________________
પેજ નં.
વિષય
XV ઉપોદ્ઘાત –પં. પ્રભુદાસ બેચરદાસ પારેખ
૧
નવા નિશ્ચયની પોકળતાના ચાર કારણ-મુદ્દા :
૧ મુદ્દો ૧. એને મોં-માથું નથી. પ્રમાણ-નયઃવ્યવહાર દૃષ્ટિ નિશ્ચયમૂઢ એકાંતવાદી
૪
નિશ્ચય અનેક પ્રકારે
૧૨
૧૪
૧૭
૨૧
૨૩
૨૬
વિષય સૂચિ
મુદ્દો-૨. નવો નિશ્ચય એકાંતવાદી હોઈ જૈન નથી : દાખલાઃ-૧ ચૈતન્ય પ્રતીતિપૂર્વક જ શ્રવણ ૨ શુભ નકામું, શુદ્ધ જ કામનું-નકામું એટલે ? નાખી દેવું ? ઉવેખવું ?
૩ અનંત શુભ સેવ્યાં છતાં મોક્ષ કેમ નહિ ? ઉપાદાન પણ કારણ કેમ ? ૪ પરદ્રવ્ય અકારણનો એકાંત...
અનેકાંતના વિધાનો : અન્યોન્ય સાપેક્ષ એ સુનય : વ્યવહારનો ઉપકાર : શાસન શી રીતે ચાલી આવ્યું ?
મુદ્દો-૩. નવા નિશ્ચયના કથનો સ્વમતની વિરુદ્ધ ૧. ગુરુદેવે બચાવ્યા૨. સંતની છાયા આધાર-૩ એમના પ્રતાપે કલ્યાણમાર્ગ મળ્યો. ૪ કલ્યાણ માગે તેને જ્ઞાનીનો ઉપદેશ મળવો જ જોઈએ : (પાછા કહે છે ‘કુગુરુના ઉપદેશથી નહિ પણ સુગુરુના ઉપદેશથી જ તત્ત્વનિર્ણય થાય-એમ જોર આપે તેમને કદી મોક્ષમાર્ગ થતો નથી.') ૫. પાત્ર જીવને નિમિત્ત તરીકે ઉપદેશ જ હોય છે. ૬. દ્રવ્યલિંગી થઈ નવમત્રૈવે૦ : (પાછા કહે છે ‘કર્મના ઉદયે વિકાર માને તેને મુનિદશાની ગંધ પણ નહિ') પરંતુ,
ભાવકર્મ કેમ દ્રવ્યકર્મના પ્રકૃતિ સ્થિતિ રસને અનુસરે છે ? કાર્મણમાંથી કર્મ શી રીતે ? આત્મામાં ઔયિકભાવ કેમ ? ઉર્તના, સંક્રમણ કેમ ? અપૂર્વકરણે ગુણશ્રેણિ શી ? સંસાર કોનો ? કર્મક્ષયે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org