________________
६३०
• મતિર્રમનિરૂળમ્ છે
// કૃતિવાદ્વાત્રિંશિા ||૮||
अधिकार्यादिभेदेन वादः त्रिधा विभिद्यते । देशाद्यौचित्यतः कार्यो धर्मसाधनशोधकः ।।१।। मुनियशोविजयविरचितायां इति नयलतायां वादद्वात्रिंशिकाविवरणम् ।।८।।
ઊંડા ઉતરી જવામાં તો ધર્મસાધનાના અમૂલ્ય વર્ષો આમ ને આમ વ્યતીત થઈ જાય છે તથા હાથમાં કશુંય નક્કર આધ્યાત્મિક તત્ત્વ પ્રાપ્ત થતું નથી. માટે તેવી શુષ્ક અનુપયોગી ચર્ચામાં પડ્યા વિના પોતાની ભૂમિકાને ઉચિત બને એ રીતે તત્ત્વજિજ્ઞાસાથી, આધ્યાત્મિક માર્ગનું પરિણમન કરવાના એકમાત્ર આશયથી ધર્મવાદનો વિષય એવી રીતે શોધી કાઢવો જોઈએ કે જેથી પોતાની આત્મદશા ઉન્નત બને, પોતે પરમાનંદની વધુને વધુ સમીપ પહોંચે. (૮/૩૨)
.
દ્વાત્રિંશદ્ દ્વાત્રિંશિકા મહાગ્રંથરત્નની પાંચ થી આઠ બત્રીસીનું ગુજરાતી વિવેચન (દ્વાત્રિંશિકાપ્રકાશ) પરમપૂજ્ય ન્યાયવિશારદ સંઘહિતચિંતક ગચ્છાધિપતિ સ્વ. દાદાગુરુદેવશ્રી ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજાના શિષ્યરત્ન પરમપૂજ્ય શાસનપ્રભાવક પદ્મમણિતીર્થોદ્ધારક પંન્યાસપ્રવરશ્રી વિશ્વકલ્યાણવિજયજી ગણિવરના શિષ્ય મુનિ યશોવિજય દ્વારા દેવગુરુધર્મકૃપાથી સહર્ષ સંપન્ન થયેલ છે. જિનાજ્ઞા વિરુદ્ધ લખાયું હોય તો મિચ્છામિદુક્કડમ્.
हस्तादर्शे ' इति वादद्वात्रिंशिका ||८||' इति नास्ति ।
द्वात्रिंशिका - ८/३२
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org