SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ 56 • • • • • • નયલતાકારની હૃદયોર્મિ द्वात्रिंशिका ૪૬૯, ૪૯૫, ૬૦૫, ૭૭૧, ૭૮૫, ૭૯૨, ૧૨૨૯, ૧૨૩૯, ૧૨૪૧, ૧૩૩૫, ૧૩૪૪, ૧૬૦૮, ૧૬૧૧, ૧૬૧૨, ૧૮૦૬ વગેરે.) ઘણીવાર હસ્તપ્રતમાં પદવ્યત્યાસ જોવા મળેલ છે. જેમ કે પે ના બદલે છૂપ (જુઓ પૃષ્ઠ ૧૭૯૬). તુલ્યક્ષત્વ ના બદલે ક્ષતુત્વ. જુઓ (પૃષ્ઠ ૧૯૩૯) ક્યારેક વર્ણવ્યત્યાસ પણ હસ્તપ્રતમાં જોવા મળેલ છે. (જુઓ પૃષ્ઠ ૧૧૫૪, ૧૨૫૫, ૧૫૮૨, ૨૧૮૩ વગેરે) ક્યારેક વિભક્તિવ્યત્યય પણ હસ્તપ્રતમાં જોવા મળે છે. (જુઓ પૃષ્ઠ ૯૨, ૫૭૭, ૬૪૭, ૮૪૦, ૯૩૯, ૯૬૯, ૧૦૨૯, ૧૦૬૭, ૧૧૬૮, ૧૩૧૬, ૧૬૨૯, ૧૮૦૧ વગેરે) ક્યારેક વચનવ્યત્યાસથી પણ હસ્તપ્રત અશુદ્ધ બનેલ છે. (જુઓ પૃષ્ઠ ૯૫૮, ૧૬૧૩ વગેરે) ક્યારેક લિંગવ્યત્યાસ પણ હસ્તપ્રતમાં જોવા મળેલ છે. (જુઓ પૃષ્ઠ ૮૯, ૩૫૫, ૩૬૪, ૭૧૮, ૭૫૫, ૮૭૪, ૯૫૦, ૧૦૩૦, ૧૮૮૩, ૧૯૪૩, ૧૯૭૮ વગેરે) આમ પદ, વર્ણ, વિભક્તિ, વચન અને લિંગના વ્યત્યાસથી અશુદ્ધ પાઠ હસ્તપ્રતમાં જોવા મળેલ છે. ક્યારેક હસ્તપ્રતમાં અધિક પાઠ હોવા છતાં પણ અર્થભેદ થતો નથી. (જુઓ પૃષ્ઠ ૧૫૭૦) હસ્તપ્રતમાં ક્યારે કેવા સંયોગમાં લહિયાઓ દ્વારા વિસ્તૃત પાઠ છૂટી જાય છે ? તેનો વ્યવસ્થિત અભ્યાસ વાચકો/સંપાદકો/સંશોધકો કરી શકે તે માટે પૃષ્ઠ ઉપર ...... નિશાની તે-તે સ્થળમાં કરેલ છે. (જુઓ પૃષ્ઠ ૭૭૧, ૮૩૯, ૧૨૭૪, ૧૩૩૫,૧૫૦૫, ૧૫૧૦, ૧૫૬૪, ૧૬૦૮, ૧૬૧૧, ૧૮૨૮ વગેરે) ક્યારેક હસ્તપ્રતમાં આઠ શ્લોકો, પંદર શ્લોકો પણ સળંગ છૂટી ગયા છે. (૯ મી બત્રીસી ૨૫ થી ૩૨ શ્લોક, ૧૩ મી બત્રીસી ૨૫ થી ૩૨ શ્લોક, ૨૪ મી બત્રીસીમાં ૧૩ થી ૨૭ શ્લોક હસ્તપ્રતમાં અનુપલબ્ધ છે.) ઘણીવાર હસ્તપ્રતમાં એક જ શ્લોકમાં ત્રણ-ત્રણ અશુદ્ધ પાઠ જોવા મળેલ છે. (જુઓ પૃષ્ઠ ૬૦, ૮૧, ૧૧૧, ૪૬૯, ૭૯૦, ૮૦૯, ૮૪૩, ૮૬૯, ૮૭૩, ૮૭૪, ૮૭૮, ૧૦૩૬, ૧૦૩૭, ૧૧૯૧, ૧૨૧૭, ૧૨૪૬, ૧૫૩૬, ૧૫૫૮, ૧૫૫૯, ૧૯૧૧ વગેરે) • ક્યારેક તો હસ્તપ્રતમાં એક જ શ્લોકમાં ચાર અથવા તેથી વધુ અશુદ્ધ પાઠો પણ ઉપલબ્ધ થયેલ છે. (જુઓ પૃષ્ઠ ૨૪૯, ૭૫૨, ૭૭૯, ૧૦૪૩, ૧૦૫૦, ૧૪૬૦, ૧૪૫૮, ૧૪૯૮, ૧૭૪૬, ૧૮૦૯ વગેરે) • ક્યારેક કશો જ અર્થ નીકળી ન શકે તેવી ક્ષતિઓ પણ હસ્તપ્રતના પાઠમાં જોવા મળે છે. (જેમ કે પૃષ્ઠ ૨૦૧, ૨૫૧, ૪૯૭, ૯૧૫, ૧૭૪૮, ૨૧૭૩ વગેરે) ક્યારેક વાચકવર્ગ જુદી જ દિશામાં નીકળી જાય તેવા અશુદ્ધ પાઠો પણ હસ્તપ્રતમાં ઉપલબ્ધ થયા છે. (જુઓ પૃષ્ઠ ૨૦૨, ૨૦૪, ૫૦૭, ૫૩૫, ૫૪૨, ૫૪૮, ૬૬૪, ૬૬૫, ૬૯૧, ૬૯૫, ૬૯૭, ૬૯૮, ૭૦૫, ૭૩૨, ૭૫૨, ૭૭૯, ૭૯૦, ૮૦૨, ૮૬૯, ૮૭૩, ૮૭૫, ૯૫૮, ૯૯૨, ૧૦૪૫, ૧૪૪૪, ૧૬૮૪, ૧૮૨૩ વગેરે) For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.004938
Book TitleDwatrinshada Dwatrinshika Prakran Part 1
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorYashovijay of Jayaghoshsuri
PublisherAndheri Jain Sangh
Publication Year2002
Total Pages478
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy