________________
૨૬
નરકના વલયોની પહોળાઈ :
નરક ઘનોદધિ
વલય
૬ યોજન
ૐ યોજન
> યોજન
૭ યોજન
૧
૨
૩
૪
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત
૫
૭૩ યોજન
૭ યોજન
૭ ૮ યોજન
+ | ૪ રૂ યોજન
+ | ૪ રૢ યોજન | + ૧+
પ યોજન
+ | ૫TM યોજન | +
૧ યોજન
+ | પર્ફે યોજન
+ | ૧ૐ+ ૧ યોજન
૧૪ યોજન
+ | પરૢ યોજન
+ ૧ ૐ+ ૨ યોજન
૧૫૩ યોજન
+ ૬ યોજન
+ | ૨ યોજન
૧૬ યોજન
પ્રથમ નરકના પૃથ્વીપિંડના ચરમાંતથી ચારે દિશાઓમાં અલોક ૧૨ યોજન દૂર છે અને સાતમી નરકના પૃથ્વીપિંડના ચરમાંતથી ૧૬ યોજન દૂર છે. સંસ્થાન ઃ પૃથ્વીપિંડ અને તેની નીચે રહેલા ઘનોદધિ આદિ ઝાલરના આકારે છે અને ચારે બાજુ ઘનોદધિ આદિ વલયાકારે છે.
-
+
ઘનવાત
વલય
તવાત
વલય
+ ૧ યોજન
+|૧$+
યોજન
યોજન
=
કુલ
પહોળાઈ
-
૧૨ યોજન
૧૨૩ યોજન
૧૩ યોજન
૧૪ યોજન
ઉપસંહાર ઃ- વ્યવહાર રાશિની અપેક્ષાથી તથા બહુલતાની દૃષ્ટિથી આ નરકસ્થાનોમાં સર્વ જીવ ઉત્પન્ન થઈ ચૂક્યા છે. આ સર્વે નરકસ્થાન શાશ્વત અને અનાદિ છે. પ્રથમ નરકથી બીજી નરક જાડાઈમાં થોડી ઓછી છે, વિસ્તારની અપેક્ષાથી વિશેષાધિક છે. આ પ્રમાણે આ ગળ આગળની નરકમાં સમજી લેવું.
બીજો ઉદ્દેશક
નરક વર્ણન :
આંતરા, પાથડા, છત ઃ- નરક પૃથ્વીના ઉપરના ભાગને છત, નીચે તળિયાના ભાગને ઠીકરી, અને તેની વચ્ચે મકાનના માળની જેમ જેટલા વિભાગ હોય તેને પાથડા–પ્રસ્તટ કહે છે. બે પાથડાની વચ્ચેના ભાગને આંતરા કહે છે. પાથડા દરેક નરકમાં છે. આંતરા છ નરકમાં છે. સાતમી નરકમાં નથી. ઉપરની છત અને નીચેની ઠીકરી સર્વ નરકમાં છે. સર્વ પ્રથમ ઉપર છત ત્યાર બાદ પાથડા, આંતરા, પાથડા એ પ્રમાણે છે. અંતમાં પાથડા અને ત્યારબાદ ઠીકરી છે. સાતમી નરકમાં ઉપર છત પછી પાથડો અને નીચે ઠીકરી છે. તેના માપ યોજનામાં આ પ્રમાણે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org