SearchBrowseAboutContactDonate
Page Preview
Page 285
Loading...
Download File
Download File
Page Text
________________ ઉલ્કા ઉસ્સેઇમ એકલઘરા એરવતક્ષેત્ર કદંબપુષ્પ કંથૂઆ કર્મગ્રંથ કર્મપ્રકૃતિ(ગ્રંથ) કર્મસ્તવ કસ્તૂરી કાયકીમાત્રક કેશીકુમાર કોકનંદ કોરંટ ગદીઆણા ચઉથ ચંદ્ર કુલ ચંદ્રમા Jain Education International વીજળી, તેજઃ કણો. તેઉકાયના જીવોનો એક પ્રકાર. લોટનું ધોવણ નિયમવિશેષ. એક જ ઘે૨થી જે મળે તે આહાર લેવાનો અભિગ્રહ. જંબુદ્રીપના ઉત્તર વિભાગમાં આવેલું અંતિમક્ષેત્ર. કર્મભૂમિનું નામ. એક ફૂલ વિશેષ. જે વરસાદ આવે ત્યારે ખીલીને ગોળ દડા જેવું થાય છે. જંતુ વિશેષ. તેને શરીર, જિલ્લા અને નાક એમ ત્રણ ઇન્દ્રિય હોય છે. એક ગ્રંથનું નામ. જેમાં કર્મનું વિવરણ આપવામાં આવ્યું છે. પ્રાચીન કર્મગ્રંથના કર્તા શીવસુંદરસૂરિ અને નવ્ય કર્મગ્રંથના કર્તા દેવેન્દ્રસૂરિ છે. એક ગ્રંથ વિશેષનું નામ ‘કમ્મપયડી' નામથી પ્રસિદ્ધ છે. દેવેન્દ્રસૂરિ વિરચિત દ્વિતીય કર્મગ્રંથ. અતિ કિંમતી સુગંધી દ્રવ્ય વિશેષ. જૈનસાધુના ઉપકરણ માંહેનું પાત્ર વિશેષ. પાર્શ્વનાથ ભગવાનના શિષ્ય. ગૌતમસ્વામી સાથે જેમનો મિલાપ - સંવાદ થયો હતો. રક્તકમળ, લાલકમળ. એક વૃક્ષ વિશેષ. તેના પુષ્પો પીળા હોય છે. એક પ્રકારનું વજનનું માપ. ૪૮ ચણોઠી અથવા ૬ માસા બરાબર વજનનું માપ. ચતુર્થભક્ત ઉપવાસ. એક ઉપવાસ. જૈન આચાર્યના ગચ્છનો એક પ્રકાર. ચંદ્ર. જ્યોતિષી દેવોનો એક ઇન્દ્ર. નવતત્ત્વ પ્રકરણ બાલાવબોધ ૨૭૨ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004936
Book TitleNavtattva Prakarana
Original Sutra AuthorN/A
AuthorVistirnashreeji
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year2003
Total Pages348
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy