________________
XIV
પેજ નં.
વિષય
૨૧૯ ૧૪ ઘોડે ચઢી મહેલે પહોંચાય-૧૫ લિંગધારીનો વ્ય૦ અશુદ્ધ-૧૬ નિશ્ચય ધર્મ ચૌદમાને અંતે.
નવીનમત એ જૈનેતર મત શાથી ?
૨૨૧ ૧ શુભ-વિકલ્પ અને પ્રવૃત્તિને મોક્ષ-હેતુ માનવામાં મિથ્યાત્વ કહે છે.-૨ બાહ્ય પંચાચારને નકામા કહે છે.-૩ દેવગુરુશાસ્ત્રને અનુપકારી કહે છે-૪ શુભાશુભ નિમિત્તોની અસર નથી માનતા-૫ પુણ્ય પણ નકામું કહે છે-૬ એકાંતે ભવિતવ્યતા, નિયત ક્રમબદ્ધ પર્યાયની કારણતા માને છે-૭ સમ્યજ્ઞાનને જ ધર્મ કહે છે-૮ પર્યાયદષ્ટિ નહિ પણ માત્ર દ્રવ્યદૃષ્ટિને જરૂરી ગણે છે.
આત્માની અવનતિ-ઉન્નતિનો ઇતિહાસ
૨૨૩ . આત્માનું અસલી સ્વરૂપ-મોક્ષ-સંસાર શું ?-સંસાર કોનો ? સાચો કે ભ્રમ ?-કર્મની અસર વિના અશુદ્ધિ નહિ, પરાધીનતા નહિ, વેદન નહિ.
૨૩૧ સંસાર ને કર્મ ક્યારથી ?-કારણો શા ? અનાદિ કેમ ? અનાદિનો અંત હોય ? અંતના સાધન ? મોક્ષનું પ્રથમ સાધન?
૨૩૪ સંસારનું કરુણ બયાન-નિગોદ-પુદ્ગલ પરા૦-જીવ ઉંચો કેમ આવ્યો ?-ભવોનાં દુઃખ-એ જીવના ન માનતો નવીનમત !
૨૪૦ એની બીજી ભૂલ : સંસારહેતુ તરીકે પુણ્ય ક્રિયા માને છે. સંસાર તો સંજ્ઞા-લગની, કષાય-લાગણીને, પાપકરણી છે-નવીનમતે ભયંકર દોષો !
૨૪૨ બે પ્રવેશ કઠીન : વ્યવહાર રાશી અને ચ૨માવર્ત.
૨૪૩ અચરમાવર્તે ધર્મક્રિયા નિષ્ફળ શાથી? મોક્ષદષ્ટિ ક્યારે? કેવી રીતે
જાગે?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org