________________
• पारिवाज्याऽप्रतिपत्तौ फलाभावापत्तिः
४८१ अधिकारेति । “अधिकारस्य गृहस्थभावलक्षणस्य परित्यागात् (=अधिकारपरित्यागात्) पारिवाज्ये = मस्करित्वे तत्फलं = मांसभक्षणनिवृत्तिफलं अस्तु । अयमभिप्रायः- गृहस्थतायां प्रोक्षितादिविशेषणं मांस भक्षणीयमेव । तस्माच्च पारिव्राज्यप्रतिपत्तिद्वारेण विनिवर्तत इत्येवं प्राप्तिपूर्विका निवृत्तिर्मासंभक्षणस्य स्यात्, सा च 'सफलेति ” इति चेत् ? तदभावे = पारिव्राज्याऽभावे न अदुष्टता = प्राप्तिपूर्वकनिवृत्त्या अभावे अभ्यु(? वेनाभ्यु)दयादिफलाऽभावाऽऽपत्तिलक्षणदोषपरिहार इत्यपि सङ्कटं आयुष्मतः। यदाह
___ 'पारिव्राज्यं निवृत्तिश्चेद्यस्तदप्रतिपत्तितः ।
फलाऽभावः स एवाऽस्य दोषो निर्दोषतैव न ।।' (अष्टक.१८/८) प्रोक्षितादिविशेषणाभावे मांसस्य भक्षणे प्रवृत्त्यभावेन निवृतेरफलत्वात् प्रोक्षितादिविशेषणस्य च तस्याऽभक्षणे दोषकीर्तनान्निवृत्तिर्नास्य प्रसज्यते इति यदुक्तं तत्र परकीयं परिहारमाशङ्ग्य परिहरनाह'अधिकारे'ति । तस्माच्च = प्रोक्षितमांसभक्षणाद्धि । सा च = पारिव्राज्यकालीना हि मांसभक्षणनिवृत्तिः सफला = अभ्युदयादिफलेति पूर्वपक्षाभिप्रायः । पारिव्राज्याभावे न = नैव अदुष्टता = प्राप्तिपूर्वकनिवृत्त्या अभावे सति अभ्युदयादिफलाभावापत्तिलक्षणदोषपरिहारः । ‘अभावे' इत्यत्र ‘अभावेन' इति पाठः शोभनतरः । परिव्राजकत्वानङ्गीकारे मांसभक्षणनिवृत्तेरप्राप्तत्वेन तदभक्षणेऽपि प्राप्तिपूर्वकत्वविरहान तादृशनिवृत्तेस्सकाशादभ्युदयादिलक्षणं फलं सम्भवतीति भावः। पूर्वोक्तरीत्या प्रोक्षितमांसभक्षणनिवृत्तेः पारिव्राज्ये फलवत्त्वोपपादनेऽप्यप्रोक्षितमांसभक्षणनिवृत्तेर्निष्फलत्वमपरिहार्यमेव, प्राप्तिपूर्वकत्वविरहादित्ययं दोषः अपिना द्योतितः ।
अष्टकप्रकरणसंवादमाह- ‘पारिव्राज्यमि'ति । तवृत्तिश्चैवम् → परिव्राजो भावः = पारिव्राज्यं એવું કહેવામાં આવે તો પરિવ્રાજકપણું ન સ્વીકારે તેનાથી માંસભક્ષણની નિર્દોષતા સાબિત નહિ થાય. मा सं52 तमा२। माथे माशे. (७/१६)
હ પ્રામિપૂર્વક નિવૃત્તિ માંસભક્ષણમાં અસંભવ હ. ટીકાર્ચ - 2 “વેદવિહિત મંત્ર દ્વારા સંસ્કૃત એવા માંસનું ભક્ષણ કરવાનો અધિકાર ગૃહસ્થને હોય છે. તેથી ગૃહસ્થપણાનો ત્યાગ કરવામાં આવે એટલે વિહિત માંસભક્ષણના અધિકારનો ત્યાગ થઈ જાય છે. તેથી સંસારનો ત્યાગ કરીને પરિવ્રાજકપણું સ્વીકારવામાં આવે ત્યારે માંસભક્ષણની નિવૃત્તિનું ફળ મળશે. માટે માંસભક્ષણ અપ્રાપ્ત નથી. તથા તેની નિવૃત્તિ મહાલવાળી છે – આ વાત અસંગત નથી.) આશય એ છે કે ગૃહસ્થ અવસ્થા હોય તો પ્રોક્ષિત વગેરે વિશેષણવાળું માંસ ખાવું જ જોઈએ. ગૃહસ્થદશામાં પ્રાપ્ત એવા પ્રોક્ષિતમાંસભક્ષણની નિવૃત્તિ પરિવ્રાજકદશાની સ્વીકૃતિ દ્વારા થાય છે. આ રીતે એક જ વ્યક્તિને આશ્રયીને પ્રોક્ષિતમાંસભક્ષણની પ્રાપ્તિ અને નિવૃત્તિ ફલિત થાય છે. તેથી જ પ્રાપ્તિપૂર્વક માંસભક્ષણની નિવૃત્તિ સિદ્ધ થાય છે. આ રીતે માંસભક્ષણનિવૃત્તિ પ્રાપ્તિપૂર્વક હોવાથી સફળ જ છે.” હું આવું જો પૂર્વપક્ષી કહે તો તે યુક્તિસંગત નથી. કારણ કે જે ગૃહસ્થ પરિવ્રાજકપણું ન સ્વીકારે અને માંસ ન ખાય તો તેની માંસભક્ષણનિવૃત્તિ પ્રાપ્તિપૂર્વક ન હોવાથી અભ્યદય વગેરે ફળ તેને મળી નહિ શકે. આ સંકટ તમારા માટે અપરિહાર્ય છે. અષ્ટક પ્રકરણમાં પણ આ જ વાત જણાવેલ છે કે “પરિવ્રાજકપણું એ જ (માંસભક્ષણનિવૃત્તિનું કારણ હોવાથી) માંસભક્ષણનિવૃત્તિરૂપ હોય તો પરિવ્રાજકપણાના અસ્વીકારથી અભ્યદયસ્વરૂપ ફળની અપ્રાપ્તિ એ જ મોટો દોષ છે. માટે માંસભક્ષણ નિર્દોષ નથી જ.” १. हस्ताद” ‘सा च फला' इति त्रुटितः पाठः ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org