________________
• अन्यथाधियोऽतिचारापादकत्वविमर्शः • फलदा स्यात् । अन्यथाधीस्तु = अनुकम्प्ये सुपात्रत्वस्य सुपात्रे चानुकम्प्यत्वस्य बुद्धिस्तु दातृणामतिचारप्रसञ्जिका = अतिचारापादिका । अत्र यद्यपि सुपात्रत्वधियोऽनुकम्येऽसंयतादौ मिथ्यान च → अनादरो विलम्बश्च तिरस्कारोऽभिमानता । पश्चात्तापश्च पञ्चापि सद्दानं दूषयन्त्यमी।। 6 ( ) इत्यत्र सद्दानातिचारेषु न क्वाप्यन्यथाधियस्समावेशो दृष्ट इत्यनागमिकमेतदिति शङ्कनीयम्, प्रकृते सम्यक्त्वातिचाराऽऽपादानस्याभिमतत्वात् । एतेन → यदि मोक्षार्थं एतेषां (= देवादीनां) पूजादि क्रियते ततो दुष्टं, विघ्नादिवारणार्थं त्वदुष्टं तत् + (जीवानु.१०५ वृ.) इति देवसूरिकृत-जीवानुशासनवचनमपि व्याख्यातम् । सुपात्रेऽनुकम्प्यत्वधियस्तु सत्पात्राऽवज्ञारूपतया परेषां तद्दानं तामसत्वेनाऽभिमतम् । तदुक्तं गणेशगीतायां → अकाल-देशतोऽपात्रेऽवज्ञया दीयते तु यत् । असत्काराच्च यद् दत्तं तद् दानं तामसं स्मृतम् ।। - (ग.गी.११/९) इति ।
यद्यपीत्यस्य तथापीत्यनेनान्वयो बोध्यः । साम्प्रतं पूर्वपक्षः प्रतिपाद्यते । सुपात्रत्वधियः = सुपात्रत्वप्रकारकबुद्धेः अनुकम्प्येऽसंयतादौ = दीन-हीनानाथान्ध-खज-बधिर-भिक्षाचरादौ मिथ्यादृक्परिकलिते मिथ्यारूपतया = तदभाववद्विशेष्यक-तत्प्रकारकतया अतिचारापादकत्वं = सम्यक्त्वदूषणत्वं युज्यते एव । अत एव → नो खलु मे भंते ! कप्पइ अज्जपभिइं च णं अन्नउत्थिया वा अन्नउत्थियदेवयाणि वा अन्नउत्थियपरिग्गहियाइं अरिहंतचेइयाई वा वंदित्तए वा नमंसित्तए वा, पुब्बिं अणालित्तेणं आलित्तए वा संलवित्तए वा, तेसिं असणं वा पाणं वा खाइमं वा साइमं वा दाउं वा अणुप्पदाउं वा.. 6 (उपा.सू.७,पृ.४२) इत्यादिना उपासकदशाङ्गे असंयतदानादिनिषेधगर्भिता आनन्दश्रावकप्रतिज्ञा प्रदर्शिता ।
હ દાનમાં વિપસબુદ્ધિ છોડો છે ટીકાર્થ :- અનુકંપાને યોગ્ય એવા જીવન વિશે અનુકંપા અને સાધુ વગેરે સુપાત્રમાં ભક્તિ એ સમુચિત ફળને આપનાર થાય છે. આનાથી વિપરીત બુદ્ધિ અર્થાત્ અનુકંપાયોગ્યમાં સુપાત્રત્વબુદ્ધિ અને સુપાત્રમાં અનુકંપાપાત્રત્વની બુદ્ધિ તો દાતારને અતિચારની આપાદક છે.
• शुं साधुने विश आनुपानुद्धि न होय ? . જો કે અહીં અનુકંપાને યોગ્ય અસંયત (એવા ગરીબ, આંધળા, લંગડા, ભિખારી) વગેરેમાં સુપાત્રત્વની બુદ્ધિ મિથ્યાસ્વરૂપ હોવાથી એ અતિચારની પ્રાપક બને - આ વાત ઘટી શકે છે. પરંતુ સુપાત્રમાં અનુકંપાપાત્રતાની બુદ્ધિ અતિચારસંપાદક બને – આ ઘટી શકતું નથી, કારણ કે કયારેક માંદગી વગેરે અવસ્થામાં અને અન્ય (શ્રમિત દશા, લોચ, વિહાર, દીર્ઘભિક્ષાટન, દુષ્કાળ વગેરે) અવસ્થામાં પણ સાધુને વિશે અભ્રાન્ત અનુકંપાપાત્રત્વબુદ્ધિ સમ્યફ છે. આનું કારણ એ છે કે ત્યારે પોતાને ઈષ્ટ એવા દુઃખોદ્ધારના પ્રતિયોગી એવા દુઃખનો આશ્રય સાધુ વગેરે છે. પોતાને જે વસ્તુ ન ગમે, જેને કાઢવા - દૂર કરવા પોતે ઈચ્છતો હોય તે વસ્તુ જેની પાસે હોય તે વ્યક્તિ પોતાની દષ્ટિએ દયાપાત્ર બને છે.) પોતાને દુઃખ ન ગમતું હોવાથી પોતે દુઃખને દૂર કરવા ઈચ્છતો હોવાથી તે દુઃખનો ભોગ બનેલા માંદા સાધુ ભગવંત પોતાની દૃષ્ટિએ દયાપાત્ર-અનુકંપાપાત્ર જણાય તો તે બુદ્ધિને ભ્રમ કે મિથ્થા બુદ્ધિ ન કહેવાય, કારણ કે પોતે જેને દૂર કરવા ઈચ્છતો હોય તે દુઃખનો આશ્રય એ જ અનુકંપાપાત્ર છે - આવું દીન,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org