________________
ઊપજણાર, લહિણાર, રહિણાહાર, દેખણહાર, જોણહાર, અણદેણાહાર,
આચરણહાર.
એરĞ – વિશેષણને લાગીને અધિકતાવાચક વિશેષણ બને છે
મોટેરઉં, ચોખૈરતું, અનેરવું, ઝાઝેરĞ
પણઉં વિશેષણ તથા નામને લાગીને તેનો ગુણ કે ભાવ બતાવતું નામ
બને છે.
–
મનુષ્યપણ, વીતરાગપણઉં, મધુરપણઉં, શ્રાવકપણઉં, અશુભપણું, દેશવિરતિપણ, નિરતીચારપણઉં, થાવરપણઉં, વક્રપણ, શુભપણઉં, સૂક્ષ્મપણઉં, બાદરપણું, પવિત્રપણઇં.
ભાવવાચક નામ બનાવતો ‘પણઉં' પ્રત્યય કેટલીકવાર તત્સમ-સાધિત ભાવવાચક નામને લગાડ્યો છે.
માંગલ્યપણઉ, સૌભાગ્યપણઉ, માધુર્યપણઉ, દૈન્યપણાનઉ, સુસ્વાદુપણઉં. સાર્વનામિક વિશેષણ
ઇશું, ઇસ્યાં, ઇસિ, ઇસીં, એહ, અનેરĞ, અનેરાં, કિસિĞ, જિસિ, તેહ વગેરે - ઇશું શ્રી ભગવતી પ્રમુખ સિદ્ધાંતિ -
- ઇસ્યાં માન થિકુ રોઅઇ -
જિન ધર્મ ટાલી અનેઉ સમર્થ
–
શ્રુત સિદ્ધાંત તેહ તણ ભણન
- ઇસી સુખ દુ:ખ સંજ્ઞા ન હુઇ - ઉપાંગ ઇસિĞ મધ્ય ગ્રહણ કરતાં - સવે અનેરાં ઠામ છાંડી નઇ -
જિસી હાથની કલાઈ પરસ્પરિ સાહતા
એહ નગરમાહિં દસ બેટા જાયા
- ભયિ કિસિĞ ન ચીંતવઇ -
જુ, *, જેહ, જે વગેરે...
- જુ સાકર તેહ પાણી
-
Jain Education International
-
સાપેક્ષ સર્વનામ
-
તઉસૂક્ષ્મ પુદ્ગલ.......
નવતત્ત્વ પ્રકરણ બાલાવબોધ
૧૨૮
For Private & Personal Use Only
www.jainelibrary.org