________________
તત્ત્વશાસ્ત્રઃ જીવાભિગમ સૂત્ર પ્રસ્તાવના
નવનીત તૈયાર કરેલ છે. આશા છે કે સ્વાધ્યાયી આત્માઓ આ લઘુ પુસ્તિકા વડે આગમ સંબંધી તત્ત્વજ્ઞાનની તૃષાને શાંત કરી શકશે!
(આવશ્યક તત્વભેદ) (૧) પાંચ શરીર (૧) ઔદારિક (૨) વૈક્રિય (૩) આહારક (૪)તેજસ (૫) કાર્પણ (૨) છ સંઘયણ (૧) વજ8ષભનારા (૨) ઋષભનારાચ (૩) નારા (૪)
અર્ધનારા (૫) કીલિકા () સેવા(છેવટ) (૩) છ સંસ્થાન (૧) સમચતુરસ (૨) ન્યગ્રોધ પરિમંડલ (૩) સાદિ (૪) વામન
(૫) કુ% (૬) હૂંડ (૪) ચાર કષાય (૧) ક્રોધ (૨) માન (૩) માયા (૪) લોભ (૫) ચાર સંજ્ઞા (૧) આહાર (૨) ભય (૩) મૈથુન (૪) પરિગ્રહ () છ લેશ્યા (૧) કૃષ્ણ (૨) નીલ (૩) કાપોત (૪) તેજો (૫) પદ્મ (૬) શુક્લ (૭) પાંચ ઈન્દ્રિય (૧) શ્રોત્ર (૨) ચક્ષુ (૩) ઘાણ (૪) રસના (૫) સ્પર્શ (૮) સાત સમુદ્યાત (૧) વેદનીય (૨) કષાય (૩) મારણાંતિક (૪) વૈક્રિય (૫) તેજસ
(૬) આહારક (૭) કેવલી (૯) છ પર્યાપ્તિ (૧) આહાર (ર) શરીર (૩) ઇન્દ્રિય (૪) શ્વાસોચ્છવાસ (૫)ભાષા
(૬) મન (૧૦) ત્રણ દષ્ટિ (૧) સમ્યગ્દષ્ટિ () મિથ્યાદષ્ટિ (૩) મિશ્રદષ્ટિ (૧૧) ચાર દર્શન (૧) ચક્ષુ (૨) અચક્ષુ (૩) અવધિ (૪) કેવલદર્શન (૧૨) પાંચજ્ઞાન (૧) મતિ (ર) શ્રત (૩) અવધિ (૪) મન:પર્યવ (૫) કેવલ જ્ઞાન (૧૩) ત્રણ અજ્ઞાન (૧) મતિઅજ્ઞાન (૨) શ્રતઅજ્ઞાન (૩) વિર્ભાગજ્ઞાન (૧૪) ત્રણ યોગ (૧) મનયોગ (૨) વચનયોગ (૩) કાયયોગ (૧૫) બે ઉપયોગ (૧) સાકાર ઉપયોગ (૨) અનાકાર ઉપયોગ (૧૬) બે મરણ (૧) સમવહત મરણ (૨) અસમવહત મરણ (૧૭) ચાર ભંગ (૧) અનાદિ અનંત-જે બોલશાશ્વત રહે અને અભાવમાં હોય તેમા
આ ભંગ બને છે. (૨) અનાદિસાત- જે બોલ ભવમાં મળે અને સિદ્ધાવસ્થામાં ન રહે તેમાં આ ભંગ બને છે. (૩) સાદિઅનંત-જે બોલ અભવીમાં કે સંસારીમાં નહોય, સિદ્ધમાં આ ભંગ હોય છે. (૪) સાદિસાંત– જે બોલ અશાશ્વત હોય અને સિદ્ધોમાં ન હોય એવા પરિવર્તનશીલ સર્વભાવોમાં આ ભંગ હોય છે. જેમાં આ ભંગ હોય છે તેની કાય સ્થિતિ કહેવાય છે. અર્થાત્ આ ભંગની
કાયસ્થિતિ હોય છે. અન્ય ત્રણ અંગોની કાય સ્થિતિ હોતી નથી. વિશેષ – ગુણસ્થાન સ્વરૂપ તથા તેનો ચાર્ટ આ પુષ્પના પાછળના પૃષ્ઠોમાં પરિશિષ્ટ નંબર પાંચમાં જોવા, જે નવિન ચિંતનયુક્ત સ્પષ્ટ અને સરળ ભાષામાં સમજાવ્યા છે. કર્મ ગ્રંથ બીજા, ત્રીજાનો સારાંશ પણ ચાર્ટયુક્ત આપેલ છે.(બંધ, ઉદય, ઉદીરણા, સત્તા અને બંધ સ્વામિત્વ)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org