________________
श्रीयशोविजयोपाध्यायविरचिता
स्वोपज्ञव्याख्याऽलङ्कृता मुनियशोविजयकृतनयलतावृत्ति-द्वात्रिंशिकाप्रकाशविवरणभूषिता
द्वात्रिंशद् द्वात्रिंशिका
१. दानद्वात्रिंशिका ऐन्द्रवृन्दविनताघ्रियामलं यामलं जिनपतिं समाश्रिताम् । योगिनोऽपि विनमन्ति भारती भारती मम ददातु सा सदा ।।
* नयलता . दीक्षायाः षोडशे वर्षे पार्श्वनाथं प्रणम्य हि । श्रीयशोविजयेनेयं नयलता प्रतन्यते ।।१।। लक्षग्रन्थरहस्यं हि दिव्यं द्वात्रिंशिकागतम् । मया तु केवलं ग्रन्थ-सहस्रं साम्प्रतं स्मृतम् ।।२।। तथापि लिख्यते सर्वाऽऽगम-नियुक्तिपाठतः । परदर्शनपाठैश्च स्वस्मृत्यर्थं यथामति ।।३।। परदर्शनसत्केषु सद्वचनेषु सर्वथा । स्वान्ययोर्मत्सरोच्छेदः परसाक्षिप्रयोजनम् ।। क्वचित् पदार्थगर्भा च तात्पर्यार्थपरा. क्वचित् । अतिदेशपरा क्वापि क्वचिच्च लक्षणायुता ।।५।। क्वचित् सङ्क्षपतस्तन्यमानाऽतिव्यासतोऽपि हि । श्रोतृवर्गानुकूलेयं जयेद् नयलताऽधुना ।।६।। विनाऽनया कथं नु स्यात् शास्त्रतत्त्वरहस्यवित् ?। विनाऽनया कथं मन्ये योगदर्शनमर्मवित्?।।७।। अज्ञाता स्यादियं तर्हि योगमार्गे गतिः कथम् ?। मृषा चेत् ? भो ! प्रतिज्ञा मेऽधीत्यैनां ज्ञ! निवेद्यताम् ।।८।। ___ इह हि सूरिपुरन्दरश्रीहरिभद्राचार्यविरचित-पञ्चवस्तुकाऽष्टक-षोडशक-विंशिका-पञ्चाशक-ललितविस्तराधर्मबिन्दु-योगबिन्दु-योगशतक-योगदृष्टिसमुच्चयोपदेशपदादिग्रन्थगतकतिपयप्रधानपदार्थानेकत्र सङ्ग्रहीतुं स्वोत्प्रेक्षितविभिन्नसत्तर्कगर्भमांसलमीमांसया च परिपोषयितुं लघुहरिभद्रो न्यायाचार्य-न्यायविशारदादिबिरुदालङ्कृतो महामहोपाध्यायश्रीयशोविजयगणिवरो द्वात्रिंशिकाप्रकरणं विरचितवान्, स्वोपज्ञव्याख्यया विभूषितवांश्च ।
द्वातिशिल प्रश. શારદ માત કૃપા કરો, દો બુદ્ધિ આદિનાથ / બત્રીસી અનુવાદમાં, દેજો સદેવ સાથ ! . ઈન્દસંબંધી સમૂહ દ્વારા જેમના ચરણયુગલને વિશેષ રીતે નમસ્કાર થયેલા છે તે યુગલિક સંબંધી જિનેશ્વર શ્રી ઋષભદેવ ભગવંતને આશ્રિત થયેલી જે સરસ્વતી માતાને યોગીઓ પણ અત્યંત વિશેષ રીતે નમે છે તે સરસ્વતી માતા મને હંમેશા ભારતી = વાણી આપો.
વિશેષાર્થ - ગ્રંથકાર મહોપાધ્યાય યશોવિજયજી મહારાજે પોતાના ઈષ્ટ-સિદ્ધ સારસ્વત મંત્રના પ્રધાન બીજ “શું' નો ગ્રંથના પ્રારંભમાં નિર્દેશ કરેલ છે, જેના દ્વારા શારદામાતા પ્રત્યેની પોતાની કૃતજ્ઞતા વ્યક્ત થાય છે. “ઈન્દ્રોના સમૂહ પણ જિનેશ્વરદેવના ચરણયુગલને નમે છે. આવું કહેવા દ્વારા જિનેશ્વર ભગવંતની મહત્તાને ઉપાધ્યાયજીએ વ્યક્ત કરી છે. તે જિનપતિને આશ્રયીને ભારતી રહેલી છે. ભારતી १. परदर्शनिवचनसंवादप्रदर्शनप्रयोजनमिति भावः ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org