SearchBrowseAboutContactDonate
Page Preview
Page 455
Loading...
Download File
Download File
Page Text
________________ २८२ राज्यादिदानमीमांसा • द्वात्रिंशिका - ४ / २१ निवारणात् (=प्रकृताधिकदोषनिवारणात्), शक्तौ परेषामधिकदोषनिवारणविषयायां सत्यामुपेक्षाया = माध्यस्थ्य-रूपाया अयुक्तत्वात् महात्मनां अप्रदाने = = परार्थमात्रप्रवृत्तशुद्धाऽऽशयानाम् । तदिदमाहअप्रदाने हि राज्यस्य नायकाऽभावतो जनाः । मिथो वै कालदोषेण मर्यादाभेदकारिणः ।। रविनश्यन्त्यधिकं यस्मादिह लोके परत्र च । शक्तौ सत्यामुपेक्षा च युज्यते न महात्मनः । । तस्मात्तदुपकाराय तत्प्रदानं गुणाऽऽवहम् । परार्थदीक्षितस्याऽस्य विशेषेण जगद्गुरोः || प्रकृतेऽष्टकसंवादं कारिकापञ्चकेन दर्शयति 'अप्रदाने' इत्यादि । तद्वृत्तिलेशस्त्वेवम् पुत्रादिभ्योऽवितरणे सति, 'हिशब्द:' पूर्वपक्षपरिहारभावनार्थः, राज्यस्य = भूपतित्वस्य, नायकाभावतः : स्वामिकाऽभावात्, जनाः = लोकाः, मिथः = परस्परेण, विनश्यन्ति इति योगः, वैशब्दो' वाक्यालङ्कारे, कालदोषेण अवसर्पिणीलक्षणस्य हीन-हीनतरादिस्वभावस्य समयस्यापराधेन हेतुना, मर्यादाभेदकारिणः स्वपरधनदारादिव्यवस्थालोपकारकाः सन्तः, विनश्यन्ति क्षयमुपगच्छन्ति । नायकसद्भावेऽपि केचिद्विनश्यन्तो दृश्यन्त इत्यत्राह, अधिकं अत्यर्थम्, यस्मात् = कारणात्, क्व विनश्यन्तीत्याह इह लोके इहैव मनुष्यजन्मनि प्राणादिक्षयात्, परत्र च = परलोके च हिंसाऽनृतधनदाराऽपहारादेः, तथा शक्त सामर्थ्य, सत्यां विद्यमानायां, उपेक्षा अवधीरणा, 'चशब्दो' हेत्वन्तरसमुच्चये, युज्यते = घटते, न = नैव, महात्मनो = जगद्गुरोर्युगादिदेवादेः । । २-३ ।। यस्मादेवं तस्मात् = कारणात्, तेषां परस्परेण विनश्यतामुपकारोऽनर्थत्राणं तदुपकारस्तस्मै तदुपकाराय, तत्प्रदानं राज्य (ज्यादि)दानम्, गुणाऽऽवहं = राज्यदातुरुपकारकमेव न पुनर्दोषावहम्, परस्मै इदं = परार्थं = परोपकारार्थमित्यर्थः, दीक्षितस्य कृतनिश्चयस्य, परार्थोद्यतस्येत्यर्थः, अस्य = जगद्गुरोः विशेषेण सुतरां सामान्यराज्यदायकापेक्षया ‘जगद्गुरोः' भुवनभर्तुर्जिनस्येति, अनेन च राज्यप्रदानस्य महाधिकरणस्वभावत्वं व्युदस्तम्, तददानस्यैव महाधिकरणत्वेन प्रसाधनतः परोक्तो महाधिकरणत्वलक्षणो हेतुरसिद्ध इत्युक्तम्, तदसिद्धेश्च राज्यादिदाने दोष एवेत्यपहस्तितमिति ।।४।। राज्यादिदाने दोष एवेत्यत्रादिशब्देन विवाहादिव्यवहारदर्शनं નિવારણ શક્ય બન્યું હતું. જો રાજ્ય વગેરે વ્યવસ્થિત રીતે પુત્રાદિને આદિનાથ ભગવંતે સંસારદશામાં આપ્યા ન હોત તો ભાઈઓ વગેરેમાં પરસ્પર ઝઘડા, લૂંટ, ચોરી, બળાત્કાર, ખૂન વગેરે ઘણા દોષો જન્મ્યા હોત. પરંતુ ન્યાયપૂર્વક પુત્રાદિને રાજ્યપ્રદાનાદિ કરવા દ્વારા તે દોષમાંથી તેમણે બધાને બચાવી લીધા. બીજાના મોટા દોષોનું નિવારણ કરે તેવી શક્તિ હોવા છતાં ઉદાસીનતા-મધ્યસ્થતા-ઉપેક્ષા કરવી એ મહાપુરુષો માટે અનુચિત છે, કારણ કે મહાપુરુષોના મન કેવળ પરોપકારપરાયણ હોય છે, સ્વાર્થપરાયણ નહિ, અષ્ટકજીમાં જણાવેલ છે કે → રાજ્ય વગેરે પુત્રોને આપવામાં ન આવે તો રાજા વિનાના લોકો અવસર્પિણી કાળના દોષથી લૂંટ-ચોરી-ખૂન વગેરે કરવા દ્વારા વ્યવહારમર્યાદા તોડી નાંખે. આમ થવાથી તેઓના આલોક અને પરલોક બન્ને બરબાદ થાય. આ નુકસાન ઘણું મોટું થાય. આ નુકસાન અટકાવવાની શક્તિ અરિહંત પરમાત્મા પાસે અવશ્ય હોય છે. એ શક્તિ એટલે ન્યાયપૂર્વક રાજ્યની વહેંચણી. આ શક્તિ હોવા છતાં લોકોની ઉપેક્ષા કરવી એ મહાપુરુષોને શોભે નહિ. તેથી લોકોને વધુ નુકસાનમાંથી બચાવવા સ્વરૂપ ઉપકાર કરવા માટે પુત્રાદિને રાજ્ય આપવું એ પરોપકાર १. हस्तादर्शे 'जिना' इत्यशुद्धः पाठः । २ मुद्रितप्रतौ 'विनश्यती 'ति अशुद्धः पाठः । Jain Education International For Private & Personal Use Only = = = = = = = = = = www.jainelibrary.org
SR No.004938
Book TitleDwatrinshada Dwatrinshika Prakran Part 1
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorYashovijay of Jayaghoshsuri
PublisherAndheri Jain Sangh
Publication Year2002
Total Pages478
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy