________________
૩૩
૨૦૭, અનન્તા = મન હતા १०८.गगनोपमा = सर्व व्यापनशीला।
ભાષાન્તર
સમાપ્તમ્ |
૩૩ ॥ अष्टोतरशतनामशारदादेवीस्तोत्रम् ॥
ને. વિ. ૪. જ્ઞા, ભંડાર સૂરત પ્રત ને. - ૩૮૦
अनुष्टुप छंद
III
शारदा विजया नंदा जया पद्मा शिवा क्षमा दुर्गा गौरी महालक्ष्मी कालिका रोहिणी परा
III माया कुण्डलिनी मेधा कौमारी भुवनेश्वरी। श्यामा चंडी च कामाक्षा रौद्री देवी कला इडा पिंगला सुषुम्णा भाषा ह्रींकारी घिषणा बिं (छिं) का। ब्रह्माणी कमला सिद्धा उमा पर्णा प्रभा दया
રા भर्भरी वैष्णवी बाला वश्ये मंदिरा च भैरवी। जालया शांभवा यामा सार्वाणि कौशिकीरमा
IIકો चक्रेश्वरी महाविद्या मृडानी भगमालिनी। विशाली शङ्करी दक्षा कालाग्नी कपिला क्षया ऐंद्री नारायणी भीमा वरदा शांभवी हिमा। गांधर्वी चारणी गार्गी कोटिश्री नंदिनी सूरा । अमोघा जांगुली स्वाहा गंडनी च धनार्जनी। कबर्यश्च विशालाक्षी सुभगा चकरालिका
/૭ वाणी महानिशा हारी वागेश्वरी निरञ्जना। वारुणी बदरीवासा श्रद्धा क्षेमंकरी क्रिया
Iટા चतुर्भुजा च द्विर्भुजा शैला केशी महाजया। वाराही यादवी षष्ठी प्रज्ञा गी गौ महोदरी
Iી वाग्वादिनी क्लीं कारीऎकारी विश्वमोहिनी। सर्व-सौख्यप्रदां नित्यं नामोच्चारणमात्रतः III
વનતિ પ્રવ્રુત્તિ તાર દાતા..... त्रिसन्ध्यं (य:) पठेद्धीमान् स्यादम्बा तद्वरप्रदा T??
૧. શારદા - શ્વેત કમળ વાળી. ૨. વિજયા - વિશિષ્ટ જય કરનારી. 3. નંદા - આનંદ કરનારી. ૪. જયા - જય સ્વરૂપા. ૫. પદ્મા - કમળમાં વસનારી. ૬. શિવા - મંગલરૂપા. ૭. ક્ષમા - સામર્થ્ય રૂપા. ૮. દુર્ગા - કઠિનાઈથી પામી શકાય તેવી. ૯. ગૌરી - ઉજ્જવળ સ્વરૂપવાળી. ૧૦, મહાલક્ષ્મી - મહા સમૃદ્ધિ સ્વરૂપા. ૧૧. કાલિકા - વિનાશ શકિત રૂપા. ૧૨. રોહિણી - વિકાસશીલા. ૧૩. પરા - અતિ ઉત્તમ રૂપા. ૧૪. માયા - મોહરૂપા (માયા રૂપા) ૧૫. કુંડલિની - કુંડલિની શકિત. ૧૬. મેધા - બોધશકિત રૂપા. ૧૭. કૌમારી - બાલ મનોહર રૂપા, ૧૮. ભુવનેશ્વરી - ત્રણ ભુવનની સ્વામિની ૧૯. શ્યામા - શ્યામવર્ણા, ઉત્તમસ્વરૂપા. ૨૦. ચંડી - ઉગ્રરૂપા. ૨૧. કામાક્ષી - મનોહર નયનવાળી. ૨૨. રીટ્રી - પ્રચંડ રૂપા. ૨૩. દેવી - તેજસ્વી રૂપવાળી. ૨૪. કલા - હ્રીંકાર સ્થિત (* અર્ધચંદ્ર) ધ્યેય સ્વરૂપા. ૨૫. ઈડા - દેહ સ્થિત ઈડા નાડીની દેવી. ૨૬. પિંગલા - દેહ સ્થિત પિંગલા નાડીની દેવી. ૨૭. સુષણા - સરસ્વતી. ૨૮. ભાષા - ભાષા રૂપા. ૨૯. હ્રીંકારી - હ્રીં બીજમંત્રરૂપા. ૩૦. ધીષણા - જ્ઞાન સ્વરૂપા. ૩૧. બિંબિ(હિ)કા - મંડલકારા (વર્તુળરૂપા) ૩૨. બ્રહ્માણી - વૃદ્ધિ રૂપા. ૩૩. કમલા - કમલ ઉપર બિરાજનારી. ૩૪. સિદ્ધા - સિદ્ધ સ્વરૂપા. ૩૫. ઉમા - કલ્યાણ રૂપા. ૩૬. અપર્ણા - તપસ્વિની ૩૭. પ્રભા - દીપ્તિમયા. ૩૮. દયા - કરૂણાશીલા. ૩૯. ભર્જરી - પોષણરૂપા. ૪૦. વૈષ્ણવી - સર્વ વ્યાપક શકિત.
॥ इति सम्पूर्णम् ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org