________________
તત્ત્વશાસ્ત્ર ઃ પ્રજ્ઞાપના સૂત્રનો સારાંશ
અલ્પબહુત્વઃ
(૧) નારકીમાં :– ૧. સૌથી થોડા મરણ સમુદ્દાત, ૨. વૈક્રિય અસંખ્યાતગણા, ૩. કષાય સંખ્યાતગણા, ૪. વેદના સંખ્યાતગણા, ૫. અસમોહિયા સંખ્યાતગણા. (૨) દેવોના ૧૩ દંડકમાં ઃ— ૧. સૌથી થોડા તૈજસ સમુદ્ઘાત, ૨. મરણ સમુદ્ધાત અસંખ્યાતગણા, ૩. વેદના અસંખ્યાતગણા, ૪. કષાય સંખ્યાતગણા, ૫. વૈક્રિય સંખ્યાતગણા, મેં અસમોહિયા અસંખ્યગણા.
૧૯
(૩) ચાર સ્થાવર :- ૧. મરણ સમુદ્દાત સૌથી થોડા, ૨. કષાય સમુદ્દાત સંખ્યાતગણા, ૩. વેદના સમુદ્દાત વિશેષાધિક ૪. અસમોહિયા અસંખ્યાતગણા. (૪) વાયુકાય :- ૧. સૌથી થોડા વૈક્રિય સમુદ્દાત, ૨. મરણ સમુદ્દાત અસંખ્યાતગણા, ૩. કષાય સમુદ્દાત સંખ્યાતગણા, ૪. વેદના સમુદ્દાત વિશેષાધિક, ૫. અસમોહિયા અસંખ્યાતગણા.
:
(૫) વિકલેન્દ્રિય ઃ— ૧. સૌથી થોડા મરણ સમુદ્દાતવાળા, ૨. વેદના સમુદ્દાત અસંખ્યાતગણા, ૩. કષાય સમુદ્દાત અસંખ્યાતગણા, ૪. અસોહિયા સંખ્યાતગણા.
(૬) તિર્યંચ પંચેન્દ્રિય ઃ– ૧. સૌથી થોડા તૈજસ સમુદ્દાત, ૨. વૈક્રિય સમુદ્દાત અસંખ્યાતગણા, ૩. મરણ સમુદ્દાત અસંખ્યાતગણા ૪. વેદના સમુદ્દાત અસંખ્યાતગણા, ૫. કષાય સમુદ્દાત સંખ્યાતગણા, ૬. અસમોહિયા સંખ્યાતગણા. (૭) મનુષ્ય :– ૧. બધાથી થોડા આહારક સમુદ્દાત, ૨. કેવલી સમુદ્દાત સંખ્યાતગણા, ૩. તૈજસ સમુદ્દાત સંખ્યાતગણા, ૪. વૈક્રિય સમુદ્દાત સંખ્યાતગણા, ૫. મરણ સમુદ્દાત અસંખ્યાતગણા, ૬. વેદના સમુદ્દાત અસંખ્યાતગણા, ૭. કષાય સમુદ્દાત સંખ્યાતગણા, ૮. અસોહિયા અસંખ્યાતગણા.
(૮) સમુચ્ચય જીવ ઃ— ૧. બધાથી થોડા આહારક સમુદ્દાત, ૨. કેવલી સમુદ્દાત સંખ્યાતગણા, ૩. તૈજસ સમુદ્દાત અસંખ્યાતગણા, ૪. વૈક્રિય સમુદ્દાત અસંખ્યાતગણા, ૫. મરણ સમુદ્દાત અનંતગુણા, ૬. કષાય સમુદ્દાત અસંખ્યાતગણા, ૭. વેદના સમુદ્દાત વિશેષાધિક, ૮. અસોહિયા
અસંખ્યાતગણા.
કષાય સમુદ્દાત
કષાય ચાર છે. તેના સમુદ્દાત પણ ચાર છે અર્થાત્, ક્રોધ, માન, માયા અને લોભ ચારેના અલગ-અલગ સમુદ્દાત હોય છે. ૨૪ દંડકમાં ચારેય સમુદ્દાત હોય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org