________________
તત્ત્વ શાસ્ત્ર : જ્યોતિષ ગણરાજ પ્રજ્ઞપ્તિ સૂત્ર | ર૦૫/ બંને સૂર્યનું પરસ્પરનું અંતર ક્રમશઃ ૫ ફૂપ યોજન વધે છે અને ઘટે છે. યથાબને સૂર્યોનું અંતર પહેલા મંડલમાં બીજા મંડલમાં ત્રીજા મંડલમાં અંદરથી બહાર જતા સમયે | ૯૯૬૪) યો. [ ૯૯૬૪૫ ૨ | ૯૯૬પ૧ બહારથી અંદર આવતા ૧000 યો. .| ૧૦૦૬૫૪ | ૧૦૦૬૪૮ | સમયે . અંતરની હાનિ વૃદ્ધિ:- આ ચાર્ટમાં બને સૂર્યોનું અંતર દર્શાવેલ છે. પ્રત્યેક મંડલમાં આપસમાં બે બે યોજન દૂર રહી અને સૂર્ય ગતિ કરે છે. બન્ને સૂર્ય સામસામે પ્રતિપક્ષ દિશામાં સદા ચાલતા હોય છે. સૂર્યવિમાન, યોજનાના હોય છે. એટલું ક્ષેત્ર બે યોજનથી અધિક વ્યાપ્ત કરે છે. એટલે એક દિશામાં એક સૂર્ય ર યોજન પ્રતિ મંડલમાં આગળ વધે છે અને બીજો સૂર્ય પણ બીજી દિશામાં એટલો આગળ વધે છે. બન્ને સૂર્યોનું પરસ્પરનું અંતર પ્રતિ મંડલમાં ર૬ ૪૨= પફૂ યોજન વધતું ઘટતું હોય છે. વૃદ્ધિનો હિસાબ :- આ પ્રકારે (૧) પ્રત્યેક મંડલમાં પરસ્પરનું અંતર બે-બે યોજનનું હોય છે. (૨) પ્રત્યેક મંડલમાં સૂર્ય ર યોજન આગળ વધે છે. (૩) પ્રત્યેક મંડલમાં બન્ને સૂર્યોનું પરસ્પરનું અંતર પયોજન વધે છે. (૪) ૬ મહિનામાં એક સૂર્ય ૨૪૧૮૩ = ૫૧૦ યોજના અંતર વધારે છે. બને સુર્યો મળીને પ૪૧૮૩ = ૧૦૨૦ યોજના અંતર વધારે છે. જેથી પહેલા મંડલમાં રહેલ૯૯૬૪૦ યોજનનું પરસ્પરનું અંતર વધીને ૯૯૬૪૦+૧૦૨૦=૧000 યોજન થઈ જાય છે.
તેથી બને સૂર્યોનું પરસ્પરનું અંતર સદા પરિવર્તિત થતું રહે છે. એક સરખુ અંતર સ્થિર રહેતું નથી. મિથ્યા માન્યતાઓ :- આ વિષય પર જગતમાં અનેક ભ્રમ પૂર્ણ મિથ્યા માન્યતાઓ ચાલે છે. તે આ પ્રકારે છે. (૧) ૧૧૩૩યોજન (ર) ૧૧૩૪ યોજન (૩) ૧૧૩૫ યોજના બને સૂર્યોનું અંતર છે. (૪) એક દ્વીપ સમુદ્ર જેટલું અંતર છે. (૫) બે દ્વીપ બે સમુદ્ર જેટલું અંતર છે. (૬) ત્રણ દ્વીપ સમુદ્ર જેટલું અંતર છે.
( પાંચમો પ્રતિ પ્રાભૃત ) દ્વીપ સમુદ્રમાં સૂર્યનું ભ્રમણ ક્ષેત્ર :- એક દિશામાં સૂર્ય કુલ ૫૧૦ યોજન ક્ષેત્રમાં અંદરથી બહાર અને બહારથી અંદર આવતા જતા મેરુ પર્વતની પ્રદક્ષિણા કરે છે. આ પ૧) યોજનમાં ૧૮૦ યોજના ક્ષેત્ર જંબૂદ્વીપનું છે અને ૩૩૦ યોજના ક્ષેત્ર લવણ સમુદ્રનું છે. અર્થાત્ બને સૂર્ય ૧૮૦ યોજન જંબૂદ્વીપની અંદર હોય ત્યારે તે પ્રથમ મંડલમાં હોય છે અને જ્યારે ૩૩0 યોજન લવણ સમુદ્રમાં હોય છે ત્યારે તે બાહ્ય મંડલમાં હોય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org