________________
८- वादद्वात्रिंशिका
(આઠમી બત્રીસીની પ્રસાદી
बाधते च पराऽपायनिमित्तता तपस्विनः परलोकसाधनम् ।।८/३।। (पृ.५४५)
બીજાને નુકસાનીમાં નિમિત્ત બનવું એ પણ ધર્માત્માને
પોતાને જ પરલોકની સાધનામાં નડતરરૂપ થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org