SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ इत्यानन्दचिदात्मिकां भगवतीं श्रीभारर्ती देवतां, शकालीमुनिसुन्दरस्तवगणैर्नुतक्रमां यः स्तुते | सर्वाभीष्टसुखोच्चयैरविरतं स्फुर्जत्प्रमोदाद्वयो, मोहद्वेषजयश्रिया स लभते श्रेयोऽचिराच्छाश्वतम । इति शारदास्तवाष्टकं सम्पूर्णम् । ૧૦ ભાષાન્તર Il વાણી અને મનના વિષયથી પરે રહેલી (તે) કોઇક મનોહરકલાસ્વરૂપજે છે. જેનામાં પ્રગાઢ અપાર ચિદાનંદનો વૈભવ ઉન્નસિત થઈ રહેલો છે. જે અત્યંત એકાગ્રચિત્ત થયેલા નિર્મળ પ્રજ્ઞાવાળા યોગીઓથી જ નિરૂપણીય છે. તે શ્રુતના સાગર સમી તે દેવી જયને પામે છે. ૧ ચલાયમાન થયેલી કુંડલિની, રોકાયેલા પવનથી ઉદ્દીપિત થયેલી સ્કુરાયમાન આન્તર જ્યોતિ દ્વારા ટુરિતને દૂર કરનારી અને શુક્રધ્યાનની પરંપરાથી પરિચિત કરાયેલી જે ભારતી દેવીને યોગીજનો હૃદયના વિશાળ શ્વેતપદ્મના ગર્ભમાં હંસલીની જેમ રમાડે છે. તે મારા ઉપર પ્રસન્નતાથી મધુર બનો! પૂજનીય જે જગતના ગુરુની પણ ગુરુ છે. સર્વ પદાર્થની પવિત્રતાની જનક છે. મનવાંછિતને પૂર્ણ કરનાર જેને કવિજનો શાસ્ત્રના પ્રારંભમાં સ્મૃતિપથમાં લાવીને લેખન કરે છે અને જે અનંત ધૃતસાગરની વ્યાપક સત્તા છે. તે વાવી મારી વાણીમાં અપૂર્વ પ્રગલ્ભતાને પ્રગટ કરો ! 3 નાભિકંદમાંથી ઉત્થિત થઇને બ્રહ્મરંધ્રમાં લય પામતી જે શક્તિને ‘કુંડલિની'ના નામથી વાણીને યોગીજનોએ સ્તવી છે. નવનવી રીતે ઉંઘડતી નિર્દોષ સુંદર પવિન્યાસવાળી અને આનંદના અમૃતને ઝરતી હોય તેમ જાણે સ્મૃતિગોચર કરીને કવિજનો કાવ્ય રૂપ ફળોના પુંજને જન્મ આપે છે. જે ઇન્ડોને પણ નમનીય છે. બ્રહ્મા-વિષ્ણુ-મહેશ વડે પણ સ્તવનીય છે. સુરગુરુ બૃહસ્પતિને માટે ભક્તિનું પાત્ર છે. સર્વ અર્થને પ્રગટ કરનાર છે. સૃષ્ટિની ઉત્પત્તિના બીજરૂપ છે. જગતની પરાશક્તિ તરીકે જે ગવાય છે. તે ત્રિભુવનજનની શારદા મારા ચિમાં સ્થિર થાઓ. ૫ સત્તારૂપે સમસ્ત પદાર્થમાં વ્યાપીને જે રહેલી છે. જેના વિના સમગ્ર જગત હલચલ વિનાનું થઈ અસત્ જેવું થઈ જાય છે, વીમા અને પુસ્તકને ધારણ કરનાર તેમજ હંસથી મનોહર જેનું બાહ્યરૂપ છે તથા ત્રિભુવનને પૂજાĀ જે નિર્મલજ્ઞાનસ્વરૂપા પણ છે, F Jain Education International ખભા ચડાવી આક્ષેપપૂર્વક એક બીજા સાથે શત્રુતા કરનારા વાદીઓ પણ જે નિર્મળસ્વરૂપાનો સર્વ વિવાદ છોડીને આશ્રય કરે છે. વિશ્વવ્યાપિની હોવાના કારણે સર્વ (પરસ્પર વિરૂદ્ધ) નયો પણ જેનામાં એકરૂપ થઈ ગયા છે. અરિહંતના મુખરૂપી તળાવમાં જ માત્ર રહેલી તે વાન્દેવતા મારું રક્ષણ કરો. 