________________
આજન
અહિંસા સત્કર્મ છે. તેની આરાધના એ લોકો જ કરી શકે છે કે જેઓ પુનર્જન્મને સ્વીકારે છે, જેમને એવો વિશ્વાસ છે કે સત્કર્મનું પરિણામ સત્ હોય છે અને અસત્કર્મનું પરિણામ અસત્ હોય છે. કેટલીક વ્યક્તિઓ સત્કર્મમાં વિશ્વાસ મૂકે છે અને અલ્પ માત્રામાં તેનું આચરણ પણ કરે છે. કેટલાક લોકો સત્કર્મમાં વિશ્વાસ ધરાવતા નથી અને તેવું આચરણ પણ કરતા નથી. તેને આધારે વ્યક્તિનાં ત્રણ સ્વરૂપ બને છે ?
ધર્મની પૂર્ણ આરાધના કરનાર મુનિ-પૂર્ણ ધાર્મિક.
ધર્મની અપૂર્ણ આરાધના કરનાર સ૬ ગૃહસ્થ-અપૂર્ણ ધાર્મિક.
ધર્મની આરાધના ન કરનાર વ્યક્તિઅધાર્મિક.
આ અધ્યાયમાં ત્રણેય સ્વરૂપની વ્યક્તિઓનાં કર્મ અને કર્મફળની મીમાંસા વ્યવસ્થિત રીતે કરવામાં આવી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org