________________
• बाल्यादिभेदन शरीरभदः •
५९७ बाल्या-दिभेदेन शरीरभेदाद् व्यभिचारः। अवच्छिन्नत्वसम्बन्धेन तद्व्यक्तिविशिष्टे 'तद्व्यक्तित्वेन कारणताऽवच्छेदकसम्बन्धता, तच्छरीरत्वस्य च कारणताऽवच्छेदकधर्मता | पूर्वोक्ताऽऽत्मनिष्ठप्रत्यासत्तिवादिमते कारणताऽवच्छेदकसम्बन्धकोटावनन्तसंयोगविशेषादिप्रवेशकृतं यद्गौरवं तदत्र शरीरनिष्ठप्रत्यासत्तिवादिमते नाऽऽपद्यते, कारणताऽवच्छेदकसम्बन्धादिकुक्षौ तदप्रवेशादेव । आत्मनिष्ठप्रत्यासत्तिवादिपक्षे भोगलक्षणं कार्यमात्मनि सञ्जायते शरीरनिष्ठप्रत्यासत्तिवादिपक्षे च तत् कार्यं शरीर उत्पद्यत इति विशेषः । यद्यप्यात्मनिष्ठप्रत्यासत्तिवादिमते शरीरत्वस्यैव कारणताऽवच्छेदकत्वं, शरीरनिष्ठप्रत्यासत्तिवादिमते च तदीयाऽदृष्टविशेषाऽऽरब्धशरीरत्वस्य तत्त्वं तथापि अनन्तसंयोगविशेषादिकल्पनागौरवमत्राऽप्रसक्तमिति लाघवं स्पष्टमेव ।
वस्तुतः शरीरनिष्ठप्रत्यासत्तिमतमपि न चारु, यतोऽवच्छेदकतासम्बन्धावच्छिन्न-तदात्मवृत्तिजन्यगुणत्वावच्छिन्नकार्यतानिरूपिते तादात्म्यसम्बन्धाऽवच्छिन्नतच्छरीरत्वाऽवच्छिन्ने हेतुत्वे = कारणत्वेऽङ्गीक्रियमाणे तु बाल्यादिभेदेन = बाल्याद्यवस्थाविभेदेन शरीरभेदाद् = तत्तच्छरीरभेदात् व्यभिचारः = व्यतिरेकव्यभिचारो दुर्वारः । तथाहि- कारणविधया बाल्यशरीराऽभ्युपगमे तु युवावस्थाकालीनशरीरजन्ये तदात्मवृत्तिजन्यगुणे व्यतिरेकव्यभिचारः, बालावस्थाकालीनशरीराद् युवावस्थाकालिकदेहस्य नैयायिकमते भिन्नत्वात् । युवावस्थाकालीनदेहस्य कारणत्वाभ्युपगमे तु बाल्यशरीरजन्ये ज्ञानादौ व्यतिरेकव्यभिचारः, युवावस्थाकालीनशरीरविरहेऽपि तदुत्पादात् । ततश्च शरीरनिष्ठप्रत्यासत्तिवादिमतमयुक्तमिति स्थितम् ।
ननु तत्तच्छरीरस्य तत्तद्गुणाऽवच्छेदकत्वं, तत्तद्गुणस्य च तत्तच्छरीराऽवच्छिन्नत्वमिति अवच्छिन्नत्वसम्बन्धेन = स्वनिष्ठाऽवच्छेदकतानिरूपितावच्छेद्यतासम्बन्धेन तद्व्यक्तिविशिष्टे = बाल्यशरीरविशिष्टे तदात्मवृत्तिजन्यगुणे तादात्म्यसम्बन्धेन तद्व्यक्तित्वेन = बाल्यशरीरत्वेन हेतुत्वे = कारणत्वेऽङ्गीक्रियमाणे સંબંધથી તેના પ્રત્યે કારણ છે. આ કાર્ય-કારણભાવમાં અદેવિશેષ્યમયુક્ત સંયોગવિશેષને અવરચ્છેદક તરીકે પ્રવેશ ન આપેલ હોવાથી પૂર્વોક્ત મહાગૌરવ દોષને અવકાશ રહેતો નથી.” ૯
પરંતુ તૈયાયિકની આ વાત પણ વ્યાજબી નથી. આનું કારણ એ છે કે ઉપરોક્ત કાર્યકારણભાવમાં વ્યભિચાર દોષ આવે છે. આશય એ છે કે ઉમર વધે તેમ તેમ શરીર બદલતું જાય છે. બાલ, કુમાર, કિશોર, યુવાન, પ્રૌઢ, વૃદ્ધ વગેરે અવસ્થામાં કાંઈ એકનું એક શરીર હોતું નથી. તેથી તદાત્મવૃત્તિજન્યગુણ પ્રત્યે ઉપરોક્ત વિવિધ શરીરોમાંથી કયા શરીરને કારણે માનવું તે વણઉકેલી સમસ્યા છે. જો બાલ શરીરને તેનું કારણ માનવામાં આવે તો યુવાવસ્થામાં બાલશરીર ન હોવા છતાં તદાત્મવૃત્તિજન્યગુણ તો ઉત્પન્ન થાય જ છે. આમ વિવક્ષિત કારણ વિના કાર્ય ઉત્પન્ન થવાથી વ્યતિરેક વ્યભિચાર દોષ સ્પષ્ટ રીતે તરવરી આવે છે. તથા જો યુવાન શરીરને કારણ માનવામાં આવે તો બાલ્યવયમાં તે ન હોવા છતાં તદાત્મવૃત્તિજન્યગુણ ઉત્પન્ન થવાથી ફરીથી વ્યતિરેક વ્યભિચાર આવે જ છે. માટે તૈયાયિકમાન્ય કાર્યકારણભાવ બરાબર નથી.
अवच्छिन्न. । ७५२05. व्यत्मियानुं निप।२९ ४२१॥ माटे नैयायिs सेम डे 3 → અવચ્છિન્નત્વસંબંધથી વ્યક્તિ વિશિષ્ટ પ્રત્યે તવ્યક્તિત્વરૂપે તદ્દવ્યક્તિને કારણ માનવાથી ઉપરોક્ત વ્યતિરેક વ્યભિચારનો કોઈ અવકાશ નહિ રહે. કહેવાનો આશય એ છે કે પૂર્વે બતાવેલ કાર્યકારણભાવ મુજબ અવચ્છેદકતાસંબંધથી જે શરીરમાં જે સુખાનુભવ વગેરે તદાત્મવૃત્તિ જન્યગુણો ઉત્પન્ન થતા હતા. १. हस्तादर्श 'तत्त्वेन' इति पाठः । सोऽपि शुद्धः ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org