SearchBrowseAboutContactDonate
Page Preview
Page 199
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૩ ભાષાન્તર હે દેવી ! બૈલોકય મોહન નામે દીવ્ય ભોગ અને મોક્ષને આપનારી સરસ્વતીના ઉત્તમ કવચને હું કહીશ. તું સાંભળ. ૧ લોકમાં આ મૂલમંત્રમય, સિદ્ધ કરી શકાય તેવું, અષ્ટ સિદ્ધિને આપનારું સર્વ પ્રકારની સમૃદ્ધિને દેનારું સર્વ અંગવાળું નિશ્ચિત કરાયું છે. હે દેવી ! મૂલ વિદ્યાથી મનોહર એવા આ (કવચ)નો પાઠ કરવાથી કે શ્રવણ કરવાથી મહાપાપોનો નાશ થાય છે. મોટા ઉત્પાતો શાંત થાય છે. જે કવચને ધારણ કરીને બ્રહ્મા-વિષ્ણુ-મહેશ-ઈન્દ્ર-યમવરૂણ-કુબેર અને દિશાઓના સ્વામી થયાં. બ્રહ્મા વિશ્વનું સર્જન કરે છે, વિષ્ણુ દેત્યનો નાશ કરનારો છે, શિવ વિશ્વનું સંકરણ કરે છે, ઈન્દ્ર જયશીલ છે, દિશાઓના સ્વામી દિગપાલો થયાં - પોતાને અનુરૂપ આબાદી માટે ભોગ અને મોક્ષના કારણરૂપ ત્રલો કર્યો મોહના કવચને હું કહીશ. | સર્વ વિદ્યામય, બ્રહ્મવિદ્યાના ભંડાર, ઉત્તમ, ગૈલોકય મોહના એવા આ કવચની પ્રસિદ્ધિ થયેલી છે. ઓમ હ્રીમ્ રૂપવાળી જગતને ભય કરનારી બંને કાનનું રક્ષણ કરો, ઓમ્-એમ્ એવી વિદ્યાના વરદાનને આપનારી વિદ્યાદેવી નાસિકાનું રક્ષણ કરો. ઓમ્હીમ-એમ રૂપવાળી ભયનો નાશ કરનારી વાÈવી. મુખનું રક્ષણ કરો, અં-આ-ઈ-ઈં - સ્વરૂપવાળી ત્રિદંતેશ્વરથી પૂજાયેલી દાંતોનું રક્ષણ કરો. ઉં-ઉં-j-ઍ-બું-લૂં-એમ-એમ્-રૂપવાળી ભારતીદેવી બંને હોઠોનું રક્ષણ કરો. ઓમ્-મ-અં-અંઃ રૂપવાળી નીલકંઠના ખોળામાં નિવાસ કરનારી કંઠનું રક્ષણ કરો. કં -ખં -ગં-ઘ-ડું સ્વરૂપવાળી, ઇન્દ્રોથી પૂજાયેલી બંને ખંભાનું રક્ષણ કરો, ચં-છે-જં-ઝં-બં એવી વક્ષસ્થલમાં રહેલી છાતીનું રક્ષણ કરો. ટં-ઠં-ડું-ઢેણે રૂપવાળી પડખામાં નિવાસ કરનારી મારા બંને પડખાનું રક્ષણ કરો, તં-થં-દં-ધં-નું સ્વરૂપવાળી, દેવથી પૂજાયેલી મારા બંને મધ્યભાગનું રક્ષણ કરો. પં-ફં-બં-ભં-મં રૂપવાળી બ્રહ્માના સ્વામિથી પૂજાયેલી મારી નાભિનું રક્ષણ કરો, ચં-રં-લં-વં એવી નિતંબ (દેવ)ને પ્રિય બોલનારી ગુહ્ય ભાગનું રક્ષણ કરો. શં-પં-સં-હં રૂપવાળી શ્રી બગલાદેવી કેડનું રક્ષણ કરો, ળક્ષ એવી સર્વ વિદ્યાને આપનારી શિવાદેવી બંને સાથળનું રક્ષણ કરો. લક્ષ્મીથી પૂજાયેલી સરસ્વતી દેવી બંને જંઘાનું રક્ષણ કરો, » હીમ--હીમ્ રૂપવાળી ચરણ કમલમાં રહેનારી બંને ચરણનું રક્ષણ કરો. ૧૦ જે વિભાગ નામથી રહિત અને સ્થાનનું વિસ્મરણ કરાયું હોય તે સર્વનું મૂલ વિદ્યામયી ઉત્તમ વાગેશી દેવી રક્ષણ કરો. ૧૧ પૂર્વમાં વાદેવી, અગ્નિમાં વાગેશી દેવી, દક્ષિણમાં સરસ્વતી અને નૈઋત્ય દિશામાં અનલપ્રિયા દેવી મારું રક્ષણ કરો. ૧ ૨ પશ્ચિમમાં વાગીશા, વાયવ્યમાં વેણામુખી, ઉત્તરમાં વિદ્યાદેવી, તથા ઈશાન દિશામાં વિદ્યાધરી દેવી મારું રક્ષણ કરો. મૂલપાડ વિશેષ રીતે અન્યમાં આરોપણ કરવું = વિનિયોગ, ઋષિ કણવ છે, છંદ વિરાટ છે, દેવી-ઉત્તમ સરસ્વતી છે, આ કવચના શ્રી સરસ્વતી દેવતા છે, બીજ હ્રીમ્ છે, શકિત ઓમ્ છે, કીલક(મંત્રા પ્રકાર) ઐમ્ છે, વિનિયોગ ત્રણ વર્ગના ફલ સાધનમાં છે. | ઋષિ વિગેરેનો ન્યાસ :- મસ્તકે હાથ રાખી બોલવું - કવઋષિને નમસ્કાર મુખે હાથ રાખવો, વિરાટ છંદને નમસ્કાર હૃદય ઉપર હાથ રાખવો, દેવી સરસ્વતીને નમસ્કાર ગુહ્યભાગે હાથ રાખવો હીમ્ બીજને નમસ્કાર નાભિ ઉપર હાથ રાખવો, » શકિતને નમસ્કાર કરવો, બંને ચરણ પર હાથ રાખવો - એમ ડીલકને નમસ્કાર, સર્વ અંગ ઉપર હાથ ફેરવતાં બોલવું - ત્રિવર્ગ ફલ સાધનમાં વિનિયોગને નમસ્કાર. સર્વકાલ ઉત્તમ ઓમ-એમ-હીમ હ્રીમ્ સ્વરૂપવાળી વાણી. મારા મસ્તકનું રક્ષણ કરો. ઓમ્ હ્રીમ્ રૂપવાળી સરસ્વતી દેવી મારા કપાળનું હંમેશા રક્ષણ કરો. ઓમહીમ સ્વરૂપવાળી દેત્યોને ભય દેનારી દુર્ગા દેવી બંને ભમરોનું રક્ષણ કરો, ઓમ-એમ-હીમ-રૂપવાળી સર્વ મંગલમાં મંગલાદેવી બંને આંખોનું રક્ષણ કરો. ૧૩. વિષ્ણુ જલ તત્ત્વથી અને ગુરુ ભૈરવ (પશુમુખવાળી એક દેવ જાતિ)પૃથ્વીથી મારું રક્ષણ કરો, યમરાજ વાયુથી અને ક્રોધેશ (દેવ) અગ્નિથી મારું રક્ષણ કરો ઉન્મત્ત દેવ ઉભા રહેવાથી, ભીષણ દેવ આગળના ભાગથી, માર્ગના મધ્યમાં કપાલી દેવી, અને પ્રવેશ કરવાથી સંહાર દેવ મારું રક્ષણ કરો. ચરણથી મસ્તક સુધી મારા શરીરનું સર્વત્ર રક્ષણ કરો - મસ્તકથી ચરણ સુધી મારે સરસ્વતી દેવી છે. ૧૫ १३७ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004932
Book TitleSachitra Saraswati Prasad
Original Sutra AuthorN/A
AuthorKulchandravijay
PublisherSuparshwanath Upashraya Jain Sangh Walkeshwar Road Mumbai
Publication Year1999
Total Pages300
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy