________________
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના ઃ જૈનાગમ નવનીત
કર્મભૂમિ—અકર્મભૂમિના ક્ષેત્રોનું વિભાજન :
ક્ષેત્ર
કર્મભૂમિ ક્ષેત્ર
અકર્મભૂમિ ક્ષેત્ર
કુલ
ç
૯
૧૨
૧૮
૧૨
૧૮
૧૫
૩૦
૪૫
અંતરદ્વીપના પડ઼ ક્ષેત્ર લવણ સમુદ્રમાં છે. તેનું વર્ણન જીવાભિગમ સૂત્રના સારાંશમાં(આ જ ખંડમાં) છે. ભરત વગેરે ક્ષેત્રોનું વર્ણન જંબૂદ્રીપ પ્રજ્ઞપ્તિ સૂત્ર સારાંશમાં છે.
જંબુદ્રીપમાં ધાતકીખંડમાં પુષ્કરાર્ધ દ્વીપમાં
કુલ
૩
S
S
દેવના ૧૯૮ ભેદ :– દેવોના મુખ્ય ચાર ભેદ છે. યથા— ૧ ભવનપતિ દેવ, ૨ વાણવ્યંતર દેવ, ૩ જ્યોતિષી દેવ, ૪ વૈમાનિક દેવ. તેમાં ભવનપતિના ૨૫, વાણવ્યંતરના ૨૬, જ્યોતિષીના ૧૦, વૈમાનિકના ૩૮ સર્વ મળીને ૨૫+૨+૧૦ + ૩૮ = ૯૯ ભેદ થાય, તેના અપર્યાપ્ત અને પર્યાપ્ત બે-બે ભેદ છે. તેથી કુલ ૯૯૪૨ = ૧૯૮ ભેદ દેવના થાય.
૨૫ ભવનપતિના નામ ઃ— - દશ ભવનપતિ (૧) અસુર કુમાર (૨) નાગ કુમાર (૩) સુવર્ણ કુમાર (૪) વિદ્યુત કુમાર (૫) અગ્નિ કુમાર (૬) ઉદધિ કુમાર (૭) દ્વીપ કુમાર (૮) દિશા કુમાર (૯) પવન કુમાર (૧૦) સ્તનિત કુમાર.
પંદર પરમાધામી દેવ ઃ- આ અસુરકુમાર જાતિના દેવ છે. તે નરકમાં નારકી જીવોને દુઃખ આપે છે. પરમ અધર્મી અને ક્રૂર હોય છે. તેથી તેઓ પરમાધાર્મિકદેવ કહેવાય છે. તેના નામ આ પ્રમાણે છે– (૧) અંબ (૨) અંબરીષ (૩) શ્યામ (૪) શબલ (૫) રૌદ્ર (૬) મહા રૌદ્ર (૭) કાળ (૮) મહાકાળ (૯) અસિપત્ર (૧૦) ધનુષ (૧૧) કુંભ (૧૨) વાલુકા (૧૩) વૈતરણી (૧૪) ખરસ્વર (૧૫) મહાઘોષ ૧૦+૧૫ - ૨૫ ભેદ ભવનપતિના થાય છે.
૨૬ વાણવ્યંતર ઃ– પિશાચ આદિ આઠ– (૧) કિન્નર (૨) કિં પુરુષ (૩) મહોરગ (૪) ગંધર્વ (૫) યક્ષ (૯) રાક્ષસ (૭) ભૂત (૮) પિશાચ. આણપને આદિ આઠ– (૧) આણપત્ને (ર) પાણપત્ને (૩) ઈસિવાઈ (૪) ભૂયવાઈ (૫) કંઢે (૬) મહાકંદે (૭) કુ ંડે (૮) પયંગ દેવ. જુંભક દસ- (૧) અન્ન જ઼ભક (૨) પાણ ભૃભક (૩) લયણ જુંભક (૪) શયન શ્રૃંભક (૫) વસ્ત્ર ભૂંભક (૬) ફળ જંભક (૭) પુષ્પ જ઼ભક (૮) ફળ-પુષ્પ જ઼ભક (૯) વિદ્યા જુંભક (૧૦) અગ્નિ જંભક. આ કુલ રીતે ૮+૮+૧૦ = ૨૬ ભેદ વાણવ્યંતરના થાય.
૧૦ જ્યોતિષી :- તેના પાંચ પ્રકાર છે– (૧) ચન્દ્ર (૨) સૂર્ય (૩) ગ્રહ (૪) નક્ષત્ર (૫) તારા, પ્રત્યેકના બે-બે ભેદ છે (૧) ચલ (૨) સ્થિર. કુલ ૫×૨ = ૧૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org