SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ ४१ श्री विजय हेमचन्द्रसूरि विरचितं ॥ श्री सरस्वतीद्वय स्तोत्रम् ॥ (વૈતાસ્ત્રીય-વૃત્તમ) शरदिन्दुमनोहराननां, जिनवक्त्राम्बुजवासिनीं मुदा। मतिदां जडतापहारिणी, श्रुतदेवीं समुपास्महेऽमलाम् II जडधीरपि ते प्रसादतः, श्रुतदेवि ! स्फुरदच्छधीधनः । समवाप्य तटं श्रुताम्बुधे-श्चकितां राजसभां करोत्यहो મારા विनयावनतोत्तमाङ्गकः परयाऽऽयोज्य मुदा कराम्बुजे। शुचिभक्तितरङ्गरङ्गितः, समुपासे श्रुतदां सरस्वतीम् રા सुरदानवमानवेश्वरा-स्तवलब्धं हि कृपालवं गिरे ! । परिहाय निजां निजां क्रियां, तव नामाक्षरमारटन्त्यरं |/૪ विधु-कुन्द-तुषारनिर्मलां, तव मूर्तिं परितः प्रभास्वराम् । सितपुष्करसंस्थितां वरां, भुवि माद्यन्ति निरीक्ष्य केन हि ॥५॥ करसंस्थित वारिवज्जंग-निखिलं यत्कृपया विलोकते। जडधीरपि सा सरस्वती, मति मालिन्यमपाकरोतु मे ॥६॥ तरसा जडताम्बुधिं हि ते, समवाप्याच्छप्रसादसत्तरीम्। लसदुल्बलवाग्विभूषणा, नियतं वाणि ! तरन्ति मानवा: ॥७॥ न च तस्य कदाप्यसंभवि, विबुधत्वं च कवित्वमत्र को। सकलार्थित कामगौ: पतेत्, तव यस्योपरि दृक् प्रसादिता ॥८॥ પૂUf/ સરસ્વતી દેવીની ઉપાસના કરું છુ. દેવેન્દ્ર - દાનવેન્દ્ર અને નરેન્દ્રો, હેગિરાદેવી ! તમારી કૃપાના અંશને મેળવવા માટે પોત પોતાની પ્રવૃત્તિને છોડીને તમારા નામાક્ષરનો અત્યંત જાપ કરે છે. ચન્દ્રમાં - કુન્દપુષ્પ અને ઝાકળના બિંદુના જેવી નિર્મળ તથા ચારે બાજુ દેદીપ્યમાન તેમજ શ્વેત કમલના ઉપર રહેલી તમારી શ્રેષ્ઠમૂર્તિને જોઈને આ પૃથ્વી ઉપર કોણ એવા છે કે જે ખુશ ન થાય - અર્થાત્ બધાજ ખુશ થાય. ૫ જેમની કૃપાથી જડબુધ્ધિવાળો એવો પણ મનુષ્ય આખા જગતને હાથમાં રહેલા પાણીની જેમ જીવે છે તે શ્રી સરસ્વતી દેવી મારી મતિની મલિનતાને દૂર કરો. ૬ તમારી સુંદર કૃપારૂપી સરસનીકાને પ્રાપ્ત કરીને હે વાણી દેવી ! મનુષ્યો શોભાયમાન - પ્રબળ વચનના વિભૂષણવાળા થયા છતાં જલ્દીથી જડતા રૂપી સમુદ્રને તરી જાય છે. ૭ સકળપ્રાર્થિત પદાર્થને આપવામાં કામધેનુ ગાય સમાન એવી તમારી પ્રસાદ પૂર્ણ દૃષ્ટિ જેના ઉપર પડે છે તેના માટે આ પૃથ્વી ઉપર પંડિતપણું અને કવિપણું કોઈપણ કાળે અસંભવિત નથી. હે ભારતી દેવી ! તમારા ચરણોમાં નિરન્તર મારૂં નમન તથા સ્તવન હો અને એ રીતે તમને નમન તથા સ્તવન કરવાથી હંમેશા મારી બુદ્ધિ નિર્મળ થાય. ૪૧ ભાષાન્તર હે ભારતી દેવી ! સારી રીતે કરવામાં આવેલી સ્તુતિનું બીજાં કાંઈ પણ ફલ તમારી આગળ હું માંગતો નથી પણ હું તો તમારી આગળ એટલુંજ કહું છું કે કોઈ પણ વખત મારૂં સાન્નિદય તમે છોડતા નહિ. અર્થાત્ તમે હંમેશા મારી પાસે રહેજો. ૧૦ આ પ્રમાણે ભકિતભરેલા ચિત્ત વડે ગુરુ મહારાજશ્રી વિજય દેવસૂરીશ્વરજી મ.શ્રીના ચરણકમલની સેવા કરનાર હેમચંદ્રસૂરિવડે ભાવનગરમાં સ્તુતિ કરાયેલી શ્રી ભારતીદેવી બુદ્ધિ આપનાર થાય. સપૂર્ણ. ૧૧ શરદઋતુના ચદ્રામાના જેવાં મનોહર મુખવાળી, જિનેશ્વર પરમાત્માના મુખ કમળમાં નિવાસ કરનારી, બુદ્ધિને આપનારી તથા જડતાને દૂર કરનારી એવી નિર્મળ સરસ્વતીની અમે આનંદપૂર્વક સેવા કરીએ છીએ. હે મૃતદેવિ ! આશ્ચર્યની વાત છે કે – જડ બુધ્ધિવાળો મનુષ્ય પણ તમારી મહેરબાનીથી સ્કુરાયમાન અને નિર્મળ બુદ્ધિરૂપ ધનવાળો (થઈ) શ્રતરૂપી સમુદ્રનો પાર પામી રાજસભાને આશ્ચર્યચકિત કરે છે. ૨ વિનયથી નમ મસ્તકવાળો, ઉત્કૃષ્ટ પ્રીતિથી બન્ને કર કમલા જોડીને, નિર્મળ ભકિતના તરંગના રંગવાળો હું શ્રુતદાયિની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004932
Book TitleSachitra Saraswati Prasad
Original Sutra AuthorN/A
AuthorKulchandravijay
PublisherSuparshwanath Upashraya Jain Sangh Walkeshwar Road Mumbai
Publication Year1999
Total Pages300
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy