SearchBrowseAboutContactDonate
Page Preview
Page 144
Loading...
Download File
Download File
Page Text
________________ મનુષ્યોના હિતોની રક્ષા કરે છે (અને) સમસ્ત શાસ્ત્રોના અર્થોના વિચારમાં કુશળ તે સરસ્વતી મારી બુદ્ધિને વિસ્તારે. ७ વીતરાગના મુખમાંથી નીકળેલી (બાર) અંગ (ચૌદ) પૂર્વ વિગેરે (આગમોમાં) વિસ્તરેલી મુનિઓ દ્વારા આરાધ્ય, બ્રાહ્મી (દેવી)ને (હું) પ્રજ્ઞાની અધિકતા માટે વંદન કરૂં છું. ८ જગતને આનંદ કરનારી, તાપ હરનારી, ઉત્તમ શીલવાળી, જ્ઞાનરૂપી લક્ષ્મીવાળી ચંદ્ર રેખા સમાન કાંતિવાળી, વિદ્વાનોને પ્રિય એવી સરસ્વતીને હું નમન કરું છું. G ઈન્દ્ર વિગેરે દેવોથી નમસ્કાર કરાયેલા ચરણકમલવાળી, હંમેશા મુનીન્દ્રો વડે ધ્યાન કરાયેલી, નાગેન્દ્ર (પાતાલના દેવ) આકાશના દેવ અને પૃથ્વીના રાજાઓના સમૂહથી સદાય સેવાયેલી, હંસ ઉપર બીરાજેલી, અત્યંત મોટા કમળને હાથમાં ધારણ કરનારી, વિદ્વાન સમૂહોને આનંદરૂપ વીણા પુસ્તકથી શોભાયમાન શારદા હંમેશા જનહિત કરનારી થાય. ૧૦ કાશ્મીર દેશમાં નિવાસકરનારી શારદાદેવી તને નમસ્કાર થાઓ. હે માતા ! હું તારી પ્રાર્થના કરૂં છું અને મને વિદ્યાદાન આપ. ૧૧ હે ઈચ્છા પ્રમાણે સ્વરૂપ ધારણ કરનારી ! વરદાન આપનારી! સરસ્વતી ! તને નમસ્કાર થાઓ. હું વિદ્યાનો આરંભ કરીશ મને હંમેશા સિદ્ધિ થાઓ. ૧૨ કર્મરૂપી બંધનને છૂંદવામાં તલવાર સમાન, સંસારસમુદ્રને તરવામાં નૌકા સમાન, પોતાના કાળાચોટલાથી ધનધોર વાદળોના સમૂહને જીતનારી, જિનેશ્વરના વનરૂપી કમળથી દેદીપ્યમાન વાણી જય પામે. ૧૩ જે ભવ્ય જવો રૂપી કમળોના અંતરના આનંદને ઉત્પન્ન કરે છે અને અંધકાર સમૂહને સૂર્ય પ્રભાની જેમ દૂર કરે છે. સઘળા પદાર્થોના કરાયેલા પ્રકાશવાળી, દૂર કરેલા દોષવાળી તે જિનેશ્વરની જાજવલ્યમાન વાણી તમને (ઉત્તમ) ભાષા આપે. ૧૪ સૂર્યપ્રકાશની જેમ ભવ્યજ્નોના મનરૂપી કમળને વિકસાવનારી, સઘળા સંદેહને દૂર કરનારી, જિનેશ્વરની વાણીને હું નમન કરૂં છું. ૧૫ નિશ્ચય અને વ્યવહાર બંને નયથી સ્વાધીન અને ઉત્તમ વાચ્ય સર્વપદ્ધતિસ્વરૂપ, ઉપાધ્યાયોના મુખરૂપી કમળની વાહનવાળી વાણીને હું વંદન કરૂં છું. ૧૬ જે સર્વ આત્માનું હિતકરનાર છે, (જે) વર્ણથી યુકત નથી, બંને હોઠોના પંદરહિત, કામોના વ્યવહારથી રહિત, દોષમળથી રહિત, શ્વાસના રૂંધનક્રમથી રહિત, શાંત થયેલ છારૂપી ઝેરવાળા પશુસમૂહ અને વિદ્વાનો દ્વારા સમાનપણે Jain Education International સંભળાયેલ, વિપત્તિઓનો નાશ કરનારી સર્વજ્ઞની તે પૂર્વયાણી અમારી રક્ષા કરે. ૧ (મેઘ) ગંભીર, મધુર, અત્યંત મનોહર, દોંપોથી રહિત કલ્યાણકારક, કંઠ-હોઠ વિગેરે વાણીના નિમિત્તથી રહિત, વાયુના અવરોધ વિના ઉત્પન્ન થયેલ, સ્પષ્ટ, તે તે પ્રાણીઓને મનવાંછિત વસ્તુ(બોધ) કહેનારી, સમસ્ત ભાષા સ્વરૂપ દૂર અને નજીક રહેલી સભાઓને સાંભળી શકાય એવી ઉપમારહિત ( અને ારની વાણી અમારી રક્ષા કરો. સંપૂર્ણ. ૩૧ अनुवाद જે ૧ ोई के स्फुरायमान विविध अर्थरूपी अमृत की वर्षा करनेवाली, शब्दस्वरूपवाली, जो तीनो जगत को धारण करती है और जो बुद्धि, विद्वानों के हृदय कमल में तथा मुख में पूजी गयी है वह सदा मेरे वश में हो। : जिनेश्वर के मुखरूपी कमल के लिए राजहंसिनी, कुन्द पुष्प और चन्द्रमा के समान उज्ज्वल, सरस्वती मेरे मन में नित्य रमती रहे। 3ત્તમબાપા (wit), ૬ (વ્યવાર), પરાધની રચના, (પ દ્વી તિ), અક્ષર (હ્રાંતિ) સૌર ઊર્જાòાર (ભૂષણ) ધાર करनेवाली, विविध शास्त्र संप्रदाय के अंगोवाली (उत्तम मार्गों के अंगवाली) सरस्वती मुख पर सदा प्रसन्न हो । 3 सरस्वती की कृपा से मनुष्य काव्य की रचना करते हैं, सरस्वती निश्चल भावसे पूजा करने योग्य है। અત: મ श्री सर्वज्ञ ( वीतराग ) के मुख से उत्पन्न हुई, अनेक (विविध) भाषा ओवाली, विद्या का खूब विकासकरने वाली, सरस्वती भारती अज्ञानरूपी अंधकार का हनन करती है। ९० For Private & Personal Use Only हे मूर्ख पर कृपा करनेवाले गुरुओ के समूह द्वारा अभिनंदनीय, अनेक (शास्त्रो) की शाखाओ से गाढ श्रुत स्कंधरूपी वन में बिहार करनेवाली, वनदेवता के समान उत्तम चारित्र वाली सरस्वती की में स्तुति करता हूँ । दोष को फेंक देनेवाली, सुख देनेवाली माता की तरह जो मनुष्यो के हितो की रक्षा करती है (और) समस्त शास्त्रो के अर्थो के विचार में निपुण है वह सरस्वती मेरी बुद्धि का विस्तार करे। 13 वीतराग के मुख से निकली हुई, (बारह) अंग, (चौदह) पूर्व www.jainelibrary.org
SR No.004932
Book TitleSachitra Saraswati Prasad
Original Sutra AuthorN/A
AuthorKulchandravijay
PublisherSuparshwanath Upashraya Jain Sangh Walkeshwar Road Mumbai
Publication Year1999
Total Pages300
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy