SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના: જૈનાગમ નવનીત ર૫ ભંગનું નામ | આકૃતિ ખુલાસો ૨૪ | ચરમ બે પાંચ આકાશ પ્રદેશ ત્રણ પ્રતરમાં– અચરમ એક પાંચ પ્રદેશથી અનંત પ્રદેશ સુધી અવક્તવ્ય બે ચરમ બે પાંચ આકાશ પ્રદેશ બે પ્રતરમાંઅચરમ બે પાંચ પ્રદેશથી અનંત પ્રદેશ સુધી અવક્તવ્ય એક ચરમ બે છ આકાશ પ્રદેશ ત્રણ સ્તરમાં-છ | અચરમ બે પ્રદેશથી અનંત પ્રદેશ સુધી અવક્તવ્ય બે નોંધ – આ રદ્દ ભંગોના સ્વરૂપને ધ્યાનપૂર્વક સમજી લેવાથી પરમાણુ આદિમાં પ્રાપ્ત ભંગ સહજમાં સમજી શકાય છે. પરમાણુ આદિમાં ભંગ :ક્રમ નામ ભંગ વિવરણ | ૧ | પરમાણુમાં | ૧ | (૧) ત્રીજો | ર ક્રિપ્રદેશમાં ! ૨ | (૧) પહેલો (૨) ત્રીજો ૩ | ત્રણ પ્રદેશમાં | ૪ | (૧) પહેલો (૨) ત્રીજો (૩) નવમો (૪) અગિયારમો ૪ચાર પ્રદેશમાં ૭. (૧) પહેલો (૨) ત્રીજો (૩) નવમો (૪) દસમો (૫) અગિયારમો (૬) બારમો (૭) ત્રેવીસમો | ૫ | પાંચ પ્રદેશમાં | ૧૧ | ઉપરોક્ત સાત અને (૮) સાતમો (૯) તેરમો| (૧૦) ચોવીસમો (૧૧) પચ્ચીસમો | છ પ્રદેશમાં | ૧૫] અગિયાર ઉપરોક્ત અને (૧૨) આઠમો (૧૩) ચૌદમો (૧૪) ઓગણીસમો (૧૫) છવ્વીસમો || સાત પ્રદેશમાં | ૧૭ પંદર ઉપરોક્ત અને (૧૬) વીસમો (૧૭) એકવીસમો | આઠ પ્રદેશમાં | ૧૦ | સત્તર ઉપરોક્ત અને (૧૮) બાવીસમો | ૯ | સંખ્યાતપ્રદેશી | ૧૮ | આઠ પ્રદેશની સમાન |૧૦| અસંખ્યાતપ્રદેશી ૧૮ | આઠ પ્રદેશની સમાન ૧૧| અનંતપ્રદેશ | ૧૦ | આઠ પ્રદેશની સમાન વિશેષ જ્ઞાતવ્ય:- ૧. ઓછા પ્રદેશી આંધમાં પ્રાપ્ત ભંગ અધિક પ્રદેશમાં અવશ્ય મળે છે, પરંતુ અધિક પ્રદેશમાં પ્રાપ્ત ભંગ ઓછા પ્રદેશમાં કોઈ હોય છે તો કોઈ હોતા નથી. ઉપરોક્ત વર્ણન અને ચાર્ટ ઉપરથી આ સ્પષ્ટ થાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004929
Book TitleMithi Mithi Lage Che Mahavir ni Deshna Part 6
Original Sutra AuthorN/A
AuthorTrilokmuni
PublisherZZZ Unknown
Publication Year
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy