________________
૭૭
*
• વિરામ સ્થાન છે
હ ૧. નયલતાની અનુપેક્ષા હતા (અ) નીચેના પ્રશ્નોના વિસ્તારથી જવાબ આપો. ૧. વિવિધ નયની અપેક્ષાએ દાનના પ્રકારો જણાવો. ૨. દેવકૃપાથી ગ્રંથરચના નિર્વિન કઈ રીતે થાય ? ૩. દોષિત દાનમાં ઉત્સર્ગ-અપવાદ મર્યાદા સમજાવો. ૪. ઈષ્ટાપૂર્તની સમજણ આપો. પ. આધાકર્મની પાંચ વ્યાખ્યા જણાવો. ૬. વસ્તુપાલે શાસનપ્રભાવના માટે અપવાદપદે શું-શું કર્યું હતું ? ૭. નિશ્ચય-વ્યવહારથી દાનફળમાં ભેદ શેના આધારે પડે ? ૮. શ્રીહરિભદ્રસૂરિજી ઉપર શું આક્ષેપ કરવામાં આવે છે? શું તે યોગ્ય છે ? (બ) નીચેના પ્રશ્નોના સંક્ષેપમાં જવાબ આપો. ૧. યોગાર્થ અને રૂઢિઅર્થની અપેક્ષાએ અનુકંપાનું લક્ષણ જણાવો. ૨. “પાત્રશબ્દની વ્યુત્પત્તિ જણાવો. ૩. માણિભદ્ર વગેરે દેવની પૂજા કરવામાં દોષ ક્યારે ન લાગે ? ૪. દાનના પાંચ દૂષણ જણાવો. ૫. સાતાવેદનીય કર્મબંધના કારણો જણાવો. ૬. “અધિકરણ' શબ્દનો અર્થ સમજાવો. ૭. અમ્યુચ્ચય અને સમુચ્ચયનો ભેદ જણાવો. ૮. અપવાદના અધિકારી કોણ બની શકે ? ૯. ન્યાયપરિભાષા મુજબ ઉપાધિનું સ્વરૂપ શું ? ૧૦. યોગથી રૂઢિ બળવાન- આ ન્યાયનો આશય શું છે ? (ક) ખાલી જગ્યા પૂરો. ૧. દીવા અને પ્રકાશમાં કાર્ય-કારણભાવ .............. છે. (પૂર્વોત્તર કાલીન, વ્યવહિતકાલીન, સમકાલીન) ૨. વ્યપદેશ પ્રધાનાનુસારી હોય- આ ન્યાય ... ગાથામાં બતાવેલ છે. (૧, ૭, ૯) ૩. આતિથ્યસત્કાર ....... કહેવાય. (પૂર્વસેવા, ઈષ્ટ, પૂર્ત, ધર્મ) ૪. લુબ્ધક ઉદાહરણ ...... આગમમાં બતાવેલ છે. (બૃહત્કલ્પભાષ્ય, આચારાંગ, પન્ના). ૫. આધાકર્મસંબંધી ભજના . ... આગમમાં બતાવેલ છે. (આચારાંગ, સૂયગડાંગ, ઠાણાંગ) ૬. ધ્રુવબંધીકર્મનો બંધ હિંસા વગેરેથી ...... બને છે. (સાધ્ય, અસાધ્ય, સુસાધ્ય) ૭. અવિરતસમ્યગ્દષ્ટિ દાનનું .......... પાત્ર છે. (જઘન્ય, મધ્યમ, ઉચિત) ૮. જિનપૂજા અનુકંપાનિમિત્તે છે- એવું ........ ગ્રંથમાં જણાવેલ છે.
(શાસ્ત્રવાર્તા સમુચ્ચય, પંચલિંગી, અષ્ટક)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org