SearchBrowseAboutContactDonate
Page Preview
Page 316
Loading...
Download File
Download File
Page Text
________________ • प्रवर्तकतायाः शब्दसाधारण्यमीमांसा • व्यवस्थितस्य चानुपस्थितेः सामान्यत एव तदनुमानात्, तदिदमुक्तं 'आयरणा वि हु आणत्ति'(उ.प.८१२)। वस्तुत उपपत्तिकेन शिष्टाचारेणैव विध्यर्थसिद्धावागमानुमानं भगवद्बहुमानद्वारा समापत्ति ननु द्वादशाङ्ग्यां सर्वाक्षरसन्निपातश्रवणाच्चतुर्दशपूर्वविदां प्रकृतार्थस्य प्रत्यक्षेणाऽऽगमेन वा बोधसम्भवादिति चेत् ? न, तथापीदानीं व्यवस्थितस्य विविधजीतव्यवहाराणां सर्वेषां प्रातिस्विकरूपेण प्रतिपादकस्य निर्णीताऽऽनुपूर्वीविशेषपरिकलितस्याऽऽगमिकविधिवचनस्य अनुपस्थितेः = अनुपलम्भात् नास्माभिनिर्णतुं शक्यतेऽत्र । अत एव संविग्नाऽशठगीतार्थाऽऽचरणेन न तथाविधाऽऽगमिकविधिवचनानुमितिरङ्गीक्रियतेऽस्माभिः किन्तु विधिबोधितेष्टसाधनताकत्वमेव । इत्थं संविग्नाऽशठगीतार्थाऽऽचारे सामान्यत एव तदनुमानात् = आगमगतविधिवचनबोधितेष्टोपायताकत्वानुमानात् नान्धपरम्परा शङ्कनीया । न च जीतव्यवहारे विशेषरूपेण तदज्ञाने सामान्यतोऽपि कथं तदनुमानं युज्यत इति शङ्कनीयम्, ओघतः तत्र कर्तव्यार्थेषु प्रमाणत्वप्रतिपादकस्याऽऽगमस्योपलब्धेः ।। तदिदमुक्तं श्रीहरिभद्रसूरिभिः उपदेशपदे 'आयरणा वि हु आणत्ति' (उप.पद.८१२) । ननु स्वेष्टसाधनताद्यवच्छेदेनैव प्रवर्तकताऽन्यत्रोपलब्धा, न तु विधिबोधितेष्टसाधनताद्यवच्छेदेन, गौरवादित्याशङ्कायामाह- वस्तुत इति । उपपत्तिकेन = प्रकृतार्थाऽनुकूलसमर्थयुक्तिसङ्गतेन शिष्टाचारेणैव लिङ्गेन विध्यर्थसिद्धौ = प्रवर्तकतोपयोगीष्टसाधनतादिलक्षणविध्यर्थानुमितौ सत्यामन्धपरम्पराव्युदास-जीतકરવામાં વિનિગમનાવિરહ છે. (દા.ત. ઝોળીમાં ગોચરી વહોરવાની શાસ્ત્રાજ્ઞા નથી. કપડાના ચાર છેડાને પકડી તેની અંદર બે પાત્રો મૂકી તેમાં જ ગોચરી વહોરવાની મૂળ શાસ્ત્રવિધિ હતી. કાળક્રમે સંવિગ્ન અબ્રાન્ત ગીતાર્થ પુરુષોએ, વર્તમાનકાળમાં શ્વેતાંબર મૂર્તિપૂજક સંપ્રદાયના સાધુ જે રીતે હાથમાં રાખેલી ઝોળીમાં ગોચરી વહોરે છે તેવી આચરણા શરૂ કરી. તત્કાલીન અને ઉત્તરકાલીન અનેક સંવિગ્ન ગીતાર્થ સંયમીઓએ તેને અપનાવી. આથી આ જીતવ્યવહાર કહેવાય. વર્તમાન કાળમાં ઉપલબ્ધ જૈનાગમ ગ્રન્થમાં તો ઝોળીમાં ગોચરી વહોરવાનું વિધાન ઉપલબ્ધ નથી. પરંતુ શ્રુતસાગર દ્વાદશાંગીમાં તેનું વિધાયક વચન હોવું જોઈએ, કારણ કે ગીતાર્થ શિષ્ટ પુરુષોએ આવી આચરણા અપનાવેલ છે. આ રીતે વિધિપ્રત્યયગર્ભિત જિનવચનની અનુમિતિ કરવામાં આવે તે જિનવચન કેવું હોય ? (૧) ઝોળીમાં ગોચરી વહોરવી. (૨) ઝોળી વડે ગોચરી લેવી. (૩) ઝોળીના માધ્યમથી શુદ્ધ ભિક્ષા ગ્રહણ કરવી...' ઈત્યાદિ (વાક્યોમાંથી દ્વાદશાંગીમાં કે ૧૪ પૂર્વમાં ઝોળીમાં ગોચરી વહોરવાનું વિધાયક = વિધિપ્રત્યયગર્ભિત વચન કેવું હશે? તેનો નિર્ણય કરવામાં કોઈ અનુકૂળ તર્ક મળતો નથી.) તેથી ગ્રન્થકારશ્રીએ જણાવ્યું કે અપ્રત્યક્ષ આગમથી ઈષ્ટસાધનતાનો તે તે શિષ્ટાચારમાં બોધ થવો અશક્ય છે. તથા નિયત શબ્દક્રમમાં નિશ્ચિત થયેલ તે બાબતમાં તેવું જિનવચન મળતું નથી. માટે સામાન્યથી જ તમામ જીતવ્યવહારો માટે અનુમાન થઈ શકે. આથી જ ઉપદેશપદમાં શ્રીહરિભદ્રસૂરિજી મહારાજે જણાવેલ છે કે “આચરણા પણ આજ્ઞા જ છે.” વસ્તુત: | આગમબોધિત ઈષ્ટસાધનતાકત્વનું અનુમાન સર્વજનોને સામાન્યતયા અનુભવાતું નથી. ૧. ૧૪ પૂર્વમાં તો સંસ્કૃત ભાષામાં જ વિધાયક વચનો હોય. પરંતુ વાચકવર્ગને સ્પષ્ટ બોધ થાય તે માટે અહીં ગુજરાતી ભાષામાં વિધાયક વચનોનો નિર્દેશ કરેલ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004938
Book TitleDwatrinshada Dwatrinshika Prakran Part 1
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorYashovijay of Jayaghoshsuri
PublisherAndheri Jain Sangh
Publication Year2002
Total Pages478
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy