SearchBrowseAboutContactDonate
Page Preview
Page 248
Loading...
Download File
Download File
Page Text
________________ • सदौषधविनियोगस्य कर्तव्यता • ॥ अथ देशनाद्वात्रिंशिका ।।२।। आद्यायां द्वात्रिंशिकायां दानमुक्तं, तदन्तरायभीरुत्वं च मुख्यो गुणः, तच्च देशनाविवेकनिर्वाह्यमितीयमधुना विविच्यतेयथास्थानं गुणोत्पत्तेः सुवैद्येनेव भेषजम् । बालाद्यपेक्षया देया देशना क्लेशनाशिनी ॥१॥ ___ यथास्थानमिति । सुवैद्येन भेषजमिव बालाद्यपेक्षया = बालाद्यानुगुण्येन देशना देया साधुनेति शेषः। किंभूता ? क्लेशनाशिनी = भावधातुसाम्येन दोषापहा । कुतः ? इत्याह यथास्थानं = स्थानमनतिक्रम्य गुणोत्पत्तेः । यथाहि सदप्यौषधं तरुणादियोग्यं बालादीनां न गुणाय तथा नयलता दानान्तरायभीरुत्वं सद्देशनैकनिर्वाह्यम् । सज्जनश्रुतिबोधाय सैव सम्यग निरूप्यते ।।१।। तच्च = दानान्तरायभीरुत्वं हि देशनाविवेकनिर्वाह्यं = सद्धर्मदेशनासम्बन्धि-विशदतरविवेकदृष्टिकरणकनिर्वाहार्ह इति हेतोः इयं = सद्धर्मदेशनाद्वात्रिंशिका अधुना विविच्यते । यद्वा → स पुनर्जायते तावदाचारात् सज्जनश्रुतेः । आत्मबोधविशेषाच्च पुण्याच्चेत्याह सर्ववित् ।। - (ब्र.सि.१३७) इति ब्रह्मसिद्धान्तसमुच्चयवचनाद्धर्मस्तावद् आचारादिहेतुचतुष्टयात्सम्पद्यते । तत्र दानलक्षण आचारः प्रथमद्वात्रिंशिकायामुक्तः । साम्प्रतमवसरप्राप्तत्वात् सज्जनश्रुतिवक्तव्यतोपतिष्ठते । सा च देशनाविवेकनिर्वाह्येति देशनाद्वात्रिंशिकामवतारयति 'यथेति । भेषजवत् सद्धर्मदेशना भावधातुसाम्येन रुग्णपक्षे देहगतवात-पित्त-श्लेष्मलक्षणत्रिविधधातुसाम्येन श्रोतृपक्षे चात्मगतराग-द्वेष-मोहलक्षणधातुत्रितयनियन्त्रणेन दोषापहा = अस्वस्थताविनाशकारिणी । स्थानं रुग्णलक्षणं श्रोतृलक्षणं वा अनतिक्रम्य गुणोत्पत्तेः = स्वास्थ्योत्पादात् । यथाहि सत् = समर्थं अपि औषधं तरुणादियोग्यं बालादीनां रुग्णानां तादृशप्रबलौषधानर्हाणां न गुणाय = नैव स्वास्थ्योपलब्धये છે દેશના દ્વાબિંશિક પ્રકાશ છે પ્રથમ બત્રીસીમાં દાનનું નિરૂપણ કર્યું. દાનમાં અંતરાય કરવાની ભીરુતા એ મુખ્ય ગુણ છે. એ ગુણ ધર્મદેશના સંબંધિ વિવેક દ્વારા જાળવી શકાય છે. માટે હવે દેશનાબત્રીસીનું વિવેચન થાય છે. ગાથાર્થ - સ્થાનને = પાત્રને અનુસરીને ગુણની ઉત્પત્તિ થતી હોવાથી જેમ સારો વૈદ્ય બાલ વગેરે દર્દીની અપેક્ષાએ દવા આપે તેમ ક્લેશનાશક દેશના આપવી જોઈએ. (૨૧) * श्रोता भुषण धर्टशना . ટીકાર્થ - કુશળ વૈદ્ય બાળક-યુવાન-વૃદ્ધ એવા દર્દીને અનુરૂપ હોય તે જ રીતે ઔષધ આપે છે. કારણ કે તે રીતે આપવામાં આવેલું ઔષધ જ શરીરની ધાતુને શાંત કરવા દ્વારા રોગને દૂર કરે છે. તે જ રીતે સાધુએ પણ બાલ વગેરે શ્રોતાને અનુસરીને દેશના આપવી જોઈએ. શ્રોતાને અનુસરીને આપવામાં આવેલી દેશના જ રાગ-દ્વેષ વગેરે ભાવધાતુને શાંત = નિયંત્રિત કરવા દ્વારા અસ્વસ્થતા વગેરે દોષને દૂર કરે છે. આનું કારણ એ છે કે પાત્રને અનુસરીને ગુણ પ્રગટે છે. જેમ યુવાન દર્દીને યોગ્ય એવું ઔષધ નાના બાળક વગેરેને આપવામાં આવે તો તેને કંઈ લાભ થતો નથી, તેમ મધ્યમ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004938
Book TitleDwatrinshada Dwatrinshika Prakran Part 1
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorYashovijay of Jayaghoshsuri
PublisherAndheri Jain Sangh
Publication Year2002
Total Pages478
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy