SearchBrowseAboutContactDonate
Page Preview
Page 349
Loading...
Download File
Download File
Page Text
________________ • संविग्नपाक्षिकेषु तत्त्वधर्मयोनिसमर्थनम् • द्वात्रिंशिका - ३/२४ नावश्यकादिवैयर्थ्यं तेषां शक्यं प्रकुर्वताम् । अनुमत्यादिसाम्राज्याद् भावावेशाच्च चेतसः ||२४|| ति । आवश्यकादिवैयर्थ्यं च तेषां स्ववीर्यानुसारेण शक्यं स्वाचारं प्रकुर्वतां न भवति, तत्करण एवाचारप्रीत्येच्छायोगनिर्वाहात् । तथाऽनुमत्यादीनां = अनुमोदनादीनां साम्राज्यात् सर्वथाऽभङ्गात् (= अनुमत्यादिसाम्राज्यात्) । चेतसः = चित्तस्य भावावेशात् = अर्थाद्युपयोगाच्च श्रद्धामेधाद्युपपत्तेः ।।२४।। १७८ = संविग्नपाक्षिकाऽऽसेवितानुष्ठानानां निष्फलत्वं परिहरन्नाह - 'नावश्यकादी 'ति । तत्करणे एव = स्ववीर्यानुसारिशक्यस्वकीयाऽऽचारपालने एव आचारप्रीत्या = शुद्धसाधुसमाचारगोचराभिरुच्या हितकारिण्या इच्छायोगनिर्वाहात् = इच्छायोगाऽऽक्षेपात् । इत्थञ्च प्रीत्यनुष्ठानरूपताऽपि संविग्नपाक्षिकसमाचाराणां सूचिता । तल्लक्षणन्तु षोडशके 'यत्रादरोऽस्ति परमः प्रीतिश्च हितोदया भवति कर्तुः । शेषत्यागेन करोति यच्च तत्प्रीत्यनुष्ठानम् ।।' ← ( षो. १० / ३ ) इत्युक्तम् । 'आदरः = यत्नातिशयः' इत्येवं व्याख्यातं तट्टीकायामिति दर्शयिष्यामो दीक्षाद्वात्रिंशिकायाम् ( भाग - ७, पृ. १९१३) । तथा संविग्नाशठगीतार्थानां तदाऽऽ सेवितशुद्धसाधुसमाचाराणाञ्च अनुमोदनादीनां = अनुमोदना - प्रशंसोपबृंहण - वात्सल्य - बहुमानादीनां सर्वथाऽभङ्गात् = सर्वैरेव प्रकारैरक्षतत्वात् । आवश्यकादौ चित्तस्य अर्थाद्युपयोगाच्च = सूत्रार्थतदुभयालम्बनादिगोचरोपयोगाद्धि श्रद्धा मेधाद्युपपत्तेः = श्रद्धा मेधा धृति-धारणादिसङ्गतेः 'न तेषामावश्यकादिवैयर्थ्यमि'त्यत्रानुषज्यते । श्रद्धादीनां मोक्षमार्गकारणत्वेन प्रसिद्धिस्तु 'धिइ - सद्धा - सुह - विविदिसाभेया जं पायसो उ जोणि ति । सण्णाणादुदयम्मि पइट्ठिया जोगसत्थेसु ।।' (पञ्चा. ३ / २७) इति पञ्चाशकवचनादवगन्तव्या । गोपेन्द्रेण तु 'धृतिः श्रद्धा सुखा विविदिषा विज्ञप्तिरिति तत्त्वधर्मयोनयः' ( ) इत्युक्तम् । अधिकं तु ललितविस्तरापञ्जिकायां ( बोहिदयाणं पदे पृ. ४९ ) अध्यात्ममतपरीक्षावृत्तौ ( अ. म. प. ७०) स्याद्वादकल्पलतायाञ्च (शा.वा. ९/७ वृ.) ज्ञेयम् । सर्वविरत्याद्याक्षेपकानां सुसाध्वभ्युत्थान-विनय - सेवादीनामपि सर्वथाऽभङ्गात्तेषामावश्यकादिवैयर्थ्यं नैव ♦ સંવિગ્નપાક્ષિક્ના આવશ્યક્યોગો સફળ છે સંવિગ્નપાક્ષિકના આચાર નિષ્ફળ નથી બનતા- આમ જણાવવા ગ્રન્થકારશ્રી કહે છે કે→ ગાથાર્થ ઃ- શક્ય આચારને પાળતા સંવિગ્નપાક્ષિકના પ્રતિક્રમણ વગેરે આવશ્યક યોગ નિષ્ફળ નથી બનતા. કેમ કે તેમને અનુમોદના વગેરે ભરપૂર હોય છે. તથા મનમાં સૂત્રાર્થનો ઉપયોગ હોય છે. (૩/૨૪) ♦ સંવિગ્નપાક્ષિક્માં ઈચ્છા યોગ હ ટીકાર્થ :- પોતાની શક્તિ મુજબ સંયમજીવનના શક્ય આચારોને પાળવાથી સંવિગ્નપાક્ષિકના પ્રતિક્રમણ વગેરે આવશ્યક યોગો વ્યર્થ બનતા નથી. અર્થાત્ આવશ્યક યોગો સંવિગ્નપાક્ષિક માટે સફળ છે, સાર્થક છે. કારણ કે પ્રતિક્રમણ વગેરે યોગો આચરવામાં આવે તો જ ચારિત્રાચાર પ્રત્યે પ્રીતિ ટકી રહેવાથી સંવિગ્નપાક્ષિકમાં ઈચ્છાયોગ જળવાઈ રહે છે. (અને ઈચ્છાયોગનિમિત્તક કર્મનિર્જરા પણ અબાધિત બને છે.) વળી, આચારોની અનુમોદના વગેરે તો સંવિગ્નપાક્ષિકમાં ભરપૂર હોય છે. અને તેના મનમાં પ્રતિક્રમણ વગેરે આવશ્યક યોગોના સૂત્ર, અર્થ, આલંબન વગેરેનો ઉપયોગ હોવાથી શ્રદ્ધા, મેધા વગેરે ભાવો સંગત થઈ શકે છે. Jain Education International (૩/૨૪) For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004938
Book TitleDwatrinshada Dwatrinshika Prakran Part 1
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorYashovijay of Jayaghoshsuri
PublisherAndheri Jain Sangh
Publication Year2002
Total Pages478
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy