________________
ર
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત
આઠ જીવોની સાતમી પ્રતિપ્રત્તિ
સર્વ જીવોના આઠ ભેદ :--
નામ
ભંગ
મતિ અજ્ઞાની
૩
શ્રુત અજ્ઞાની
વિભંગ જ્ઞાની
કાસ્થિતિ
દેશોન અર્ધપુદ્ગલ પરાવર્તન
દેશોન અર્ધપુદ્ગલ પરાવર્તન ૩૩ સાગર + દેશોન ક્રોડપૂર્વ
પાંચ જ્ઞાનીના આગળ કહ્યા છે. મતિ-શ્રુતજ્ઞાનીથી વિભંગજ્ઞાની અસંખ્ય- ગુણા, કેવલ જ્ઞાની અનંતગુણા, મતિ–શ્રુત અજ્ઞાની બંને તુલ્ય અનંતગુણા, અવધિ, મનઃ પર્યવનું વર્ણન પૂર્વવત્.
નવ જીવોની આઠમી પ્રતિપત્તિ
સર્વ જીવોના નવ ભેદ :- (૧ થી ૪) એકેન્દ્રિય યાવત્ ચૌરેન્દ્રિય, (૫ થી ૮) નારકી, તિર્યંચ, મનુષ્ય, દેવ, (૯) સિદ્ધ. તેની કાયસ્થિતિ આદિનું વર્ણન આગળ આવી ગયું છે. વિશેષતા એ છે કે દેવથી તિર્યંચ પંચેન્દ્રિય અસંખ્યાતગણા છે.
અંતર
૬૬ સાગર સાધિક
૬૬ સાગર સાધિક વનસ્પતિકાલ
૧ થી. ૮ પ્રથમ સમયના નૈરયિક યાવત્ અપ્રથમ સમયના દેવ, (૯) સિદ્ધ. તેની કાયસ્થિતિ આદિ પૂર્વવત્.
દસ જીવોની નવમી પ્રતિપત્તિ
સર્વ જીવોના દસ ભેદ :– (૧ થી ૫) પૃથ્વીકાય યાવત્ વનસ્પતિકાય, (૬ થી ૯) બે ઈન્દ્રિય યાવત્ પંચેન્દ્રિય (૧૦) સિદ્ધ. (૧ થી ૮) પ્રથમ સમય નૈરિયક યાવત્ અપ્રથમ સમય દેવ, (૯) પ્રથમ સમય સિદ્ધ, (૧૦) અપ્રથમ સમય સિદ્ધ. તેની કાયસ્થિતિ આદિ પૂર્વવત્.
નોંધ : વિસ્તૃત જાણકારી માટે ગુરુ પ્રાણ આગમ બત્રીસીના આ સૂત્રનું અધ્યયન કરવું જોઈએ અથવા આચાર્ય શ્રી મલયગિરી કૃત ટીકા અને ટીકાર્થ વાંચવા જોઈએ. ।। સર્વ જીવોની નવવિધા પ્રતિપત્તિ સંપૂર્ણ
Jain Education International
।। જીવાભિગમ સૂત્ર સારાંશ સંપૂર્ણ ॥
For Private & Personal Use Only
www.jainelibrary.org