________________
સ્વ. ડૉ. ચિમનલાલ લીલાધરભાઈ મહેતા
સ્વ. ડૉ. લીલાબેન ચિમનલાલ મહેતા આગમ તે જિનવર ભાખીઓ
ગણધર તે હૈડે રાખીઓ તેહનો રસ જેણે ચાખીઓ
તે હુઓ શિવપુર સાખીઓ પરમ પૂજ્ય માતાશ્રી–પિતાશ્રી !
અમ અંતરમાંધર્મપ્રીતિ, ધર્મરુચિ ઓપ થકી જે આવી છે, ભવો ભવનુંભાથુ બંધાવનાર સંસ્કારોનુંસિંચન આપે જ કર્યું છે.
આપના આવા અનન્ય ઉપકારોને યાદ કરી આપના ધર્મ સંસ્કારનો વારસો ઉત્તરોત્તર આગળ વધારવાની અમારી ભાવનાનો આ અલ્પ પ્રયાસ છે. આપના આશીર્વાદથી આવા ઉત્કૃષ્ટ કાર્યો કરવાની પ્રભુ અમોને શક્તિ આપે, એ જ અભ્યર્થના સાથે આપના ચરણોમાંકોટી કોટી વંદન.
લી. આપનો પરિવાર ડૉ. પારૂલબેન જી. બોઘાણી
ડૉ. ચંદાબેન પી. શાહ ડૉ. ગજેન્દ્રભાઈ જે. બોઘાણી
ડૉ. પ્રફુલ્લભાઈ વી. શાહ | ડૉ. જ્યોતિબેન એન. મહેતા ડૉ. નિતિનભાઈ આર. મહેતા
ડૉ. હસુબેન એસ. મહેતા શરદભાઈ જે. મહેતા
ડૉ. હેમાક્ષીબેન આર. શેઠ
રશ્મીભાઈ એમ. શેઠ ડૉ. ભરતભાઈ ચીમનલાલ મહેતા શ્રીમતી ભારતીબેન ભરતભાઈ મહેતા
| સહ80ર બદલ આભાર અને શૂન્યથા6
- દિનેશભાઈ મહેતા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org