________________
૧૪
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત,
અવક્તવ્ય હોય છે. આ પ્રકારે ન્યૂનતમ ચારપ્રદેશ સ્કંધમાં આ ભંગ બને છે. (૨૪) ચરમ અનેક અચરમ એક અવક્તવ્ય અનેક – ત્રેવીસમા ભંગની જેમ આ ભંગ છે પરંતુ ભિન્ન પ્રતરમાં ઉપર એક પ્રદેશ અને નીચે પણ ભિન્ન પ્રતરમાં એક પ્રદેશ હોય તો એ બે અવક્તવ્ય થઈ જાય છે તેથી આ ભંગ ઓછામાં ઓછા પાંચપ્રદેશ સ્કંધમાં બને છે. (૨૫) ચરમ અનેક અચરમ અનેક અવક્તવ્ય એક – બે પ્રદેશ વચમાં અને બે કિનારે એમ ચાર પ્રદેશ સમકક્ષમાં એક શ્રેણીમાં હોય તો બે ચરમ બે અચરમાં હોય છે. એક પ્રદેશ ઉપર યા નીચેના પ્રતરમાં એકલો હોય તો એક અવક્તવ્ય હોય છે. આ પ્રકારે આ ભંગ ઓછામાં ઓછા પાંચપ્રદેશ સ્કંધમાં બને છે. (૨) ચરમ અનેક અચરમ અનેક અવક્તવ્ય અનેક – પચ્ચીસમા ભંગની જેમ આ ભંગ છે. ફરક એટલો જ કે તેમાં અવક્તવ્ય એક છે આમાં અવક્તવ્ય બે છે. તેથી એક ઉપરના પ્રતરમાં અને એક નીચે પ્રતરમાં એકલો પ્રદેશ હોય છે ત્યારે અનેક અવક્તવ્ય બને છે. શેષ ચાર પ્રદેશ એક શ્રેણીમાં રપમા ભંગની સમાન રહે છે ત્યારે આ ભંગ ઓછામાં ઓછા પ્રદેશ સ્કંધમાં બને છે. પુદ્ગલના છવ્વીસ ભંગોનો ખુલાસો – ક્રમ ભંગનું નામ | આકૃતિ | ખુલાસો ચરમ એક
બે આકાશ પ્રદેશ ઉપર થાય, બે પ્રદેશથી અનંત પ્રદેશ સુધી
બધામાં હોય અચરમ એક
કહેવા માત્રનો ભંગ છે. કોઈપણ
પુદ્ગલમાં સંભવતું નથી. અવક્તવ્ય એક
એક આકાશ પ્રદેશ ઉપર થાય
પરમાણુથી અનંતપ્રદેશ સુધી થાય, ચરમ અનેક
કહેવા માત્રનો ભંગ છે. અચરમ અનેક
કહેવા માત્રનો ભંગ છે. અવક્તવ્ય અનેક
કહેવા માત્રનો ભંગ છે. ચરમ એક
પાંચ આકાશ પ્રદેશ ઉપર – પાંચ અચરમ એક
પ્રદેશથી અનંત પ્રદેશ સુધી ચરમ એક
છ આકાશ પ્રદેશ ઉપર –છ અચરમ અનેક
પ્રદેશથી અનંત પ્રદેશ સુધી ચરમ અનેક
ત્રણ આકાશ પ્રદેશ ઉપર - ત્રણ અચરમ એક
પ્રદેશથી અનંત પ્રદેશ સુધી
به اوام
:
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org