशेष एव फलव्याप्यताऽवच्छेदकतया सिध्यति, लाघवात्, तथैवाऽनुभवात् = मुक्तिद्वेषकृतदेवगुरुपूजनादितो विलक्षणतयैव मुक्त्यद्वेषकृतदेवगुरुपूजनादेः प्रतीतेश्च । इत्थमेव पार्थकृतशरवेधक्रियातः तदन्यकृतशरवेधक्रियाभेदोऽपि सङ्गच्छते इति कल्पलतायां = स्याद्वादकल्पलताभिधानायां शास्त्रवार्तासमुच्चयटीकायां बौद्धमतवार्तायां विपञ्चितत्वात् विस्तरेणोक्तत्वात् ।।१३/८।। કે તે જ રીતે અનુભવ થાય છે. આ બાબતનો વિસ્તાર સ્યાદ્વાદ કલ્પલતા-વ્યાખ્યામાં કરવામાં આવેલ હોવાથી અહીં તેનો વિસ્તાર કરવામાં નથી આવતો. જિજ્ઞાસુવર્ગ ત્યાં દૃષ્ટિપાત કરી શકે છે.(૧૩/૮) વિશેષાર્થ :- કર્તાભેદે ક્રિયાભેદને ન માનવાની શંકાનું નિરાકરણ કરવા માટે ઉપાધ્યાયજી મહારાજે જે દલીલ કરી છે તેનો આશય એ છે કે કાર્યવ્યાપ્ય કારણસામગ્રી છે. કારણસામગ્રી જે સમયે ઉપસ્થિત થાય તેની બીજી જ ક્ષણે અવશ્ય કાર્ય ઉત્પન્ન થાય છે. તેથી સ્વઅવ્યવહિતોત્તરક્ષણઅવચ્છેદેન કારણસામગ્રી કાર્યની વ્યાપ્ય છે. કાર્ય કારણસામગ્રીનું વ્યાપક છે. સામગ્રી ફલવ્યાપ્ય હોવાથી સામગ્રીમાં રહેલા કોઈક ચોક્કસ ગુણધર્મને ફલવ્યાપ્યતાનો અવચ્છેદક નિયામક માનવો જરૂરી છે. જો કર્તાભેદે ક્રિયાભેદ માનવામાં ન આવે તો નિર્જરા-સદ્ગતિ-પુણ્યબંધ મોક્ષાદિ ફલને દેનાર કારણસામગ્રીસ્વરૂપ દેવ-ગુરુપૂજન આદિ ક્રિયામાં ભેદ માની શકાતો ન હોવાથી ઈતરસહકારી કારણના સમવધાનને જ કારણસામગ્રીગત ફલવ્યાપ્યતાનો અવચ્છેદક = નિયામક માનવો પડશે. ઈતર એટલે દેવ-ગુરુપૂજનાદિ ક્રિયા કરતાં અલગ એવા સહકારીકારણરૂપ ચ૨માવર્તીજીવ સ્વરૂપ કર્તા વગેરે. તેનું સમવહિતત્વ = समवधान સન્નિધાન ઉપસ્થિતિ હાજરી. મતલબ કે ચરમાવર્તી જીવે કરેલ દેવ-ગુરુપૂજન વગેરે ક્રિયા કર્મનિર્જરાદિ ફળને દેના૨ છે, ફળવ્યાપ્ય છે. તેમાં નિયામક બનશે ચરમાવર્તી જીવ વગેરે સહકારીકારણનું સમવધાન. સહકારી કારણો અનનુગત છે. સહકારી કારણો જુદા જુદા છે. તેમાં કોઈ ચોક્કસ સાધારણ ગુણધર્મ રહેતો નથી. માટે ગુરુપૂજનાદિક્રિયાભિજ્ઞસહકારીકારણસન્નિધાનને કાર્યવ્યાપ્યતાઅવચ્છેદક તરીકે સ્વીકારવામાં ગૌરવ છે. જ્યારે ‘ઈતરસહકારીકારણસન્નિધાન દ્વારા ક્રિયા જ બદલાઈ જાય છે' એવું માનવામાં
ન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
=
=