________________
६२८
• संशयज्ञाने संसारपरिज्ञानम् • द्वात्रिंशिका-८/३० प्रवृत्ति-निवृत्त्यङ्गत्वाद् इत्याशयवानाह- संशयं अर्थाऽनर्थगतं जानता हेयोपादेयनिवृत्तिप्रवृत्तिभ्यां परमार्थतः संसारो ज्ञात इति हि स्थितिः = प्रेक्षावतां मर्यादा । तथा चाचारसूत्रं- 'संसयं परिजाणतो संसारे परिन्नाते भवति,
संसयं अपरिजाणतो संसारे अपरिनाते भवतीति (आचा.१/५/१/सू.१४४) ।।३०।। यथाक्रमं प्रवृत्ति-निवृत्त्यङ्गत्वात् = प्रवर्त्तन-निवर्त्तननिमित्तत्वात् । दृश्यते हि वृष्टिनिश्चयविरहेऽपि तत्सन्देहात्कृष्यादौ कृषिवलादीनां प्रवृत्तिः, विषनिश्चयाऽभावेऽपि च तत्सन्देहात् विषमिश्रितमोदकभक्षणनिवृत्तिः इत्याशयवान् ग्रन्थकार आह अर्थाऽनर्थगतं = इष्टाऽनिष्टगोचरं संशयं जानता हेयोपादेय-निवृत्तिप्रवृत्तिभ्यां = हिंसादिहेयप्रतियोगिकनिवृत्त्या अहिंसाधुपादेयप्रवृत्त्या च परमार्थतः = निर्जरादिलक्षणतत्त्वमाश्रित्य संसारो ज्ञातः इति हि प्रेक्षावतां मर्यादा = न्याय्यपथाऽनतिक्रान्तिः । ____ अत्रैव आचाराङ्गसंवादमाह ‘संसयं' इत्यादि । श्रीशीलाङ्काचार्यकृता तद्व्याख्या चैवम् → संशयं अर्थाऽनर्थगतं परिजानतो हेयोपादेयप्रवृत्तिः स्यात् । एतदेव परमार्थतः संसारपरिज्ञानमिति तेन संशयं परिजानता संसारः चतुर्गतिकः तदुपादानं वा मिथ्यात्वाऽविरत्यादि अनर्थरूपतया परिज्ञातं भवति ज्ञपरिज्ञया, प्रत्याख्यानपरिज्ञया तु परिहृतमिति । यः तुः = पुनः संशयं न जानाति स संसारमपि न जानातीति दर्शयितुमाह संसयं अपरिजाणतो । संशयं = सन्देहं द्विविधमप्यपरिजानतो हेयोपादेयप्रवृत्तिर्न स्यात् । तदप्रवृत्तौ च संसारोऽनित्याऽशुचिरूपो व्यसनोपनिपातबहुलो निःसारो न ज्ञातो भवति - (आ.श्रु.१/अः ५/उ.१/सू.१४४) इति । प्रकृते → संशये समनुप्राप्ते ब्रह्मनिश्चयमाश्रयेत् + (ते.बि. ५/१०१) इति तेजोबिन्दूपनिषद्वचनमपि यथातन्त्रमनुयोज्यमवहितचित्ततया स्व-परतन्त्रसमन्वयकामिभिः ।1८/३०॥
કરાવશે. આવા આશયથી ગ્રંથકારશ્રી કહે છે કે – અર્થ અને અનર્થ સંબંધી = ઈષ્ટાનિષ્ટ વિષયક સંશયને જાણનાર માણસે હેયની નિવૃત્તિ દ્વારા તથા ઉપાદેયમાં પ્રવૃત્તિ કરવા દ્વારા સંસારને જાણી લીધેલ છે. આ પ્રમાણે પ્રજ્ઞાવાન શિષ્ટ પુરુષોની મર્યાદા છે. માટે જ આચારાંગજીમાં જણાવેલ છે કે “સંશયને જાણનારે સંસારને જાણેલ છે તથા સંશયને નહિ જાણનારે સંસારને જાણેલ નથી.” (૮/૩૦)
વિશેષાર્થ :- ઉપરોક્ત આચારાંગજીના પાઠની પાછળ આશય એવો રહેલો છે કે ઈષ્ટઅનિષ્ટવિષયક સંશયને જે જાણે અર્થાત “હિંસા-જૂઠ વગેરે દ્વારા દુઃખમય દુર્ગતિમાં મારે જવું તો નહિ પડે ને ? આવો અનર્થગોચર સંશય જેને ઉત્પન્ન થાય તે વ્યક્તિ હિંસા, જૂઠ વગેરે હેય તત્ત્વથી નિવૃત્ત થાય છે. આથી તેણે દુઃખ-દુર્ગતિમય સંસારને વાસ્તવમાં જાણેલ છે. પણ આવો સંશય જ જેને ન થાય અને બેરોક્ટોક પાપપ્રવૃત્તિ કરે તેણે વાસ્તવમાં દુઃખ-દુર્ગતિમય સંસારને જાણ્યો જ નથી. ખરેખર સંસારને જાણ્યો હોય તો તે ખોટી પ્રવૃત્તિ બેરોકટોકપણે કઈ રીતે કરી શકે ? જેમ અનર્થસંશય = અનર્થની સંભાવના હેય તત્ત્વથી નિવૃત્તિ કરાવનાર છે તેમ અર્થસંદેહ = ઈષ્ટસંભાવના ઉપાદેયમાં પ્રવૃત્તિ કરાવનાર છે. માટે “મારા કર્મ સોપક્રમ હશે ને ?” આવી અર્થગોચર શંકા = ઈષ્ટસંભાવના ઉપાદેય એવા गुरुमभ्युत्थान, सुसाधुसेवा, धर्मश्र१९ मा सायाम = सहुयायमा प्रवर्त बनी छ.(८/30)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org