19 વિશ્વવ્યાપી મહત્તાને ધારણ કરતી જે (માત્ર) હૃદયના કમળમાં રહેલી કવિઓને સમગ્ર શ્રુતના અમૃતસાગરનો પાર પમાડી દે છે. તે ભગવતી (ભારતી) પરમ પ્રસાદ કરી મારા મોહના કપાટ સંપુટને ભેદીને મને અનુપમ બોધિ આપે ! ८ ઈન્દ્રોની શ્રેણી તથા મહર્ષિઓના સુંદર સ્તોત્રોથી જેના ચરણકમળ સ્તવાયા છે તેવી ચિદાનંદસ્વરૂપા તે ભગવતી ભારતીની આ રીતે જે સ્તવના કરે છે. તે સર્વ અભીષ્ટની પૂર્તિ થવાથી નિરંતર સ્ક્રોસમાણે આનંદસ્વરૂપ બનેલો સાધક મૌ અને દ્વેષનો જય કરી શાશ્વત સુખને પ્રાપ્ત કરે છે. C સંપૂર્ણ. १० अनुवाद वाणी एवं मन के विषय से परे स्थित ऐसी कोई मनोहर कलारूपिणी है। जिसमें प्रगाढ अपार चिदानंद का वैभव उल्हासित हो रहा है। जिसे अत्यन्त एकाग्रचित्तवाले निर्मलप्रज्ञाशाली योगिजन ही निरूपित कर सकते हैं वह श्रुतसागर समान देवी जय प्राप्त करती હૈ 8. चलायमान कुंडलिनी के निरुद्ध पवन से उद्दीपित स्फुरायमान ज्योति द्वारा दुरित को दूर करनेवाली एवं शुद्ध ध्यान की परंपरा से परिचित की गई भारती देवी को योगिजन हृदय के विशाल श्वेतकमल के गर्भ में हंसी की तरह खेलाते हैं वह मुझ पर प्रसन्न होकर मेरे लिए मधुर हो। - ૨. जो देवी जगत के गुरुजनों की भी गुरु है; सर्व पदार्थ की पवित्रता करनेवाली है; मनोवांछित पूर्ण करनेवाली जिसको कविजन शाखारंभ में स्मृतिपथ में लाकर उल्लिखित करते हैं एवं जो अनन्त श्रुतसागर की व्यापक सत्तारूप है वह वाग्देवी मेरी वाणीमें अपूर्व प्रगल्भता प्रकट करे । રૂ. नाभिकंद से उत्थित होकर ब्रह्मरंध्र में लीन होनेवाली जिस शक्ति को 'कुंडलिनी' नाम से जानकर योगिजन जिसकी स्तुति करते हैं; नवनवीन रूप से उदित निर्दोष सुंदर पदविन्यास वाली एवं आनंद की अमृतझरी ऐसी जिसको स्मृतिगोचर करके कविजन काव्यरूपी फलों के पुंज उत्पन्न करते हैं। 8. जो इन्द्रों के लिए भी नमस्कार करने योग्य है; ब्रह्मा-विष्णुमहेश के द्वारा स्तुतियोग्य है; देवगुरु बृहस्पति के लिए भी भक्ति करने योग्य है; सर्व अर्थों को प्रकट करनेवाली है; सृष्टि की उत्पत्ति के लिए बीजरूप है; जगत की पराशक्ति के रूप में जिसका स्तुतिगान २० For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004932
Book TitleSachitra Saraswati Prasad
Original Sutra AuthorN/A
AuthorKulchandravijay
PublisherSuparshwanath Upashraya Jain Sangh Walkeshwar Road Mumbai
Publication Year1999
Total Pages300
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy