________________
૨૧૬
(મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના: જૈનાગમ નવનીત
લઈને ૯૬ પોરસી છાયા થવા સુધીના એકાંતિક કથનની છે. છાયાનો આકાર :- લાંબી, ચોરસ, ગોળ,અનુકૂલ, પ્રતિકૂલ વગેરે છાયાના પચ્ચીસ પ્રકાર કહેવાયા છે. અર્થાત્ વસ્તુઓનો પોતાનો આકાર, પ્રકાશમાન વસ્તુની સંસ્થિતિ અને અંતર આદિના કારણે છાયા અનેક પ્રકારની હોય છે. પચ્ચીસ પ્રકારમાંથી ગોળ છાયાના પુનઃ અર્ધગોળ, પા ગોળ, સઘન ગોળ, વગેરે આઠ પ્રકાર છે.
દસમો પ્રાભૃતઃ પહેલો પ્રતિ પ્રાભૃતા નક્ષત્ર નામ ક્રમ:- (૧) અભિજિત (ર) શ્રવણ (૩) ધનિષ્ઠા (૪) શતભિષેક (૫) પૂર્વ ભાદ્રપદ (૬) ઉત્તર ભાદ્રપદ (૭) રેવતી (૮) અશ્વિની (૯) ભરણી (૧૦) કૃતિકા ૧૧) રોહિણી (૧૨) મૃગશીર્ષ (૧૩) આર્કા (૧૪) પુનર્વસુ (૧૫) પુષ્ય (૧૬) અશ્લેષા (૧૭) મઘા (૧૮) પૂર્વા ફાલ્ગની (૧૯) ઉત્તરા ફાલ્ગની (૨૦) હસ્ત (૨૧) ચિત્રા (રર) સ્વાતિ (૨૩) વિશાખા (૨૪) અનુરાધા (૨૫) જ્યેષ્ઠા (૨૬) મૂલ (૨૭) પૂર્વાષાઢા (૨૮) ઉત્તરાષાઢા.
આ વિષયમાં પણ વિભિન્ન મત છે. જેમાં નક્ષત્ર ક્રમની શરૂઆત કૃતિકાથી, મઘાથી, ધનિષ્ઠાથી, અશ્વિનીથી, ભરણીથી કરવામાં આવે છે. અભિજિત નક્ષત્રથી જ ઉત્સર્પિણીકાળનો પ્રારંભ થવો જેબૂદ્વીપ પ્રજ્ઞપ્તિમાં બતાવેલ છે.
બીજે પતિ પ્રાભત નક્ષત્રોનો ચંદ્ર સંયોગ – એના ચાર પ્રકાર છે. (૧) ૯ ૭ મુહૂર્ત– અભિજિત. (ર) ૧૫ મુહૂર્ત– (૧) શતભિષક (૨) ભરણી (૩) આદ્ર (૪) અશ્લેષા (૫)
સ્વાતિ (૬) જયેષ્ઠા (૩) ૩૦ મુહૂર્ત- (૧) શ્રવણ (૨) ધનિષ્ઠા (૩) પૂર્વ ભાદ્રપદ (૪) રેવતી (૫) અશ્વિની (૬) કૃતિકા (૭) મૃગશીર્ષ (૮) પુષ્ય (૯) મઘા (૧૦) પૂર્વા ફાલ્ગની (૧૧) હસ્ત (૧૨) ચિત્રા (૧૩) અનુરાધા (૧૪) મૂલ (૧૫) પૂર્વાષાઢા. (૪) ૪૫ મુહૂર્ત- (૧) ઉત્તરભાદ્રપદ (૨) રોહિણી (૩) પુનર્વસુ (૪) ઉત્તરા ફાલ્ગની (૫) વિશાખા (૬) ઉત્તરાષાઢા નક્ષત્રોનો સૂર્ય સંયોગ: તેના ચાર પ્રકાર છે.
(૧) ૪ દિવસ મુહૂર્ત-અભિજિત. (૨) દ દિવસ ૨૧ મુહૂર્ત-શતભિષક આદિ ૬ ઉપર પ્રમાણે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org