SearchBrowseAboutContactDonate
Page Preview
Page 326
Loading...
Download File
Download File
Page Text
________________ • चिन्तामणिकारमतनिरसनम् • ५८९ तथाहि - किमयमात्म-शरीरयोर्भिन्नो वा स्यादभिन्नो वा ? आद्ये 'तत्सम्बन्धभेदादिकल्पनायामनवस्था । वात् । आद्ये = आत्मशरीरभिन्नसंयोगपक्षे स आत्मदेहसंयोगो येन सम्बन्धेनात्मनि वर्तते तस्यापि संयोगाद् भिन्नत्वे स येन सम्बन्धेन तत्र वर्तते तत्सम्बन्धस्य ततो भिन्नत्वे तत्रापि सम्बन्धाऽन्तरकल्पISSवश्यकीत्येवं तत्सम्बन्धभेदादिकल्पनायां अनवस्था = अप्रामाणिकानन्तसम्बन्धकल्पनानुपरतिः प्रसज्यते । अन्त्ये च = आत्मानुयोगिक-शरीरप्रतियोगिकसंयोगस्यात्मदेहाऽभिन्नत्वपक्षे हि धर्मिद्वयातिरिक्तसम्बन्धाऽभावे = अनुयोगि- प्रतियोगिभिन्नसम्बन्धविरहे प्राप्ते सति देहाऽऽत्माऽभेदाऽऽपत्तिलक्षणः अतिप्रसङ्गो दुर्निवारः; आत्माऽभिन्नसंयोगस्य देहाऽभिन्नत्वाऽङ्गीकारे आत्मनोऽपि देहाऽभिन्नत्वस्याऽऽवश्यकत्वात्, तदभिन्नाऽभिन्नस्य तदभिन्नत्वात् । ततश्च देहपाते आत्मनाशाऽऽपत्तिरप्यपरिहार्या यद्वाऽऽत्मन इव शरीरस्याऽपि नित्यत्वापत्तिः । किञ्चैवं मुक्तात्मन्यपि संसाराऽऽपत्तिः, मुक्तावात्मसत्त्वे तदभिन्नस्य शरीरप्रतियोगिकसंयोगस्याऽप्यवश्यम्भावात् । एतेनाऽऽत्मानुयोगिक-शरीरप्रतियोगिकसंयोगस्याऽनुयोगिरूपतैव, मुक्तात्मनि देहसंयोगसत्त्वेऽपि देहविरहान्न संसाराऽऽपत्तिरित्यपि प्रत्याख्यातम्, शरीरप्रतियोगिकसंयोगस्यात्माऽभिन्नत्वे मुक्तात्मनि देहाSSपातात्, प्रतियोगिसम्बन्धसत्त्वे प्रतियोगिसत्त्वस्य न्यायप्राप्तत्वात् । एतेन वायौ रूपसमवायेऽपि रूपाऽत्यन्ताभावोऽस्ति ← (त. चिं. प्र. खं समवायवाद पृ. ६५४ ) इति तत्त्वचिन्तामणिकारवचनं निराकृतम्, प्रतियोगिसम्बन्धसत्त्वे तत्सम्बन्धाऽवच्छिन्नतदभावोपगमे घटसंयोगवति કે તે સંયોગ શરીર અને આત્માથી ભિન્ન છે કે અભિન્ન ? જો પ્રથમ વિકલ્પ માન્ય કરીને નૈયાયિક દ્વારા એમ કહેવામાં આવે કે ‘શરીર અને આત્માનો સંયોગ તે બન્ને કરતાં ભિન્ન છે' તો પ્રશ્ન એ ઊભો થશે કે જેમ આત્મા અને શરીર બન્ને પરસ્પર ભિન્ન હોવાથી પોતાનાથી અલગ એવા સંયોગ નામના સંબંધથી પરસ્પર જોડાય છે તેમ તે સંયોગ પણ આત્મા અને શરીરથી ભિન્ન હોવાના લીધે તે પણ પોતાનાથી ભિન્ન એવા અન્ય સંબંધથી આત્મા-દેહ જોડે જોડાશે. વળી, તે સમવાય સંબંધ પણ સંયોગથી ભિન્ન હોવાથી તેને સંયોગ સાથે સંબદ્ધ થવા માટે અલગ નવા સંબંધની કલ્પના કરવી પડશે. તે નવો સંબંધ પણ જો સમવાયથી જુદો હશે તો તેને સમવાય સાથે સંલગ્ન થવા નવા સંબંધની કલ્પના કરવી પડશે. આમ તેનો કોઈ અંત જ નહિ આવે. આ હકીકતને દર્શાવવા દાર્શનિક જગતમાં અનવસ્થા શબ્દનો પ્રયોગ કરવામાં આવે છે. તથા જો બીજો વિકલ્પ માન્ય કરીને નૈયાયિક એમ કહે કે ‘શરીર અને આત્માનો સંયોગ તે બન્નેથી અભિન્ન છે' તો તેનો અર્થ એ થયો કે આત્મા અને દેહનો સંયોગ તે બન્ને સ્વરૂપ જ છે. તેના કરતાં અલગ નથી. આવું માનવામાં તકલીફ એ થશે કે આત્મા અને શરીર વિખૂટા હશે ત્યારે પણ તે બન્નેને પરસ્પર સંયુક્ત માનવા પડશે. કારણ કે તે સમયે પણ આત્મા અને શરીર બન્ને હાજર હોવાથી તત્સ્વરૂપ સંયોગ પણ નૈયાયિકની પ્રસ્તુત માન્યતા મુજબ હાજર જ છે. જો કે આત્મા તો વિભુ જ છે. તેથી તેના માટે કદાચ આવું સંભવિત ન બને તો પણ ઘટ-પટનો સંયોગ પ્રસ્તુત માન્યતા મુજબ ઘટ-પટથી અભિન્ન હોવાથી જ્યારે ઘટ અને પટ દૂર રહેલા હશે ત્યારે પણ ‘ઘટ પટસંયુક્ત છે' એવો વ્યવહાર કરવાની આપત્તિ આવશે. કારણ કે તે १. मुद्रितप्रतौ ' .. स्यादभिन्नो वा' इति पदं नास्ति । २. हस्तादर्शे 'तत्सम्बन्धसम्बन्धभेदा...' इति पाठः । For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.004939
Book TitleDwatrinshada Dwatrinshika Prakran Part 2
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorYashovijay of Jayaghoshsuri
PublisherAndheri Jain Sangh
Publication Year2002
Total Pages372
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy