________________
૧૯૨
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત
સ્વરૂપ તેમજ ઉદયના પ્રકાર અર્થાત્ કર્મફળ દેવાના પ્રકાર બતાવ્યા છે. આગળ બીજા ઉદ્દેશકમાં આઠ મૂળ કર્મ પ્રકૃતિની ઉત્તર પ્રવૃતિઓ અને તેના ભેદ-પ્રભેદોનું વર્ણન કરવામાં આવ્યું છે સાથે જ તેની સમસ્ત પ્રકૃતિઓની જઘન્ય અને ઉત્કૃષ્ટ બંધ સ્થિતિઓ બતાવી છે.
' બીજે ઉદ્દેશક કર્મોની ઉત્તર પ્રવૃતિઓ – આઠ કર્મોમાં જ્ઞાનાવરણીય કર્મ, આયુષ્યકર્મ અને અંતરાયકર્મની ફક્ત ઉત્તર પ્રવૃતિઓ કહેવામાં આવી છે. તેના ફરી ભેદ કહ્યા નથી. શેષ પાંચ કર્મોની ઉત્તર પ્રવૃતિઓના અનેક ભેદ કરવામાં આવ્યા છે. ૧. જ્ઞાનાવરણીય– ઉત્તર પ્રકૃતિ પાંચ છે. ૨. દર્શનાવરણીય– ઉત્તર પ્રકૃતિ બે છે તેમજ તેના ૯ ભેદ છે. ૩. વેદનીય– ઉત્તર પ્રકૃતિ બે છે તેમજ તેના ભેદ ૧૬ છે. ૪. મોહનીય- ઉત્તર પ્રકૃતિ બે છે, તેના ૫ ભેદ અને કુલ ૨૮ ભેદાનભેદ છે. ૫. આયુષ્ય- ઉત્તર પ્રકૃતિ ૪ છે. દ. નામ કર્મ– ઉત્તર પ્રકૃતિ ૪ર છે, તેના ભેદ ૯૩ છે. ૭. ગોત્ર કર્મ-ઉત્તર પ્રવૃતિ બે છે. તેના ભેદ ૧૬ છે. ૮. અંતરાય કર્મ– ઉત્તર પ્રકૃતિ પાંચ છે.
આવી રીતે કુલ ૧૭૬ ભેદ થાય છે. તેમાંથી ૧૪૮ ઉત્તર પ્રવૃતિઓની બંધ સ્થિતિ બતાવી છે. ૨૮ ભેદ ઓછા કર્યા છે. વેદનીય અને ગોત્ર કર્મના ૧૬–૧૬ ભેદ કહ્યા છે પરંતુ બંધ સ્થિતિ ફક્ત ૨-૨ ભેદોની જ કહેલી છે. તેથી ૧૪+ ૧૪ = ૨૮ ઓછા(બાદ) થવાથી ૧૭૬–૨૮ = ૧૪૮ થાય છે. ૧૪૮ કર્મ પ્રવૃતિઓની બંધ સ્થિતિ:
જાન્ય બંધ સ્થિતિ
ઉત્કૃષ્ટ બંધ સ્થિતિ
પ્રકૃતિ નામ ૧-૫ | મતિ જ્ઞાનાવરણીય આદિ પાંચ
૯ | ચક્ષુદર્શનાવરણીય આદિ ચાર | ૧૦-૧૪ નિદ્રા આદિ પાંચ ૧૫ ઇર્યાવહિ શાતા વેદનીય
સાંપરાયિકશાતા વેદનીય ૧૬
અશાતા વેદનીય ૧૭ | સમ્યકત્વ મોહનીય
અંતર્મુહૂર્ત
અંતર્મુહૂર્ત ફુસાગર સાધિક
બે સમય ૧૨ મુહૂર્ત
૩૦ ક્રોડાક્રોડી સાગર ૩૦ ક્રોડાકોડી સાગર ૩૦ ક્રોડાક્રોડી સાગર
બે સમય ૧૫ ક્રોડાક્રોડી સાગર ૩૦ ક્રોડાક્રોડી સાગર
દસાગર સાધિક
અંતર્મુહૂર્ત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org