________________
૧૪
પંજાબી ભાષામાં પણ પ્રકાશન પામેલું આ પુસ્તક ઘણું વર્ષો વીત્યા પછી પણ આજે ત્રીજી આવૃત્તિમાં પ્રકાશિત થઈ રહ્યું છે.
અમદાવાદવાસી શ્રી રસિકલાલભાઈ એન્જનીયરના હાથે આ પુસ્તક આવ્યું ત્યારે તેમને લાગ્યું કે જૈન સમાજના બાળકે અને બાલિકાઓને જૈન સિદ્ધાન્ત સમજાવવા માટે, આ નાનકડું પુસ્તક જ અતિ ઉપચગી છે, તેમ સમજીને તેમના તથા તેમના મિત્રો તરફથી જ આ પુસ્તક પ્રકાશિત થઈ રહ્યું છે. તે માટે તેમને ધન્યવાદ.
આ પુસ્તકનું મુદ્રણકાર્ય શ્રી પાર્શ્વ પ્રિન્ટરી એ કરી આપ્યું છે અને બાઈન્ડીંગ ‘સુપ્રીમ બાઈડીંગ વર્કસે કરી આપ્યું છે તે બદલ તેમને ધન્યવાદ આપીએ છીએ.
જૈન સમાજની શિક્ષણ સંસ્થાઓની ઉન્નતિની વિચારધારાને રાખનારા લેખકેને, વાચકને, પાઠશાળાના સિંચાલકોને અને છેવટે ધાર્મિક પડિતને, માસ્તરને મારી ભલામણ છે કે, ધાર્મિક પાઠ્યક્રમમાં આવા પુસ્તકને પ્રવેશ આપ જોઈએ જેથી નિરસ બનેલે પાઠ્યક્રમ સરસ બનવા પામશે. ૨૦૩૦, શાશ્વતીએાળી –પં. પૂનન્દ્રવિજય
(કુમારશ્રમણ) - C/o સંભવનાથ જૈન દેરાસર,
બી, પંકજ મેન્શન, વરલી ૪૦૦,૦૧૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org