________________
- તેટલા પ્રમાણ કાલ હૂડ - - જેતલઉ બિહુ જાનુ.... તેતલઉ વલી -
માપ કે કદાચક સાર્વનામિક વિશેષણ જેવડઉં', “એવડઉં', “જેવડાં'
- જેવડલે એક બાદર પૃથ્વીકાય ........... એવડલે એકેકું ખંડ હુઇ - - જીવ સઘલાઇ લોકાકાશ જેવડાં છઇ -
અન્ય સર્વનામ તથા સાર્વનામિક વિશેષણ “સવિ', “સવિહુ', “સ”, “સર્વ', “સહૂ'
- સવિ અપર્યાપ્તા જીવ અસ્પષ્ટ - - કાલ દ્રવ્યઇ કરી સવિહુ વસ્ય હુઈ - - મહાવિદેહ ક્ષેત્રિ સવિહુ તીર્થકર - - બીજા સવે પરિચારક હુઇ - - કહઇ સવે પુરુષ કાઇ મારીઇ – - એક સિદ્ધ અથવા સવે સિદ્ધ રહિયા - - અનેરાઇ સવે જિનેશ્વર તણાં - - સર્વ પર્યાપ્તિ હૂઇ પૂઠિ જીવ - - સર્વ લોક વ્યાપી રહી છઇ - - મિલી કરી સર્વ બલિ ગતિ - - અનઇ સર્વ સિદ્ધની ઇ અવગાહના - - સમંત તઉ સહુ કો વખાણતઉ –
ક્રિયા વિશેષણ
: કાળવાચક : જિવાઇ... તિવાર..........
તઉ જિવારા અર્ધ વિશુદ્ધ મિથ્યાત્વપુંજ ઉદય આવઇ તિવાર જિનવચન ઉપરિ...
બાલાવબોધનું ભાષાતત્ત્વ તથા ગદ્યસમીક્ષા
૧૩૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org